LOK VIGYAN KENDRA BOTAD(લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ) retweeted
Today, 18 November 2026, Voyager 1 becomes the first human-made object to reach one light-day from Earth. That's about 25.9 billion km, so far that light itself takes 24 hours to get there. @NASA @arjunmodhwadia
6
10
197
BURD Phase-II program at Mandavdhar Primary school,Ta-Gadhada dist-botad. Students participate in the Elocution competition organized by CSC - Botad. @IndiaDST @InfoGujcost @GuvnlOfficial @CMOGuj @Punam_Bhargava
3
6
258
BURD Phase-ll પ્રોગ્રામ શ્રી ગોપીનાથજી દેવ હાઇસ્કુલ માંડવધાર તા-ગઢડા જિલ્લો- બોટાદ વિદ્યાર્થીઓને ઉર્જા સંરક્ષણ વિષય પર ચિત્ર સ્પર્ધા, ઉર્જા બચાવો રેલી,શોર્ટ ફિલ્મ તેમજ ઉર્જાનો અવ્યવસિ્થત બગાડ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. @IndiaDST @InfoGujcost @GuvnlOfficial @arjunmodhwadia
3
9
105
✨ Psoriasis is not contagious—kindness, understanding, and support make a difference! 🤝 Together, let’s build a healthier, more inclusive world. @InfoGujcost @dstGujarat
2
4
130
LOK VIGYAN KENDRA BOTAD(લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ) retweeted
શરદપૂર્ણિમાની ચાંદનીમાં ચંદ્રદર્શન અને વિજ્ઞાનનો અનોખો અનુભવ. ટેલિસ્કોપ દ્વારા ચંદ્રની સુંદરતાને નિહાળતાં યુવા મનમાં બ્રહ્માંડ પ્રત્યે જિજ્ઞાસા અને વિજ્ઞાન પ્રત્યેનો ઉત્સાહ જગાવવાનો એક યાદગાર પ્રયાસ. @InfoGujcost @arjunmodhwadia @Punam_Bhargava @pavitshah
5
8
111
શરદપૂર્ણિમાની ચાંદનીમાં ચંદ્રદર્શન અને વિજ્ઞાનનો અનોખો અનુભવ. ટેલિસ્કોપ દ્વારા ચંદ્રની સુંદરતાને નિહાળતાં યુવા મનમાં બ્રહ્માંડ પ્રત્યે જિજ્ઞાસા અને વિજ્ઞાન પ્રત્યેનો ઉત્સાહ જગાવવાનો એક યાદગાર પ્રયાસ. @InfoGujcost @arjunmodhwadia @Punam_Bhargava @pavitshah
5
8
111
LOK VIGYAN KENDRA BOTAD(લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ) retweeted
When science meets stagecraft! 🎭🔬At the State Science Drama Festival 2026–27 in Rajkot, young talents took the stage on the central theme "Science & Society", bringing crucial topics to life: 🔹 Artificial Intelligence: Friend, Tool or Threat?🔹 Electric Vehicles (EVs): The Way Forward🔹 Interstellar Habitats🔹 Ocean Regeneration: Safeguarding GenerationsAn inspiring showcase of creativity, scientific curiosity, and social awareness! 💡✨🗓️ 14th – 15th October, 2026 📍 Hemu Gadhavi Auditorium, Rajkot #ScienceDramaFestival #ScienceAndSociety #GUJCOST #NCSM #STEM #YoungScientists #Rajkot @PMOIndia @CMOGuj @arjunmodhwadia @IndiaDST @dstGujarat @InfoGujarat @DdJadeja749 @inforajkotgog
16
30
780
LOK VIGYAN KENDRA BOTAD(લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ) retweeted
Where Technology meets Spirituality, and Innovation embraces Tradition! The Cultural Night of Hackathon at ROBOFESTGUJARAT 6.0 witnessed a unique blend of robotics and Indian cultural heritage as a robot performed Aarti, beautifully showcasing how cutting-edge technology can connect with our timeless traditions. A remarkable moment where innovation celebrates India’s spiritual essence! @PMOIndia @CMOGuj @sanghaviharsh @jitu_vaghani @arjunmodhwadia @IndiaDST @dstGujarat @DdJadeja749 @RSCBhavnagar #RobofestGujarat6 #Hackathon #Robotics #Innovation #IndianTradition
28
45
954
LOK VIGYAN KENDRA BOTAD(લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ) retweeted
Oct. 5| લોક વિજ્ઞાન કેન્દ્ર ભાવનગર દ્વારા સેન્ટ મેરી શાળા, ભાવનગર ખાતે જિલ્લા કક્ષાની રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન પરિષદ ૨૦૨૬નું સફળ આયોજન કરવામાં આવ્યું. જેમાં @CSIRCSMCRI1 ના વરિષ્ઠ વિજ્ઞાનિકો અને @gecbhavnagar ના પ્રોફેસરોની ઉપસ્થિતિમાં બાળ વૈજ્ઞાનિકોએ પોતાના સંશોધનો રજૂ કર્યા હતા.
