Dr. Anshuman Sharma, IFS retweeted
वन्यजीव संरक्षण में गुजरात का स्वर्णिम अध्याय
गुजरात के लिए यह एक ऐतिहासिक क्षण है की मध्य प्रदेश से आए करीब चार वर्षीय बाघ ने पिछले 9 महीनों से रतनमहल जंगलों को अपना घर बना लिया है।
इस महत्वपूर्ण सफलता के साथ, गुजरात अब देश का एकमात्र राज्य बन गया है जो एशियाई शेर, तेंदुआ और बाघ- ये तीनों बिग कैट्स को आश्रय प्रदान करता है।
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के दूरदर्शी मार्गदर्शन और केंद्र सरकार के सहयोग से, गुजरात सरकार इस बाघ को यहीं सुरक्षित और स्थायी घर सुनिश्चित करने के लिए प्रतिबद्धता से कार्यरत है। यह उपलब्धि हमारे समर्पित वन विभाग की कड़ी मेहनत का परिणाम है।
Dr. Anshuman Sharma, IFS retweeted
Replying to @susantananda3
The image is representative and not from the Dahod district. Pl mention that.
Dr. Anshuman Sharma, IFS retweeted
“निज भाषा उन्नति अहै, सब उन्नति को मूल।
बिन निज भाषा-ज्ञान के, मिटत न हिय को सूल॥”
आधुनिक हिंदी साहित्य के पितामह एवं हिन्दी में आधुनिकता के पहले रचनाकार भारतेन्दु हरिश्चन्द्र जी की पुण्यतिथि पर पर नमन🙏 @IndiaHistorypic
Dr. Anshuman Sharma, IFS retweeted
ચાંપાનેર, પાવાગઢ એક UNESCO વિશ્વ હેરિટેજ સાઈટ છે - જ્યાં સંગમ છે આસ્થા, ઈતિહાસ અને પ્રકૃતિ નું...🏞
આવો માંડવી (પાવાગઢ) ઈકો ટુરિઝમ સેન્ટર, હાલોલ વિષે વધુ જાણીએ..!!
.
.
.
#ChampanerPavagadh #UNESCOWorldHeritage #EcoTourism #MandviEcoTourism #PavagadhHills #CulturalHeritage #Nature #ExploreGujarat #IncredibleIndia #HeritageTourism #SpiritualJourney #HistoricalPlaces #SustainableTravel #VisitPavagadh #DiscoverGujarat #Pavagadh #ForestLife #GujaratForest #Environment #GujaratWildlife #Animals #ForestsOfGujarat #GujaratForestDepartment #SaveForestsSaveFuture #Forest #forestdepartment #ForestDepartmentGujarat #GujaratForestDept #Gujarat #India
Dr. Anshuman Sharma, IFS retweeted
लोकआस्था के पावन पर्व छठ पूजा की आप सभी को हार्दिक बधाई एवं शुभकामनाएँ। @IndiaHistorypic
Dr. Anshuman Sharma, IFS retweeted
પંચમહાલ જિલ્લાના પ્રવાસ દરમિયાન ગુજરાતનું પ્રથમ ક્રોકોડાયલ રેસ્ક્યૂ સેન્ટરની મુલાકાત ગુજરાત સરકારના મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ સાહેબે વન વિભાગના અધિકારીઓ સાથે લઈ કામગીરીનું નિરીક્ષણ કરી પ્રવૃત્તિની વિગતો મેળવી.
દેશનું આ માત્ર એક એવું રેસ્ક્યૂ સેન્ટર જે કુદરતી ખાણ/ કોતર માથી બનાવવામાં આવેલ છે.
