SBM G NAVSARI (@g_navsari) header
SBM G NAVSARI (@g_navsari) profile picture

Swachh Bharat Mission - Gramin

NAVSARI
Joined September 2019
Photo by SBM G NAVSARI (@g_navsari)Photo by SBM G NAVSARI (@g_navsari)Photo by SBM G NAVSARI (@g_navsari)Photo by SBM G NAVSARI (@g_navsari)Photo by SBM G NAVSARI (@g_navsari)Photo by SBM G NAVSARI (@g_navsari)Photo by SBM G NAVSARI (@g_navsari)Photo by SBM G NAVSARI (@g_navsari)Photo by SBM G NAVSARI (@g_navsari)Photo by SBM G NAVSARI (@g_navsari)
“સ્વચ્છ શૌચાલય – ગરિમામય ભવિષ્ય” જાહેર શૌચાલયની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ ગ્રામજનોમાં સ્વચ્છતા અને નિયમિત જાળવણી અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. #SSGB #SBMG #CommunityToilet #NavsariDistrict
1
10
તા. ૨૦/૧૧/૨૦૨૬ ના રોજ ગણદેવી તાલુકાના ધમડાછા ગામે ગ્રામજનોને શૌચાલયની સ્વચ્છતા, નિયમિત ઉપયોગ, જાળવણી અને સંચાલન અંગે માર્ગદર્શન આપી સ્વચ્છતા જાળવવા તેમજ સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી. 📍તાલુકા પંચાયત ગણદેવી #SSGB #SBMG #CommunityToilet #NavsariDistrict
7
તા. ૨૦/૧૧/૨૦૨૬ ના રોજ જલાલપોર તાલુકાના આટ ગામે ગ્રામજનોને શૌચાલયની સ્વચ્છતા, નિયમિત ઉપયોગ, જાળવણી અને સંચાલન અંગે માર્ગદર્શન આપી સ્વચ્છતા જાળવવા તેમજ સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી. 📍તાલુકા પંચાયત જલાલપોર #SSGB #SBMG #CommunityToilet #NavsariDistrict
4
તા. ૨૦/૧૧/૨૦૨૬ ના રોજ નવસારી તાલુકાના સુપા ગામ ખાતે જાહેર શૌચાલયની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા અને તેની નિયમિત જાળવણી અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. 📍તાલુકા પંચાયત નવસારી #SSGB #SBMG #CommunityToilet #NavsariDistrict
11
તા. ૨૦/૧૧/૨૦૨૬ ના રોજ ચીખલી તાલુકાના થાલા ગામ ખાતે જાહેર શૌચાલયની સાફ-સફાઈની કામગીરી અને ચકાસણી હાથ ધરવામાં આવી હતી તેમજ ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા અને તેની નિયમિત જાળવણી અંગે જાગૃતિનુ સૂચન આપવામાં આવ્યુ હતુ. 📍તાલુકા પંચાયત ચીખલી #SSGB #SBMG #CommunityToilet #NavsariDistrict
6
તા. ૨૦/૧૧/૨૦૨૬ ના રોજ ખેરગામ તાલુકાના નાંધાઈ ગામ ખાતે જાહેર શૌચાલયની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા અને તેની નિયમિત જાળવણી અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. 📍તાલુકા પંચાયત ખેરગામ #SSGB #SBMG #CommunityToilet #NavsariDistrict
9
તા. ૨૦/૧૧/૨૦૨૬ ના રોજ વાંસદા તાલુકાના માનકુનિયા ગામ ખાતે જાહેર શૌચાલયની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ ગ્રામજનોને સ્વચ્છતા જાળવવા અને તેની નિયમિત જાળવણી અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. 📍તાલુકા પંચાયત વાંસદા #SSGB #SBMG #CommunityToilet #NavsariDistrict
7
“સ્વચ્છ શૌચાલય – ગરિમામય ભવિષ્ય” થીમ અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસ–૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી. 📍તાલુકા પંચાયત વાંસદા #SSGB #SBMG #WorldToiletDay
3
23
