Gopal patel (@gopalnvndsr) header
Gopal patel (@gopalnvndsr) profile picture

teacher at https://xitter.cf/t.co/CTKWxquzZ0

Bayad, India
Joined April 2011
Photo by Gopal patel (@gopalnvndsr)Photo by Gopal patel (@gopalnvndsr)Photo by Gopal patel (@gopalnvndsr)Photo by Gopal patel (@gopalnvndsr)Photo by Gopal patel (@gopalnvndsr)Photo by Gopal patel (@gopalnvndsr)Photo by Gopal patel (@gopalnvndsr)Photo by Gopal patel (@gopalnvndsr)Photo by Gopal patel (@gopalnvndsr)Photo by Gopal patel (@gopalnvndsr)
गर्व है मुझे अपनी पाठशाला पे।। #मस्ती की #पाठशाला ! @vijayrupanibjp @BhupendraSinh1 @gujaratssa @nvndsr – at Gujarat, India
1
21
દર વર્ષે જે બાળકોને બહાદુરી પુરસ્કાર અપાય છે તે બાળકોની ડોક્યુમેન્ટ રી ફિલ્મ બનાવી સિનેમાઘરોમાં ફિલ્મની શરૂઆતમાં ૨ થી ૩ મિનિટ માટે બતાવવી જોઈએ. #MHRD
3
અમીર બન્યા પછી પણ જો લખ્ખણ ભિખારી જેવા જ રહે તો માલદાર થવાનો કોઈ અર્થ નથી ! આવા લોકો એ નાગ છે જે પહેલાંના જમાનામાં સોના મહોર ભરેલા ઘડા માંથી મળી આવતો 😜😂🤣
3
ફેસબુક પર આપણી વૉલ પર કોઈને ટેગ કરીએ પછી આપણી વૉલ એ આપણી વૉલ નથી રહેતી અને "કળો" ( કરો- બે ઘર વચ્ચે ની દીવાલ) બની જાય સે.. 😜😂🤣
Responsibilty is Fruits flowers Of Educational tree જવાબદારી એ શૈક્ષણિક વૃક્ષનું ફળ ફૂલ છે #Proud facebook.com/100002033570784…
પોતાની જ વૉલ પર.. પોતે જ કરેલી પોસ્ટને.. પોતે લાઈક કરી શકાય ?🤔🧐
1
ધાબા પર આખો દિવસ કાપા કાપી ઢીલ ખેંચ કપાઈ ગયાનો શોક-કાપ્યાનો આનંદ અને અંતે નીચે ઉતરતાં સમયે કંઈ જ મનમાં ન હોય ફક્ત ઉજવ્યાનો આનંદ જ હોય.. આવો જ અંત જીવનો છે, ફરક એટલો કે એમાં જીવ્યા ના આનંદ સાથે નીચે થી ઉપર તરફ જતાં હોઈએ છીએ..😇
2
પહેલાં છાત્રોને પુસ્તક જોતાં કારકિર્દી બનવાની આશા બંધાતી, હવે મીડિયાનો કેમેરો જોતાં જ છાત્ર ને કારકિર્દીનો સ્કોપ દેખાઈ આવે છે !😜😂
2
કોઈ વાત કે વસ્તુને જરા હટ કે જોવાની ટેવ તમને -: કાંતો શંકાશીલ બનાવે છે કાંતો પ્રયત્નશીલ ! 😜 તમારામાં ( + or - ) કયું સોફટવેર ઇન્સ્ટોલ થયેલું છે તેના પર આધારિત છે..🤫
4
એક શિક્ષક મિત્ર :- ઇટાલી માં જજ કરતાં પણ શિક્ષકનું સ્થાન ઊંચે છે ! 😲 અને આંહી?😬 Me -: વિચારો ત્યાંના શિક્ષકોએ બાળક પાછળ કેટલો કઠોર અને પ્રમાણિક પરિશ્રમ કર્યો હશે:- જેથી સમાજમાં આટલું ઊંચું સ્થાન મળ્યું? 😜
1
4
સાંભળવાની ક્ષમતા ઓછી હોય તેઓ વધારે ગલત ફહેમીમાં જીવ્યા કરતાં હોય છે.. 🧐
2
જો આનંદદાયી વર્ગકાર્ય ન હોય તો પછી બાળકની નજરમાં સૌથી આનંદ આપનારી જગ્યા પાણી પીવા અને સ્વચ્છતા સંકુલ સુધી જવા માટેનો રસ્તો જ છે.. 😜😂🤣
2
ઉનાળું અને દિવાળીના બદલામાં જો બાળકોને ઓપ્શન આપવામાં આવે તો છોકરાઓ ઉત્તરાયણ માં અને છોકરીઓ નવરાત્રી માં વેકેશન રાખવાનું પસંદ કરે.. 😇
સર્વે નમામિ.... When you are on નનામી.. 😜😅😂🤣
2
હટી કે હસી જવાથી પ્રોબ્લેમ સોલ નથી થતા, તે સમય પૂરતો ટળી જાય છે, પરંતુ આપણે આ વર્તનથી ભવિષ્યમાં બમણા વેગથી પ્રોબ્લેમ કરવાની સગવડ કરી આપીએ છીએ... ( આ દાવો નથી 😜)
2
વીતેલાં વર્ષનું કંઈ યાદ નથી..🤔 એટલે કોઈ ફરિયાદ નથી..😜🤣😂
કોઈના આગમન થી પોતે વ્યવસ્થિત રીતભાત સહ વિવેકમાં થવું પડે તો સમજવું કે તે પહેલાં આપણે અસ્તવ્યસ્ત અને અવિવેકમાં હતા !🤫 કાર્યક્ષેત્ર સહિત તમામ જગ્યાએ લાગુ પડે..🧐
1
કદાચ એ સમયે તે ડિજિટલ જલ ગણાતું હશે એટલે નામ ડીઝલ પડ્યું હોય..? 😜😂🤣
1
પહેલાં મરઘી કે ઈંડુ ? શિક્ષક પક્ષે : ભણાવવા છતાં બાળક શીખ્યું નથી તો પરીક્ષામાં શીખવી દેવામાં વાંધો નથી🙄 બાળક પક્ષે :- પરિક્ષામાં શીખાડી જ દે છે તો શીખી ને શું કરવું છે 😜😂
1
પરીક્ષાખંડમાં જવાબ મેળવવાનો કોઈ જ સોર્સ ઉપલબ્ધ ન રહે પછીથી મોટાભાગના પરીક્ષાર્થી પોતાના મગજનો ઉપયોગ શરૂ કરે છે😜😂
1