કાકા એ તો, મને બ્લોક કરીને રાખ્યો છે "મહારાજ" ફિલ્મ વખતથી. કાકા તળવા ચાટવામાંઅંઈ ઉંચા આવે તો થાય !!!
Replying to @hisaurabhshah
"કુછ મીડિયા વાલે" હોય જ છે ચાટવીર ..
એમની વાત નહીં માનવાની. સૌરભ ભાઈ કહે એ ખોટું ન કહે કારણ કે સૌરભ ભાઈ "મીડિયા વાલે" છે.
પણ આ ગેરકાયદેસર ગણાતી પ્રોપર્ટી એક "વિધર્મી " ને કાયદેસર કરી દીધી ,તો એ 'લેન્ડ જેહાદ ' માં આવે કે ન આવે??
15 Years !!!!
Do you remember when you joined X? I do! #MyXAnniversary – at Ahmadabad City, India
ક્યાંય પણ આવી એડ જોવ એટલે @adhirasy કાકા યાદ આવે !!! 😅😅😅 – at Gandhinagar, India
જયારે પણ @surti_locho કોંગ્રેસ ને વોટ આપવાનું વિચારે ત્યારે
Le Congress:
તમે કહ્યું: અમે નથી કહેતા કે અમે હિન્દુ નથી, સુપ્રીમ કોર્ટે પણ કીધું કે અમે હિન્દુ છીએ. અને એ કેસ BAPS નો નહીં,અમદાવાદ ગાદીનો હતો.
સુપ્રીમ કોર્ટે તમને પરાણે હિન્દુ ધર્મમાં રાખ્યા,કારણ કે તમારા જ લોકો કોર્ટમાં 'અમે હિન્દુ નથી'એવું પ્રૂવ કરવા ગયા હતા! અને વાત BAPS કે અમદાવાદની નથી,
સ્વામિનારાયણ ભગવાનના સમયમાં અંગ્રેજો હાજર જ હતા અને પ્રજાનું શોષણ કરી રહ્યા હતા. આધ્યાત્મિકતાના નામે સામે દેખાતા ભૌતિક અધર્મ ને નજરઅંદાજ ના કરી શકાય. જો સ્વામિનારાયણ 'સર્વોપરી' હોય, તો એમને વામન સાથે ના સરખાવાય.
તમે કહ્યું - શ્રીકૃષ્ણ જાતે નહોતા લડ્યા, એમણે અર્જુન પાસે યુદ્ધ કરાવ્યું હતું. એટલે ભગવાને જાતે કંઈ કરવાની જરૂર નથી.
મારો જવાબ : શ્રીકૃષ્ણએ કંસ અને શિશુપાલનો જાતે જ વધ કર્યો હતો! પણ સહજાનંદ સ્વામીએ ના જાતે અંગ્રેજોનો વિરોધ કર્યો, ના તો સમાજમાંથી કોઈ 'અર્જુન' તૈયાર કર્યો.
Replying to @imsojitra
At this point you’re not debating — you’re changing allegations every time the previous one collapses.
First it was: “If Swaminarayan was Bhagwan, why didn’t he defeat the British?”
Now suddenly: “1966 Dalit temple-entry case.”
Fine. Let’s read the judgment instead of forwarding thumbnails.
The Supreme Court records that the suit was filed on behalf of the Satsangis of the “Northern Diocese at Ahmedabad” and specifically concerned the Shri Nar-Narayan Dev temple at Ahmedabad and its subordinate temples.
BAPS? Established separately at Bochasan in 1907 after Shastriji Maharaj separated from the Vartal structure.
So you are taking litigation involving another Swaminarayan administrative institution and sticking a BAPS label on it decades later.
Even funnier: the very Supreme Court judgment you are waving around explicitly concluded that the Swaminarayan sect is not separate from Hinduism and described Swaminarayan’s teachings as rooted in the Vedas, bhakti, Krishna and Hindu dharma.
So your “proof” actually destroys your own “not Hindu” narrative. 😂
If you want to criticize BAPS, bring a BAPS fact.
Not: British → failed. Avatar → misunderstood. 1966 case → wrong institution. “Hindu or not?” → judgment says Hindu.
