jayprakaash.i.talia. ( હું છું મોદી નો પરિવાર. ) (@jaytalia) header
jayprakaash.i.talia. ( હું છું મોદી નો પરિવાર. ) (@jaytalia) profile picture

Nature Lover . Senior Citizen. ;jaytalia11@yahoo.com;;

/ / 09327183020
Joined January 2011
Photo by jayprakaash.i.talia. ( હું છું મોદી નો પરિવાર. ) (@jaytalia)Photo by jayprakaash.i.talia. ( હું છું મોદી નો પરિવાર. ) (@jaytalia)Photo by jayprakaash.i.talia. ( હું છું મોદી નો પરિવાર. ) (@jaytalia)Photo by jayprakaash.i.talia. ( હું છું મોદી નો પરિવાર. ) (@jaytalia)Photo by jayprakaash.i.talia. ( હું છું મોદી નો પરિવાર. ) (@jaytalia)Photo by jayprakaash.i.talia. ( હું છું મોદી નો પરિવાર. ) (@jaytalia)Photo by jayprakaash.i.talia. ( હું છું મોદી નો પરિવાર. ) (@jaytalia)Photo by jayprakaash.i.talia. ( હું છું મોદી નો પરિવાર. ) (@jaytalia)Photo by jayprakaash.i.talia. ( હું છું મોદી નો પરિવાર. ) (@jaytalia)Photo by jayprakaash.i.talia. ( હું છું મોદી નો પરિવાર. ) (@jaytalia)
jayprakaash.i.talia. ( હું છું મોદી નો પરિવાર. ) retweeted
A smile is the perfect “Thank You.” #HappyBdayPMModi
7
167
1,072
25,112
jayprakaash.i.talia. ( હું છું મોદી નો પરિવાર. ) retweeted
આ માત્ર રાષ્ટ્રધ્વજ નથી, કરોડો દેશવાસીઓનું ગૌરવ અને સ્વાભિમાન છે ! 🇮🇳 સમગ્ર દેશ ૮૦મા સ્વતંત્રતા પર્વના ઉપલક્ષ્યમાં આયોજિત " હર ઘર તિરંગા " અભિયાન અંતર્ગત આણંદના વલ્લભવિદ્યાનગર ખાતે આયોજિત ભવ્ય તિરંગા યાત્રામાં ભાગ લીધો. દેશની એકતા અને અખંડિતતાને ઉજાગર કરતા તિરંગાનું ગૌરવ કરતી તિરંગા યાત્રામાં ઉપસ્થિત રહીને રાષ્ટ્રભક્તિની ગૌરવાન્વિત કરે તેવી ક્ષણના સાક્ષી બનવાથી ધન્યતાની અનુભૂતિ કરું છું.
5
70
168
6,148
jayprakaash.i.talia. ( હું છું મોદી નો પરિવાર. ) retweeted
જાહેર સૂચના આપ સૌને જાણ કરવામાં આવે છે કે સુરત જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ થી અસરગ્રસ્ત વાણિજ્ય હેતુ ધરાવતી સંસ્થાઓને સરકારી સહાય માટે અરજી કરવાની પ્રક્રિયા સરળ અને સુલભ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર, સુરત અને સુરત મહાનગર પાલીકા દ્વારા SDRP પોર્ટલ કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. આ પોર્ટલના માધ્યમથી અરજદારો ઓનલાઈન અરજી કરી શકશે તેમજ અરજીથી લઈને સમગ્ર પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકશે. અસરગ્રસ્ત તમામ પાત્ર વાણિજ્ય હેતુ ધરાવતી સંસ્થાઓને વિનંતી કરવામાં આવે છે કે તેઓ SDRP પોર્ટલનો ઉપયોગ કરીને સમયમર્યાદામાં પોતાની અરજી નોંધાવે અને સરકાર દ્વારા ઉપલબ્ધ સહાયનો લાભ મેળવે. પોર્ટલ લિંક: sdrp2026.in
4
60
1
101
7,795
jayprakaash.i.talia. ( હું છું મોદી નો પરિવાર. ) retweeted
Reviewed the detailed presentation on the Statue of Unity Lightning Project. Looking forward to enhancing the visitor experience while further elevating the grandeur of this iconic landmark.
5
84
1
225
6,781
jayprakaash.i.talia. ( હું છું મોદી નો પરિવાર. ) retweeted
જન્મદિવસના વંદન - જન્મદિવસ મંગલમય હો ! 🙏🏻🪷 કર્તવ્ય નિષ્ઠા અને સમર્પણના શાશ્વત ગુણોના દર્શન જેમના વ્યક્તિત્વમાં સતત થતા રહે છે, જેમના કુશળ નેતૃત્વથી ગુજરાતની જનતાને વિકાસ કાર્યોની અનોખી ભેટ મળતી રહે છે તેવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલજીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. આપના નિરામય દીર્ઘાયુ માટે પરમ તત્ત્વને પ્રાર્થના. 🙏🏻 @Bhupendrapbjp
55
168
5
854
19,147
jayprakaash.i.talia. ( હું છું મોદી નો પરિવાર. ) retweeted
અતિવૃષ્ટિથી અસરગ્રસ્ત સુરત જિલ્લા - શહેર માટે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીનો સંવેદનશીલ નિર્ણય ! 🙏🏻 રાજ્ય સરકાર દ્વારા સુરત જિલ્લા અને મહાનગરપાલિકા વિસ્તારમાં તાજેતરમાં અતિવૃષ્ટિના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિથી અસરગ્રસ્ત વ્યાપારીઓ માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ✅ લારી/રેકડી, નાની કેબિન, મોટી કેબિનધારકોને ઉચ્ચક રોકડ સહાય અપાશે. ✅ છેલ્લા ત્રિમાસિકનું GST રીટર્ન ભરેલ હોય તેવા દુકાનધારકોને ઉચ્ચક રૂ. ૧ લાખની રોકડ સહાય ચૂકવાશે. ✅ સુરત શહેરના અસરગ્રસ્ત રહેણાંક અને વાણિજ્ય વિસ્તારો માટે એક વર્ષ માટે વેરો માફ કરવામાં આવ્યો છે. ✅ ઉપરાંત GST ભરતા વ્યાપારીઓને સ્લેબ પ્રમાણે લોન આપવામાં આવશે. પ્રથમ ૩ વર્ષ સુધી ૭%ના દરે લોનનું વ્યાજ રાજ્ય સરકાર ભરશે. આ કુદરતી આફતના સમયમાં રાજ્ય સરકાર સુરતવાસીઓની સાથે છે.
7
83
1
240
9,061
jayprakaash.i.talia. ( હું છું મોદી નો પરિવાર. ) retweeted
સુરત મહાનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સમાજ કલ્યાણ આનંદ પ્રમોદ સમિતિ ચેરમેન રાજેશભાઈ રાણાને હાર્દિક અભિનંદન અને ઉજ્જ્વળ કાર્યકાળ માટે શુભકામનાઓ.
7
25
509
jayprakaash.i.talia. ( હું છું મોદી નો પરિવાર. ) retweeted
Replying to @Ridhu417Sharma
मेरा मानना हे, ये सेक्युलर कुत्ता है। जीनके गले मे, पप्पू ने पटा लगाया है। ये सिर्फ भोकेगा और पप्पू की टटी खायेगा। ईसमे कोई शक नहि। आपकी क्या राय है?
1
1
271
jayprakaash.i.talia. ( હું છું મોદી નો પરિવાર. ) retweeted
1
4
16
436