Dr. Anshuman Sharma, IFS retweeted
આ તકે સાંસદશ્રી @RajpalsinhJadav, છોટા ઉદેપુરના સાંસદશ્રી જશુભાઇ રાઠવા, અગ્ર મુખ્ય વન સંરક્ષક અને હેડ ઓફ ધી ફોરેસ્ટ ફોર્સ શ્રી યુ.ડી.સિંઘ, વન પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર, વન્યજીવ અને ચીફ વાઈલ્ડ લાઈફ વોર્ડન અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી નિત્યાનંદ શ્રીવાસ્તવ, વડોદરા વન વર્તુળના વન સંરક્ષક શ્રી અંશુમાન શર્મા, જિલ્લા કલેકટર શ્રી આશિષકુમાર, ગોધરા વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી મુરારીલાલ મીના, હાલોલના ધારાસભ્યશ્રી @Jaydrathsinhji તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
#VikasSaptah #23YearsofSeva
Dr. Anshuman Sharma, IFS retweeted
આ તકે વિદ્યાર્થીઓ મિત્રો તેમજ વિસ્તારના સ્થાનિકો સાથે સંવાદ કરી રોજગારી, તાલીમ સહિતની વિવિધ સુવિધાઓ અંગે માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું.
#VikasSaptah #23YearsofSeva
Dr. Anshuman Sharma, IFS retweeted
વિકાસ સપ્તાહની હર્ષભેર ઉજવણી ...
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના સુશાસન અને સર્વગ્રાહી વિકાસના 23 વર્ષની ઉજવણીના ‘વિકાસ સપ્તાહ’ ના ભાગરૂપે આજે પંચમહાલ જિલ્લાના પાવાગઢ ખાતે વન્યજીવ સપ્તાહની ઉજવણી નિમિત્તે પાવાગઢ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું લોકાર્પણ કેબિનેટ મંત્રીશ્રી @Mulubhai_Bera જી સાથે ઉપસ્થિત રહી કર્યું.
હાલના તબક્કે ફેઝ-૧ રૂપે આ સ્થળે ટેન્ટ હાઉસમાં ૫૦ બાળકોના રહેવાની સગવડ, યોગસ્થળ, જમવા બનાવવા માટેનું રસોડુ, જીવંત આરતી જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
#VikasSaptah #23YearsofSeva
Dr. Anshuman Sharma, IFS retweeted
વૃક્ષો અને વન - આપણું જીવન !
ગત વર્ષે જેપૂરા, પાવાગઢ ખાતે વન કવચનું લોકાર્પણ કર્યું હતું અને આ એક વર્ષના સમયમાં એક લાખથી વધુ પર્યટકો, વિદ્યાર્થીઓ અને પ્રકૃતિ પ્રેમીઓએ આ વનની મુલાકાત લીધી હતી.
આજરોજ આ વનની મુલાકાત લઈને પ્રકૃતિના અનોખા સૌંદર્ય સ્વરૂપને માણ્યું. લોકાર્પણ વખતે વાવેલા રોપની ઊંચાઈ વધીને મજબૂત ઘટામાં રૂપાંતરિત થવાની સાથે ૧૫૦ નવી જડીબુટ્ટી, વૃક્ષો ક્ષુપો, વેલાઓ આપમેળે ઊગી નીકળ્યા છે અને લગભગ ૨૦થી વધુ પતંગિયા અને ૩૭થી વધુ પક્ષીઓએ આ જંગલને પોતાનું ઘર બનાવ્યું છે.
આ વનનું ઉત્તમ જતન કરવા બદલ વન વિભાગની સમગ્ર ટીમને અભિનંદન.
Dr. Anshuman Sharma, IFS retweeted
પ્રકૃતિ અને પર્યટનની શ્રેષ્ઠતાની પ્રથમ પક્તિનું સ્થળ એટલે માંડવી (પાવાગઢ) ઇકો-ટુરિઝમ સાઈટ!
માંડવી ઇકો-ટુરિઝમ સાઈટ, હાલોલનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે આપ પણ અહીંની સુંદરતાની એક મુલાકાત અવશ્ય લો.
તારીખ: ૮ ઓક્ટોમ્બર, ૨૦૨૪
#WildlifeWeek
Dr. Anshuman Sharma, IFS retweeted
तेजस्वी सम्मान खोजते नहीं गोत्र बतला के ।
पाते हैं जग से प्रशस्ति अपना करतब दिखला के॥
हीन मूल की ओर देख जग गलत कहे या ठीक।
वीर खींच कर ही रहते हैं इतिहासों में लीक॥
पद्म भूषण राष्ट्रकवि रामधारी सिंह दिनकर की जन्म जयंती पर नमन🙏 @IndiaHistorypic @MahakaviDinkar
Dr. Anshuman Sharma, IFS retweeted
લુપ્ત-નશપ્રાય થતી વૃક્ષની પ્રજાતિના સંરક્ષણ અને સંવર્ધન માટે કટિબદ્ધ રાજ્ય સરકાર!