I’m happy to discuss evidence. I’m not going to play whack-a-mole with misinformation while you keep changing the subject.
First learn the difference between BAPS and the Ahmedabad/Nar-Narayan Dev administration.
Then come back with your next “historical bombshell.” 🙂
મિત્ર, જ્યારે દલીલો ખૂટી જાય ત્યારે 'તમારે ન માનવું હોય તો ન માનો' એવો બચાવ કરવો એ ડિબેટમાં હાર સ્વીકારવાની નિશાની છે.
તમે 'થિયોલોજી' ની બહુ વાતો કરી, પણ ચાલો હવે તમારા જ સંપ્રદાયના કાનૂની ઈતિહાસ ની વાસ્તવિકતા પર આવીએ.
Replying to @imsojitra
Your argument keeps changing shape because the original one doesn’t survive scrutiny.
“Swaminarayan was Bhagwan, so why didn’t he overthrow the British?” is not a scriptural test of avatarhood. It is your personal political job description for God.
By that standard:
Vamana should have killed every asura, not blessed Bali.
Parashurama should have eliminated every future tyrant forever.
Rama should have prevented every invasion after Ravana.
Krishna should have fought the entire Mahabharata himself instead of making Arjuna do his dharma.
Buddha should have ended every war on earth.
Yet Shrimad Bhagavatam presents different avatars with different purposes. That is literally the point.
And yes, BAPS does not merely call Swaminarayan an “avatar”; it understands him as Purushottam. Fine. Then read Swaminarayan theology before inventing tests for it. His stated mission is establishment of ekantik dharma and leading souls toward moksha—not running an 1830 anti-colonial military campaign decades before India’s organized independence movement even emerged.
You are completely free not to believe the claim.
But “God didn’t follow my preferred political timeline, therefore not God” is not theology.
'હિન્દુ ધર્મ' ના પ્રતિનિધિ હોવાનો દાવો કરો છો, પણ ૧૯૬૬ નો સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો ભૂલી ગયા?
(Case: Shastri Yagnapurushdasji vs. Muldas Vaishya, 1966)
જ્યારે સરકારે કાયદો બનાવ્યો કે દલિતો ને હિન્દુ મંદિરોમાં પ્રવેશ આપવો,
ત્યારે તમારા જ સંપ્રદાયે કોર્ટમાં સત્તાવાર દાવો કર્યો હતો કે 'અમે હિન્દુ ધર્મનો ભાગ જ નથી, અમારો ધર્મ અલગ છે!' શા માટે? જેથી મંદિરોમાં દલિતોને પ્રવેશ ના આપવો પડે અને મૂર્તિઓ 'અપવિત્ર' ના થાય! છેવટે સુપ્રીમ કોર્ટે તમારો આ દાવો ફગાવી દીધો. - google.com/amp/s/www.legalbi…
તમે સ્વામિનારાયણ ભગવાનની સરખામણી વામન, પરશુરામ કે બુદ્ધ સાથે કરી. પણ તમારી BAPS ની થિયોલોજી શું કહે છે? કે સહજાનંદ સ્વામી એ માત્ર 'અવતાર' નથી, પણ સર્વોપરી 'અવતારી' પુરુષોત્તમ) છે! વામન કે પરશુરામનું એક specific limited mission હતું,
Replying to @imsojitra
“જે અવતાર આવે એ પોતાના સમયની દરેક political problem personally solve કરે, બધા દુષ્ટોને મારી નાખે અને આખી દુનિયા perfect બનાવીને જાય.”
સરસ. હવે આ test પહેલા શ્રીમદ્ ભાગવતના અવતારો પર લગાડીએ. 🙂
ભગવદ્ ગીતા 4.7–4.8 શું કહે છે?
“यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति…”
“परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्, धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे”
ભગવાન ધર્મની સ્થાપના માટે પ્રગટ થાય છે. ગીતા ક્યાં કહે છે કે અવતારના સમયની દરેક સમસ્યા, દરેક રાજા, દરેક સામ્રાજ્ય અને દરેક દુષ્ટ માણસને તે personally eliminate કરશે?