“સ્વચ્છ શૌચાલય – ગરિમામય ભવિષ્ય” થીમ અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસ–૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી. 📍તાલુકા પંચાયત નવસારી #SSGB #SBMG #WorldToiletDay
1
2
212
“સ્વચ્છ શૌચાલય – ગરિમામય ભવિષ્ય” થીમ અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસ–૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી. 📍તાલુકા પંચાયત ખેરગામ #SSGB #SBMG #WorldToiletDay
2
16
“સ્વચ્છ શૌચાલય – ગરિમામય ભવિષ્ય” થીમ અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસ–૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી. 📍તાલુકા પંચાયત જલાલપોર #SSGB #SBMG #WorldToiletDay
3
19
“સ્વચ્છ શૌચાલય – ગરિમામય ભવિષ્ય” થીમ અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસ–૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી. 📍તાલુકા પંચાયત ગણદેવી #SSGB #SBMG #WorldToiletDay
1
17
“સ્વચ્છ શૌચાલય – ગરિમામય ભવિષ્ય” થીમ અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસ–૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી. 📍તાલુકા પંચાયત ચીખલી #SSGB #SBMG #WorldToiletDay
3
26
“સ્વચ્છ શૌચાલય – ગરિમામય ભવિષ્ય” થીમ અંતર્ગત વિશ્વ શૌચાલય દિવસ–૨૦૨૬ની ઉજવણી કરવામાં આવી. #SSGB #SBMG #WorldToiletDay2026
2
25
યોજનાકીય કામોની ચકાસણી સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) નવસારી તાલુકાના કર્મચારીઓ દ્વારા સામુહિક શૌચાલયની ચાલુ કામગીરીની સ્થળ ચકાસણી કરવામાં આવી. 📍નવસારી જિલ્લો #SBMG #SwachhBharatMission #SBMGramin #SwachhataHiSeva #Sanitation #Navsari #Gujarat
4
47
SBM G NAVSARI retweeted
કાળી ચૌદશ ગંદકી અને અંધકાર દૂર કરી સ્વચ્છતા, શ્રમ અને જળસંરક્ષણથી ગામડાંને બનાવીએ વધુ સ્વસ્થ અને સમૃદ્ધ.
4
5
73
SBM G NAVSARI retweeted
શુભ ધનતેરસ સ્વચ્છ ગામ, સમૃદ્ધ ખેતી અને દરેક પરિવારને પાકું ઘર મળે, એ જ સાચી સમૃદ્ધિની ભેટ.
5
7
69
SBM G NAVSARI retweeted
જિલ્લા રિવ્યુ બેઠક - નવસારી તા. 27/10/2026 ના રોજ માન. નિયામકશ્રીના અધ્યક્ષસ્થાને તમામ TDOશ્રીઓ સાથે PMAY-G, VB-G-RAM-G, SBM-G અને GLPCની યોજનાઓની VC મારફતે તાલુકાવાર પ્રગતિ સમીક્ષા બેઠક કરવામાં આવી.
3
6
78
શુભ ધનતેરસ . . ધનતેરસનો સાચો અર્થ માત્ર ધનની પૂજા નથી, પરંતુ ઉત્તમ સ્વાસ્થ્ય અને સ્વચ્છ વાતાવરણનું નિર્માણ છે. આવો, સ્વચ્છ ભારત મિશન સાથે જોડાઈને કચરાનું યોગ્ય વ્યવસ્થાપન કરીએ અને ગામને પ્લાસ્ટિકમુક્ત-ગંદકીમુક્ત બનાવીએ. સ્વચ્છતા જ સાચી લક્ષ્મી છે. sbmg #swmrules2026 #sbm #sbmggramin #swachhbharatabhiyan #swachhbharat #crd_gujarat #sbmr_gujarat #swachhgaon_swasthgaon #hargharswachhta #swachhtasaptah #vikassaptah2026 #ministryofpanchayatiraj #developmentcommissioneroffice #panchayatdepartmentgujarat #nirmalgujarat2 @ministry_of_jal_shakti @swachhbharatgrameen @cmogujarat @dcofficeguj @kunvarjibavalia @isanjaysinhmahida @indiaruraldev
14
20
340
સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત નવસારી જિલ્લાના ચીખલી અને નવસારી તાલુકાના દેગામ અને અષ્ટગામે સ્ટાફ દ્વારા વ્યક્તિગત શૌચાલય અને સામુહિક શૌચાલયની સ્થળ ચકાસણી કરી Geotag ની કામગીરી પૂર્ણ કરવામાં આવી.
1
5
83