Haresh Chaudhary (@haresh_in) header
Haresh Chaudhary (@haresh_in) profile picture

Gujarat State BJP sports Convener | President Banaskantha District Football Association & Karate Association | Syndicate Member HNGU l Social Activist

Palanpur
Joined April 2016
बहुत ही आसान है, जमीन पर मकान बना लेना दिलों में जगह बनाने में जिंदगी गुजर जाती है। આશ્રમના વડીલોએ મને આપી "surprise" કેટલો ઉત્સાહ ઉમંગ છે આ લાગણી સભર આંખોમાં, ગઈ કાલે 19 માર્ચ મારા જન્મદિન નિમિતે “surprise” ઉજવણીનું આયોજન છેલ્લા 10 વર્ષથી જેમની જોડે ઘરાબો રહ્યો છે એવા વૃદ્ધાશ્રમના વડીલ માત-પિતાઓએ કર્યું. પોતાના સંતાન માટે કેક લાવી ઉજવણી કરતા હોય એ ભાવથી મને આશીર્વાદ આપ્યા.@narendramodi
14
30
3
271
10,876
"ભોજન રથ” સેવાનો વધુ એક સુવર્ણ અધ્યાય.પાલનપુર, ડીસા, સિદ્ધપુર અને મહેસાણા બાદ હવે ટૂંક સમયમાં વધુ બે નવા શહેરોમાં સેવાયજ્ઞનો વિસ્તાર! જરૂરિયાતમંદોને સન્માનભેર ભોજન પહોંચાડવાના આ પવિત્ર સંકલ્પને વધુ વેગ આપવા આજે ૨ નવાં ભોજન રથ વાહનો સેવામાં સમર્પિત કર્યાં.@narendramodi
1
4
8
167
"પરિવાર જેવા દિવ્યાંગ બાળકોની સર્કસ જોવાની નાનકડી ઈચ્છા સહર્ષ પૂર્ણ કરી! આંગણવાડી અને મમતા મંદિરના બાળકો સાથે સર્કસનો વિશેષ શો માણી તેમના ચહેરા પર ખુશી લાવવાનો એક નાનકડો અને સાર્થક પ્રયાસ."@narendramodi
1
3
12
163
માતાજીની અખંડ જ્યોત સમાન "સદભાવના ગ્રુપ ટ્રસ્ટ"નું રસોડું નિરંતર લોકસેવાર્થે કાર્યરત છે. પાલનપુર • ડીસા • સિદ્ધપુર • મહેસાણા દરરોજ ૩,૦૦૦ થી વધુ જરૂરિયાતમંદ લોકો માટે ભોજન વ્યવસ્થા.🙏@narendramodi @anandmahindra @iJagdishBJP
1
5
12
207
સર્વ સમાજની ૨૪૦ જેટલી જરૂરિયાતમંદ વિધવા બહેનોના પરિવારોનો ચૂલો સન્માનભેર સળગતો રહે, તેમના આત્મસન્માન સાથે સમયસર સહાય પહોંચતી રહે એજ સદભાવનાનો સંકલ્પ. સદભાવનાની સેવાભાવી ટીમ અને તમામ સહયોગીઓના સાથને વંદન. @narendramodi
1
4
2
14
521
Today marks 1 year of the "Sanmanbher Sahay" initiative! 🎉 Proudly distributed the 12th installment of monthly grocery kits to 240 widowed sisters and their families in Palanpur by Sadbhavna Group Trust.
1
3
14
187
આનંદ સ: અભિનંદન 💐🙏🏻@ratnakar273
2
1
15
288
Inaugurated the Bhadravi Poonam Padyatri Seva Camp organized by Shree Mahakali Yuvak Mandal at Dharevada. A true symbol of unity: Naznin, a devoted follower of Maa Mahakali, joined with the holy flag, spreading a powerful message of harmony.@narendramodi
1
3
10
272
Today marks the auspicious launch of the Mehsana Food Chariot at the hands of the ashram elders. Continuing the mission of human service after Palanpur, Deesa, and Siddhpur, Sadbhavna Group Trust has inaugurated the 4th food chariot for Mehsana city.@narendramodi
1
2
7
166
શ્રી ગણેશ શુભ સમાચાર | મહેસાણા ✨ સદભાવના ગ્રુપ ટ્રસ્ટ ભોજન રથની સેવા ૧૯-૦૯-૨૦૨૬ થી મહેસાણામાં.@narendramodi_in
1
3
14
279
many assume Gen Z is glued only to social media, this young team is proving otherwise. Through Sadbhavna Group Trust - Bhojan Rath, these dedicated youngsters serve meals to over 2,000+ needy people every single day across Deesa, Siddhpur, and Palanpur.@narendramodi @ratnakar273
3
15
217
Glad to attend the Scout Guide Training Camp organized by The Bharat Scouts and Guides, Banaskantha today. It was a privilege to guide and interact with the participating trainee teachers.@narendramodi
1
2
9
267
Participated in the @BJP4Gujarat meeting at Kamalam, Gandhinagar, held under the 'Har Ghar Tiranga' campaign. Discussed detailed plans for organizing the Tiranga Yatra and celebrating the festival of patriotism across Gujarat ahead of 15th August.
1
5
16
343
માર્ગદર્શક અને કુશળ સંગઠનકર્તા @ratnakar273 શ્રી રત્નાકરજીને સંગઠન મહામંત્રી તરીકેનું દાઈત્વ સફળતા પૂર્વક પાંચ વર્ષ જેટલા સમયથી અદા કરવા બદલ શુભેચ્છાઓ સહ: શુભકામનાઓ...
1
14
330
પૂર્વ કેબિનેટ મંત્રી તેમજ ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ પરમ આદરણીય વડીલ મુરબ્બી શ્રી આર.સી. ફળદુ જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.@rcfalduofficial
11
292
Attended the installation ceremony of Rotary Seva Dal, Gadh. Kudos to this passionate team of young volunteers from 20 nearby villages, serving the region for the last 27 years!
4
23
685
लोकसेवा का सबसे बड़ा कार्य सरकार की जनकल्याणकारी योजनाओं को जन-जन तक पहुँचाना है Glad to attend the BJP Abhyas Varg in Ambaji and interact with our energetic karyakartas. Discussed effective ways to extend the benefits of Central & State Govt schemes to the last person in society
1
2
1
16
285
નિર્જલા એકાદશીના પવિત્ર પર્વ નિમિત્તે આજે બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા સદ્ભાવના ગ્રુપ ભૂખ્યા અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવી પુણ્યનું ભાથું બાંધવામાં આવ્યું. માનવતાનું આ ઉત્તમ ઉદાહરણ બદલ સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર! 🍽️💙@sanghaviharsh @narendramodi
4
11
288
સદભાવના ગ્રુપ ટ્રસ્ટના નવીન બે ભોજન રથ ડીસા અને સિદ્ધપુરમાં. જય જલારામ.🙏@narendramodi
1
4
17
119
Abvp માં કામ કરતા ત્યારથી યુવા મોરચો અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીમાં જેમના માર્ગદર્શન હેઠળ કામ કરવાનો અવસર મળ્યો,એવા મિત્ર મોટા ભાઈ પ્રદીપસિહ વાઘેલાને જન્મદિનની સ્નેહભર શુભેચ્છાઓ@pradipsinhbjp
3
3
20
257
જય જલારામ 🙏 ડીસા અને સિદ્ધપુરમાં નબીન બે 'ભોજન રથ'નો મંગલ પ્રારંભ.@narendramodi
4
1
15
151