હવે શ્રીમદ્ ભાગવત જ ખોલીએ.
વામન અવતાર આવ્યા. બલિ અસુરરાજ હતો. તો વામન ભગવાને બલિને મારી કેમ ન નાખ્યો?
ભાગવત 1.3.19માં સ્પષ્ટ છે — ભગવાન વામનરૂપે બલિના યજ્ઞમાં ગયા અને માત્ર ત્રણ પગલાં જમીન માગી. તેમનું ચોક્કસ કાર્ય ત્રિલોકનો અધિકાર પાછો મેળવવાનું હતું. બધા અસુરોને extermination કરવાનું નહોતું.
તો તમારા logic પ્રમાણે:
“વામન ભગવાન હતા તો બધા અસુરો કેમ જીવતા રહ્યા?” 😂
પરશુરામ ભગવાનને પણ શ્રીમદ્ ભાગવત અવતાર તરીકે ગણે છે. તેમના સમયમાં અધર્મી ક્ષત્રિય શાસકો સામે વિશિષ્ટ કાર્ય થયું; ભાગવત 1.3.20 તેને ખાસ mission તરીકે વર્ણવે છે. તેમણે દુનિયાનો દરેક દુષ્ટ માણસ કેમ ન મારી નાખ્યો? કારણ કે અવતાર specific dharma-karya માટે આવે છે, તમારી imaginary universal cleaning contract માટે નહીં.
નરસિંહ ભગવાન આવ્યા — હિરણ્યકશિપુનો અંત અને પ્રહ્લાદનું રક્ષણ.
તો પછી બાકી બધા અસુરો કેમ બાકી રહ્યા?
શ્રીરામ આવ્યા — રાવણનો વધ કર્યો અને પોતાના અવતારનું કાર્ય પૂર્ણ કર્યું.
તો રામજી પછીના હજારો વર્ષના દરેક આક્રમણકારને advanceમાં કેમ ન મારી નાખ્યા?
શ્રીકૃષ્ણ આવ્યા — કંસ, શિશુપાલ વગેરેનો અંત કર્યો, ધર્મની સ્થાપના કરી, ગીતા આપી.
પરંતુ મહાભારતમાં આખું યુદ્ધ પોતે એકલા કેમ ન લડ્યા?
અર્જુનને કેમ કહ્યું “ઉઠ, તારો ધર્મ નિભાવ”?
કારણ કે ભગવાનનો અવતાર મનુષ્યના કર્તવ્યને cancel કરવા માટે નથી આવતો.
અને હવે વધુ રસપ્રદ — ભગવાન બુદ્ધ.
શ્રીમદ્ ભાગવત 1.3.24 ભગવાન બુદ્ધને પણ ભગવાનના પ્રાગટ્ય તરીકે ગણે છે અને તેમના પ્રાગટ્યને એક ચોક્કસ હેતુ સાથે જોડે છે. તેમણે કોઈ સામ્રાજ્ય સામે યુદ્ધ નહોતું ચલાવ્યું. કોઈ “foreign occupation” overthrow નહોતું કર્યું. તેમનું કાર્ય અલગ હતું.
તો તમારા test પ્રમાણે Buddha પણ “fail”? 🙂
હકીકતમાં ભાગવતનો જ સિદ્ધાંત જુઓ: જુદા અવતારો જુદી જરૂરિયાતે, જુદા સ્વરૂપે, જુદું કાર્ય કરે છે. ભાગવત 1.3નું આખું avatar-vichar એ જ બતાવે છે.
હવે Swaminarayan Bhagwanની વાત.
Swaminarayan પરંપરા શું કહે છે એ પહેલા વાંચો. માત્ર “British હતા, તો ભગાડ્યા કેમ નહીં?” પૂછવાથી theology સમજાતી નથી.
Vachanamrut Gadhada III-21માં Sahajanand Swami પોતે સમજાવે છે કે ભગવાનના અવતારો જે dharma સ્થાપવા આવે છે તે માત્ર રાજકીય વ્યવસ્થા કે varna-ashram નથી, પરંતુ Bhagvat/Ekantik Dharma છે — એવો ધર્મ જે જીવને ભગવાન સાથે જોડે અને moksha તરફ લઈ જાય.
