
• Chairman,@Nafedindia • MLA 124 - Shahera @Bjp4Gujarat • Chairman,Panchmahal Dairy • Chairman,PDC Bank
Joined May 2012
- Tweets13.9K
- Following88
- Followers6.2K
- Likes12.8K
Jethabhai Bharwad - Ahir retweeted
We had made a promise to our Nari Shakti and we remain committed to fulfilling it...
Jethabhai Bharwad - Ahir retweeted
देव दीपावली के पावन पर्व पर बाबा विश्वनाथ की नगरी काशी असंख्य दीपों की दिव्य ज्योति से जगमगा उठी। 🪔✨
The Construction and Infrastructure Equipment Manufacturing Ecosystem Scheme, approved by the Union Cabinet today, is a giant stride towards strengthening the Indian economy at its core, under Modi Ji's principle of Aatmanirbharta.
This ₹11,000 crore initiative will support the manufacturing of seven different types of equipment, attract ₹21,000 crore in investments, create import substitution worth ₹22,500 crore and pave the way to building India with its own tools and capabilities.
Jethabhai Bharwad - Ahir retweeted
દાહોદ પ્રવાસનો ત્રીજો દિવસ..
વહેલી સવારે પાટા ડુંગરીના ઠક્કરબાપા સરોવરની મુલાકાત અને માછીમાર પરિવારો સાથેના સંવાદથી દિવસની ઊર્જામય શરૂઆત થઈ.
ચાંદાવાડાની ખાટલા બેઠકમાં લોકનૃત્ય અને દિવ્યાંગ ભાઈ-બહેનોના હૂંફાળા આવકારે મનને ભાવવિભોર કરી દીધું..
પૌરાણિક બાવકા શિવમંદિરમાં મહાદેવના દર્શન-પૂજન કર્યા બાદ, સરહદી ગામ ખંગેલામાં ગ્રામજનો અને સખી મંડળની બહેનો સાથે વિકાસ તથા પ્રાકૃતિક ખેતી અંગે સાર્થક ચર્ચા કરી.
લોકોની વચ્ચે રહીને, તેમની લાગણીઓ અને અપેક્ષાઓને પ્રત્યક્ષ જાણવાનો આ અવસર ખરેખર યાદગાર બની રહ્યો.
આદિજાતિ વિસ્તારના પ્રવાસના ત્રીજા દિવસની કેટલીક ખાસ ઝલક..
Jethabhai Bharwad - Ahir retweeted
લોકશાહીનો મજબૂત આધાર સંવિધાન
અમદાવાદ ખાતે આયોજિત ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન’ની ઝલક
#SamvidhanGauravDiwas
Jethabhai Bharwad - Ahir retweeted
धर्म एवं मानवीय मूल्यों की रक्षा के लिए अपना सर्वोच्च बलिदान देने वाले सिख पंथ के नौवें गुरु, हिन्द दी चादर, श्री गुरु तेग बहादुर साहिब जी के शहीदी दिवस पर श्रद्धापूर्वक नमन करता हूँ।
धर्म की स्वतंत्रता, मानवीय मूल्यों और सांस्कृतिक अस्मिता की रक्षा हेतु उनके सर्वस्व समर्पण के लिए हम सभी कृतज्ञ हैं।
उत्तर प्रदेश के मुख्यमंत्री योगी आदित्यनाथ जी की माताजी श्रीमती सावित्री देवी जी का निधन अत्यंत दुःखद है। माँ का जाना जीवन की वह क्षति है, जिसकी भरपाई कभी संभव नहीं होती। दुःख की इस घड़ी में मेरी संवेदनाएँ योगी जी और समस्त शोक संतप्त परिवार के साथ हैं। ईश्वर से प्रार्थना है कि वे दिवंगत आत्मा को अपने श्रीचरणों में स्थान दें और शोकाकुल परिजनों को यह अपार दुःख सहने की शक्ति प्रदान करें।
ॐ शांति शांति शांति
Live from press conference in BJP headquarters, New Delhi.
xitter.cf/i/broadcasts/2XyXWNZOp…
Jethabhai Bharwad - Ahir retweeted
करोड़ों लोगों के प्रेरणास्रोत एवं भारतीय संविधान के महानायक, भारत रत्न बाबा साहेब डॉ. भीमराव आंबेडकर जी को नमन। 🙏🏻
#SamvidhanGauravDiwas
Jethabhai Bharwad - Ahir retweeted
નૂતન વર્ષે ગાંધીનગર ખાતે આયોજિત પત્રકાર સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને પત્રકાર મિત્રો સાથે આત્મીય સંવાદ કર્યો.
લોકશાહીમાં પ્રજાના પ્રશ્નો અને રાજ્યના વિકાસની વાતો લોકો સુધી પહોંચાડવામાં મીડિયાની ભૂમિકા અત્યંત મહત્ત્વની છે. આ અવસરે, સૌ પત્રકાર મિત્રોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી.