ગતરોજ પંચમહાલના તાજપુરા ખાતે આયોજિત 'એક પેડ મા નામ' અભિયાન અંતર્ગત બોમ્બેક્સ ઇન્સાઇન છોડનું વાવેતર કર્યું. સમગ્ર ગુજરાતમાં તેના માત્ર ૨૫૦ વૃક્ષો જ સજીવ છે.
વન અને પર્યાવરણ વિભાગ દ્વારા કઠોર પરિશ્રમના પરિણામે આ વૃક્ષના બીજ એકત્રિત કરીને તેમના રોપાનો ઉછેર કરવામાં આવ્યો હતો.
Dr. Anshuman Sharma, IFS retweeted
सिर्फ हंगामा खड़ा करना मेरा मकसद नहीं,
मेरी कोशिश है कि ये सूरत बदलनी चाहिए।
मेरे सीने में नहीं तो तेरे सीने में सही,
हो कहीं भी आग, लेकिन आग जलनी चाहिए॥
हिंदी साहित्य के अमिट हस्ताक्षर दुष्यंत कुमार जी की जन्म जयंती पर नमन 🙏@PMOIndia
@poetdushyant @askhimanshurai
Dr. Anshuman Sharma, IFS retweeted
Team of Gujarat Forest department is working in collaboration with volunteers and NGOs to minimise trobule to citizens from Crocodiles. Please contact the helpline numbers for any rescue related to crocodile in Vadodara city. #Vadodara #Crocodile @forestwala @VMCVadodara
Dr. Anshuman Sharma, IFS retweeted
પર્યાવરણ બચાવવા માટે સંકલ્પબદ્ધ બનીએ,
વૃક્ષ સંવર્ધનનો મહિમા કરીએ !
માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના આહ્વાનથી આપણા દેશ, આપણા રાજ્ય, આપણા પંથકને હરિયાળું બનાવવાના સંકલ્પ સાથે ' #एक_पेड़_माँ_के_नाम ' અભિયાન અંતર્ગત ઈડર ખાતે શ્રીમદ્દ રાજચંદ્ર અરવલ્લી ગિરીમાળામાં અંદાજિત ૧૨૦૦૦ જેટલા વૃક્ષારોપણ કાર્યક્રમનો સાથી રાજ્ય મંત્રી શ્રી @mukeshpatelmla ની સહ ઉપસ્થિતિમાં શુભારંભ કરીને મોટી સંખ્યામાં ઉપસ્થિત યુવાન મિત્રો, નગરજનો અને આગેવાનો સાથે પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન માટે સંકલ્પ કર્યો.
Dr. Anshuman Sharma, IFS retweeted
વિશ્વની સૌથી પ્રાચીન પર્વતમાળાઓમાંની એક અરવલ્લીની ગિરીમાળા અનેક જિલ્લાઓમાં પથરાયેલી છે અને પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના ભગીરથ કાર્ય થકી બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના રહેવાસીઓને શુદ્ધ હવા મળશે અને આ ક્ષેત્રની વન્ય સંપદામાં પણ વધારો થશે.
Dr. Anshuman Sharma, IFS retweeted
Happy #WorldLionDay! Let's celebrate these majestic lions that roam our planet and raise awareness about their conservation. May we continue to cherish and protect them, ensuring they thrive for generations to come!
Dr. Anshuman Sharma, IFS retweeted
आदरणीय श्री @manojsinha_ सर
सादर प्रणाम 🙏
आप को जन्म दिवस की अनन्त शुभकामनायें, बाबा विश्वनाथ आपको दीर्घायु बनायें, स्वस्थ्य रखें एवं उद्देश्य पूर्ति हेतु अपार शक्ति दें जिससे कि आप सफलता के सारे नये कीर्तिमान स्थापित करें ऐसी कामना है !
ससम्मान् 🙏
@askhimanshurai























