Swaminarayan પરંપરામાં તેમના પ્રાગટ્યનો મુખ્ય હેતુ Ekantik Dharma — dharma, jnan, vairagya અને bhakti — સ્થાપવો, સાચી upasana સમજાવવી અને જીવને atyantik moksha તરફ લઈ જવો માનવામાં આવે છે.
એટલે હા:
Parashuram came with a purpose.
Vaman came with a purpose.
Narasimha came with a purpose.
Ram came with a purpose.
Krishna came with a purpose.
Buddha came with a purpose.
અને Swaminarayan પરંપરાની દૃષ્ટિએ, Swaminarayan Bhagwan પણ ચોક્કસ આધ્યાત્મિક હેતુ સાથે પ્રગટ થયા.
હવે “પણ British કેમ ન ભગાડ્યા?” એ avatarhood સામે argument ક્યાંથી થઈ ગયું?
નહીં તો હું પણ પૂછું:
“પરશુરામ ભગવાન હતા તો રાવણ કેમ બચી ગયો?”
“રામ ભગવાન હતા તો કંસ કેમ આવ્યો?”
“કૃષ્ણ ભગવાન હતા તો પછી કલિયુગ કેમ આવ્યો?”
“બુદ્ધ ભગવાનના અવતાર હતા તો તેમણે બધા યુદ્ધ કેમ બંધ ન કરાવી દીધા?”
આ રીતે પ્રશ્નો પૂછતા રહેશો તો અંતે ભગવાનને જ કહેશો:
“તમારું performance appraisal satisfactory નથી.” 😂
રામ અને પરશુરામે કોઈને 'Advance' માં એટલે ના માર્યા કારણ કે સનાતન ધર્મ 'કર્મ' ના સિદ્ધાંત પર ચાલે છે. જ્યાં સુધી કોઈ પાપ કરે જ નહીં, ત્યાં સુધી ભગવાન એને એડવાન્સમાં સજા ના આપે! - ભગવાન શ્રી કૃષણે પણ શિશુપાલનો વધ કરવા માટે 100 અપરાધ ની રાહ જોઈ હતી.
શ્રીકૃષ્ણે કંસ અને શિશુપાલનો વધ કર્યો હતો. કૌરવો સાથે તેમની કોઈ વ્યક્તિગત દુશ્મનાવટ નહોતી. કુંતી તેમની ફોઈ હતા અને ગાંધારીને પણ તેઓ ફોઈ સમાન જ માનતા હતા. મૂળ યુદ્ધ કૌરવો અને પાંડવો વચ્ચે હતું.
સમય મળે તો મિત્ર, એકવાર મહાભારત વાંચી લેજો.મૂળ ધર્મ સાથે જોડાયેલું રહેવું સારું. 🙂
Replying to @imsojitra
“If Swaminarayan was Bhagwan, why didn’t he free India from the British?”
By this logic, why didn’t Shri Krishna personally kill every Kaurava and finish the Mahabharata in 15 minutes? Why send peace proposals? Why become Arjuna’s सारथी? Why make Arjuna fight his own dharmayuddha?
Because Sanatan Dharma does not teach that Bhagwan incarnates to perform every human responsibility on humanity’s behalf.
Krishna says: धर्म स्थापित करना, मार्ग दिखाना, मनुष्य को उसके कर्तव्य में खड़ा करना. He guided the Pandavas; Bhima killed Duryodhana and Jarasandha, Arjuna fought his battles. Krishna did not turn Kurukshetra into a one-man superhero movie.
Shri Ram killed Ravana. Did that permanently abolish every tyrant, invasion and injustice for the next several thousand years? Obviously not.
And chronology, bhai. Bhagwan Swaminarayan lived 1781–1830. He died 27 years before the Revolt of 1857 and 55 years before the Indian National Congress was founded. You are imposing a late-19th/20th-century nationalist political mission on a spiritual figure who lived in an entirely different historical phase.