करुणा और सद्भाव का संदेश देकर मानव समाज को नई दिशा देने वाले सिख धर्म के संस्थापक श्री गुरु नानक देव जी के प्रकाश पर्व की हार्दिक शुभकामनाएँ।
गुरु नानक देव जी ने एक ओर ईश्वर के प्रति आस्था व सदाचार की ज्योति जलाई, वहीं दूसरी ओर भेदभाव मुक्त समाज, बंधुत्व और नारी सम्मान का मार्ग भी दिखाया। लंगर की परंपरा और धर्मशालाओं की स्थापना के माध्यम से उन्होंने सेवा और सामाजिक समरसता का अनुपम उदाहरण प्रस्तुत किया।
उनकी शिक्षाएँ अनंतकाल तक सत्य, परोपकार व लोककल्याण के मार्ग पर चलने की प्रेरणा देती रहेंगी।
ਦਇਆ ਅਤੇ ਸਦਭਾਵਨਾ ਦਾ ਸੰਦੇਸ਼ ਦੇ ਕੇ ਮਨੁੱਖੀ ਸਮਾਜ ਨੂੰ ਨਵੀਂ ਦਿਸ਼ਾ ਦੇਣ ਵਾਲੇ ਸਿੱਖ ਧਰਮ ਦੇ ਸੰਸਥਾਪਕ ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਦੀਆਂ ਹਾਰਦਿਕ ਸ਼ੁਭਕਾਮਨਾਵਾਂ।
ਸ੍ਰੀ ਗੁਰੂ ਨਾਨਕ ਦੇਵ ਜੀ ਨੇ ਇੱਕ ਪਾਸੇ ਪ੍ਰਮਾਤਮਾ ਪ੍ਰਤੀ ਆਸਥਾ ਅਤੇ ਸਦਾਚਾਰ ਦੀ ਜੋਤ ਜਗਾਈ, ਉੱਥੇ ਹੀ ਦੂਜੇ ਪਾਸੇ ਵਿਤਕਰੇ ਤੋਂ ਮੁਕਤ ਸਮਾਜ, ਭਾਈਚਾਰੇ ਅਤੇ ਇਸਤਰੀ ਸਨਮਾਨ ਦਾ ਮਾਰਗ ਵੀ ਦਿਖਾਇਆ। ਲੰਗਰ ਦੀ ਪਰੰਪਰਾ ਅਤੇ ਧਰਮਸ਼ਾਲਾਵਾਂ ਦੀ ਸਥਾਪਨਾ ਰਾਹੀਂ ਉਨ੍ਹਾਂ ਨੇ ਸੇਵਾ ਅਤੇ ਸਮਾਜਿਕ ਸਦਭਾਵਨਾ ਦੀ ਅਨੋਖੀ ਮਿਸਾਲ ਪੇਸ਼ ਕੀਤੀ।
ਉਨ੍ਹਾਂ ਦੀਆਂ ਸਿੱਖਿਆਵਾਂ ਸਦੀਆਂ ਤੱਕ ਮਨੁੱਖਤਾ ਨੂੰ ਸੱਚ, ਪਰਉਪਕਾਰ ਅਤੇ ਸਰਬੱਤ ਦੇ ਭਲੇ ਦਾ ਰਾਹ ਦਿਖਾਉਂਦੀਆਂ ਰਹਿਣਗੀਆਂ।
Jethabhai Bharwad - Ahir retweeted
ગાંધીનગર ખાતે "ડ્રગ્સ ફ્રી ગુજરાત" એક્શન પ્લાન તૈયાર કરવા માટે વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી.
Jethabhai Bharwad - Ahir retweeted
સમાજનો કોઈપણ દીકરો કે દીકરી સરકારી યોજનાઓના લાભ અને ઉચ્ચ શિક્ષણની તકથી વંચિત ન રહે, તે સુનિશ્ચિત કરવું એ આપણા સૌની સહિયારી જવાબદારી છે.
Jethabhai Bharwad - Ahir retweeted
मानवता, प्रेम और सेवा का संदेश देने वाले महान आध्यात्मिक गुरु श्री सत्य साईं बाबा जी की जयंती पर कोटि-कोटि नमन। 🙏
Jethabhai Bharwad - Ahir retweeted
વિશ્વશાંતિ મહાયજ્ઞમાં સહભાગી બની, યુવા મોરચાના મિત્રો સાથે 'અનંત અનાદિ વડનગર' મ્યુઝિયમની મુલાકાત લીધી. 🙏✨
📍 વડનગર
Jethabhai Bharwad - Ahir retweeted
આધ્યાત્મિકતાથી આત્મબોધ, ઈતિહાસથી અસ્મિતાબોધ અને સંતોના સાનિધ્યમાં માનવતાનો પ્રેરક બોધ ! 🚩
વડોદરા ખાતે આયોજિત ‘ઋષભાયન ૩.૦’ના ઉદ્ઘાટન સમારોહ અને સર્વધર્મ સંત સમાગમમાં ઉપસ્થિત રહી આધ્યાત્મિક ચેતના, જ્ઞાનપરંપરા અને સાંસ્કૃતિક વિરાસતના આ અનોખા સંગમના સાક્ષી બની સંત ચરણોના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.
આ પ્રસંગે આશરે ૯૫૦ પૃષ્ઠોના દળદાર ગ્રંથ ‘ઋષભાયન-૨’ તથા વડોદરાના ઐતિહાસિક ગૌરવ અને અસ્મિતાને ઉજાગર કરતા ‘અંકોટક સે વડપદ્ર તક - મેરા બડોદા મેરી પહેચાન’ ગ્રંથનું વિમોચન કર્યું. એક તરફ આધ્યાત્મિક મૂલ્યોની ઊંચાઈ અને બીજી તરફ ઐતિહાસિક ધરોહરનું દસ્તાવેજીકરણ... આ બંને પ્રયાસો આપણી જ્ઞાનસંપદા અને સાંસ્કૃતિક ઓળખને સમૃદ્ધ બનાવે છે. આ પ્રકારના મહોત્સવો નવી પેઢીને આપણી વિરાસત સાથે જોડવાનું ઉત્કૃષ્ટ કાર્ય કરે છે.






