1
10
14
286
BURD Phase-II પ્રોગ્રામ શ્રી શીરવાણિયા પ્રાથમિક શાળા,જિલ્લો- બોટાદ. વિદ્યાર્થીઓને ઉર્જા સંરક્ષણ વિષય પર ચિત્ર સ્પર્ધા, ઉર્જા બચાવો રેલી, શોર્ટ ફિલ્મ તેમજ ઉર્જાનો અવ્યવસ્થિત બગાડ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતાં. @IndiaDST @InfoGujcost @GuvnlOfficial @CMOGuj @arjunmodhwadia
5
8
126
BURD Phase-II program at shree bhadravadi Primary school dist-botad. Students participate in the Elocution competition organized by CSC - Botad. @IndiaDST @InfoGujcost @GuvnlOfficial @CMOGuj @Punam_Bhargava
4
5
102
LOK VIGYAN KENDRA BOTAD(લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ) retweeted
The #Hackathon by @InfoGujcost brings together young innovators and problem-solvers to develop, test & demonstrate working solutions to real-world societal challenges. 🚀 The 36 Hours of Innovation @RSCBhavnagar begins.. #Innovation #STEM #Technology #Gujarat #YouthInnovation
15
19
365
🔬 32મી રાષ્ટ્રીય બાળ વિજ્ઞાન કોંગ્રેસનું આયોજન શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, બોટાદ ખાતે કરવામાં આવ્યું. 💧 ઊર્જા, પાણી, ખોરાક-કૃષિ, આરોગ્ય, કચરા વ્યવસ્થાપન તથા ટકાઉ વિકાસ માટે ભારતીય જ્ઞાન પ્રણાલી જેવા વિષયો પર સર્જનાત્મક રજૂઆતો થઈ. #ncsc @InfoGujcost @IndiaDST @arjunmodhwadia
5
8
143
District Level Rural IT Quiz organized at shree swaminarayan Shikshan Seva Samiti lok vignan kendra - Botad in collaboration with @InfoGujcost @TCS @IndiaDST. Approx 159+ Rural students participate in this Quiz.
1
2
97
District Level Rural IT Quiz organized at shree swaminarayan Shikshan Seva Samiti lok vignan kendra - Botad in collaboration with @InfoGujcost @TCS @IndiaDST. Approx 159+ Rural students participate in this Quiz.
2
2
66
District Level 32'nd National Children's Science Congress organize at shree swaminarayan Shikshan Seva Samiti lok vignan kendra botad Date-05/10/2026 Time- 9 AM @InfoGujcost @Punam_Bhargava @pavitshah @arjunmodhwadia
5
7
119
District Level National science drama festival organized by District community science center,Botad in collaboration with National council of science museum, gujcost, department of Science and Technology to spread the awareness of science in society. @IndiaDST @InfoGujcost
2
5
143
LOK VIGYAN KENDRA BOTAD(લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ) retweeted
Rural school Students visit to ip and innovation lab and understand what is innovation in our today's life.... @InfoGujcost @picgujcost @arjunmodhwadia @IndiaDST @Punam_Bhargava
5
7
84
LOK VIGYAN KENDRA BOTAD(લોક વિજ્ઞાન કેન્દ્ર-બોટાદ) retweeted
🧪🎭 રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ (NSDF) ૨૦૨૬–૨૭ | જિલ્લા કક્ષાની સ્પર્ધા તા. ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ગુજરાતના ભરૂચ, બોટાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાઓમાં રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ (NSDF) ૨૦૨૬–૨૭ની જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. ચારેય જિલ્લાઓમાં કુલ ૪૬ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો: 🔹 ભરૂચ – ૧૧ ટીમો 🔹 બોટાદ – ૬ ટીમો 🔹 ગાંધીનગર – ૧૪ ટીમો 🔹 મહેસાણા – ૧૫ ટીમો “વિજ્ઞાન અને સમાજ (Science & Society)” વિષય અંતર્ગત વિદ્યાર્થીઓએ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), ઇલેક્ટ્રિક વાહનો (EV), આંતરતારકીય આવાસ (Interstellar Habitats) અને મહાસાગરોની પુનઃસ્થાપના (Restoring Oceans) જેવા સમકાલીન વિષયો પર સર્જનાત્મક અને પ્રેરણાદાયી વિજ્ઞાન નાટકો રજૂ કર્યા. નાટ્યકળાના માધ્યમથી વિજ્ઞાનને સરળ, રસપ્રદ અને લોકભોગ્ય બનાવી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા અને સામાજિક જાગૃતિ વિકસાવવાનો આ મહત્વપૂર્ણ પ્રયાસ રહ્યો. આ આયોજન ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત GUJCOST દ્વારા નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ (NCSM), ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું. તમામ સહભાગી વિદ્યાર્થીઓ, શાળાઓ, શિક્ષકો, CSC ટીમો અને આયોજકોને સફળ આયોજન બદલ અભિનંદન. 👏 @CMOGuj @arjunmodhwadia @dstGujarat @InfoGujarat
19
1
26
998
🎥District Level National science drama festival organized at shree swaminarayan gurukul Gadhada road botad. 📅Date-28/09/2026 ⏰️Time- 9 AM onwards. @InfoGujcost @IndiaDST @Punam_Bhargava @arjunmodhwadia @CMOGuj
5
11
117