What did he actually confront in his lifetime? Violence, addiction, sati, female infanticide, superstition, social disorder and moral degradation. His movement organized famine relief, promoted ahimsa and social reform, and created disciplined communities. Even Swaminarayan sources describe British officials including John Malcolm recognizing his contribution to public order without armies or weapons.
And yes, Swaminarayan met Sir John Malcolm in Rajkot in February 1830 and presented him the Shikshapatri. Meeting a ruler does not mean becoming his political agent. Krishna met hostile kings. Hindu acharyas met kings. Vivekananda dealt with colonial officials. Gandhi negotiated directly with the British. Apparently everybody is disqualified now because Darshankumar discovered “meeting = surrender.” 😂
The funniest part is: Swaminarayan’s mission itself was dharma-sansthapana through spiritual and social transformation—not forming an army to anticipate an independence movement that would mature generations after his death.
So the question “why didn’t he give India independence?” has roughly the same intellectual depth as asking:
“If Krishna was Bhagwan, why did Arjuna have to shoot the arrows?”
Read the Gita first. Then interrogate Bhagwan’s job description. 😄
મિત્ર, સ્વામિનારાયણ ભગવાન - સહજાનંદ સ્વામિએ અંગ્રેજો સમયે હતા તો એમણે, ભારતીયો ને - હિંદુઓને અંગ્રેજો થી મુક્તિ કેમ ના અપાવી. ઈતિહાસ જોતા તેમના સંબંધો જ્હોન માલ્કમ સાથે સારા સંબંધો હતા. દરેક ભગવાને પોતાના સમયે પોતાના ભક્તો ને રાક્ષસોથી મુક્તિ અપાવી છે !!!
Replying to @SirKazamJeevi
The true part: BAPS worships Bhagwan Swaminarayan as Purushottam, the Supreme God, within its Akshar-Purushottam theology. But “BAPS followers don’t worship Krishna” is simply false. BAPS mandirs explicitly enshrine and worship Shri Radha-Krishna alongside other Hindu deities. Its own standard description of a traditional BAPS mandir lists Shri Harikrishna Maharaj and Shri Radha-Krishna Dev in one shrine, Akshar-Purushottam in the central shrine, and other forms of Bhagwan in the mandir.
And we do not even have to travel far for evidence. In Paris itself on September 1, 2026, BAPS records pujan of Shri Swaminarayan Bhagwan, Shri Venkateshwar Bhagwan, Shri Radha-Krishna Bhagwan and Shri Ayyappaji, followed by Mahant Swami Maharaj performing arti of all the murtis. So the theory below the tweet that Hindu deities were suddenly added to the Paris mandir “to attract Hindus and make money” collapses against BAPS’s own documented worship practices.
Krishna is deeply embedded in the Swaminarayan tradition itself. The very first verse of the Shikshapatri begins with Sahajanand Swami meditating upon Shri Krishna with Radha, Lakshmi and the divine play of Vrindavan.
BAPS also celebrates Shri Krishna Janmashtami throughout its mandirs worldwide with fasting, Krishna bhajans, teachings from the Bhagavad Gita and Bhagavata, and a special midnight arti. In 2025 this was celebrated across BAPS mandirs in the UK and Europe—including Paris.
One nuance: the regular BAPS daily arti is specifically the Swaminarayan/Akshar-Purushottam arti; I would not claim that its lyrics are a Krishna-specific arti. But traditional BAPS mandirs perform daily arti before their consecrated deities, including Radha-Krishna where installed, and Krishna receives specific devotional worship and arti on Janmashtami.
The “favorite devotee became Akshar, and that is where Akshardham comes from” line is also theological fan-fiction. In BAPS philosophy, Aksharbrahman is one of the eternal realities—the divine abode and ideal devotee of Parabrahman—and Gunatitanand Swami is understood as its manifest form. BAPS explicitly says the gunatit sadhu is not God. “Akshardham” means the eternal/divine abode of God; it is not a nickname invented because Swaminarayan happened to like one disciple.
So we have gone from Eiffel Tower misinformation to inventing Hindu theology now.
At least upgrade the propaganda package — this version comes apart just by opening the mandir website.









