Incomplete writer, bit of storyteller

Joined July 2021
બગાસું ખાઉં તે પહેલા તું બીડી પાઇ દે, સાકી.! હું ઊંઘી જાઉં તે પહેલા તું બીડી પાઇ દે, સાકી.! ધુમાડામાં બધી ચિંતા ફૂંકી દેવાની ચિંતામાં ધુમાડો થાઉં તે પહેલા તું બીડી પાઇ દે, સાકી.! ~રમેશ પારેખ
3
17
94
Learning from this navratri is silence. 😌
7
116
ચાલરાય ચામુંડા, માંડ માંડલ મહમાયા ચરતાળી ચંડિકા, કાળિયા કામણ કાયા નવનેતા ભવનારિ, નવે દુર્ગા નવ નિધ્ધિ ઈમ હમીર ઉચ્ચરે, શરમ રખ્યે હરિ સિધ્ધિ સાવીત્રી ગૌરી લખમી શકિત, ગુણ રજ તમે સતોગુણી વિશહથી ધન્ય ધારી વડમ, જય જાળંપા જોગણી. #છપ્પય
1
21
300
જો કોઈ સ્ત્રી ની તમારા લીધે આંતરડી નથી કકળી તો તમારે નવરાત્રી માં કોઈ જાત ની પુજા કે આરાધના કરવાની જરુર નથી. જય માતાજી 🙏🏻
1
1
29
414
જો કોઈ દીકરીના જન્મથી અણગમો દર્શાવ્યો નથી અને દીકરી પરણાવી ને લાવી હોય અને ભેદભાવ કે ધૃણા નથી રાખી તો તમારે નવરાત્રી માં કોઈ જાત ની પુજા કે આરાધના કરવાની જરુર નથી. જય માતાજી 🙏🏻
1
2
29
638
છે તો હાજરા હજુર 🤌❤️
15
318
Replying to @GujaratPolice
@AhmedabadPolice @GujaratPolice @AMD_RuralPolice @PoliceAhmedabad તો જણાવવાનું કે @AmdavadMatters એ ઘણા વિડિયો અને ફોટોગ્રાફ મૂક્યા છે જે તે છોકરીને ખબર પણ નથી તો એમના વિરુધ્ધ માં શું પગલાં લેવામાં આવશે ખરા ? હવે તમારી ટ્વીટ નો જવાબ માંગુ છું.
7
8
1
33
2,662
કોઈ સ્ત્રી (કુંવાસી) ના ઝાંઝર નો રણકાર તમારી આસપાસ ગુંજતો હોય અને તમારી નજર ઝાંઝર ની ઉપર નથી ગઈ તો તમારે નવરાત્રી માં કોઈ જાત ની પુજા કે આરાધના કરવાની જરુર નથી. જય માતાજી 🙏🏻
2
1
41
770
Surrendering Fear... #navratri
10
192
નવરાત નવેલી બની અલબેલી ભાવ ભરેલી ભભકેલી, સરહદ પર ખેલી કમર કસેલી સંગ સહેલી સાધેલી, બની ચંપક વેલી માણ્ય ભરેલી સોળ સાહેલી શણગારી, ચામુંડા ચંડી ધજા પ્રચંડી અસુર વિખંડી અવતારી. રે…. માડી અસુર વિખંડી અવતારી. રે….માડી અસુર વિખંડી અવતારી.
2
23
406
માડી તારા આવવાના એંધાણ થયાં 🤌🩷
2
18
671
જો કોઈ સ્ત્રી તમને અંગત રીતે ઓળખાણ ના હોવા છતાં તમને સમજાવી રહી હોય કે આમ કરો (અથવા હકથી કહી રહી હોય આમજ કરવાનું છે) તો તમારે નવરાત્રી માં કોઈ જાત ની પુજા કે આરાધના કરવાની જરુર નથી. જય માતાજી 🙏🏻
1
2
2
26
1,729
A celebration of the universe eternal feminine power🤌❤️
13
263
Surrendering resistance... #navratri
8
183
બીડી retweeted
Noobs - Diwali ben Bhil
Falguni pathak is nothing compare to Geeta Rabari, Kinjal Dave, Aishwarya Majmudar etc. it's just that she performs in Mumbai so she is more famous. Baaki real garba is sung by Gujarati singers. Wait till you listen OG male singers like Kirtidan, Aditya, Jigraa etc
1
8
19
467
Most expensive thing one can get is emotional safety. Many of you may disagree but this is what I feel after many chaotic life events.
5
6
1
59
1,425
બીડી retweeted
brosમારીના આમાં થી તે કોઈ ની પરવાનગી લઈ ને અહીંયા વિડિયો પોસ્ટ કર્યા છે? તારી માનસિકતા જ હલકી છે એટલે જ તું આવું બધું લખે છે, ચોદીના શરમ તો તને આવી જોઈએ. પેલા તો તું આ બધા વિડિયો રિમૂવ કર. અને તું બધે પોલીસ ને ટેગ કરતો ફરે છે લો ડા તું જ અંદર જતો રઈશ જો કોઈ નાપણ ફોટો પોસ્ટ કરે છે
આ નવરાત્રી છે જ નઈ...!!! આ હવે અંગ પ્રદર્શન ઇવેન્ટ બનાવી દીધી છે, શરમ કરો શરમ ગુજરાતીઓ, માતાજી નો પર્વ છે આ, તમારા શરીર ને બતાવવું જ હોય તો ફેશન શો માં જઈ ને બતાવો, ક્યાં ગયા પેલા હિન્દુ ધર્મ બચાવવા વાળા, બજરંગ દળ વાળા, એમને આ બધું નથી દેખાઈ રહ્યું...???
9
15
1
76
17,607
જો કોઈ સ્ત્રી ને તમે ઓળખતા નથી અને છતાં તમને લાગે કે આ સ્ત્રી સાથે ખોટું થઈ રહ્યું છે અને તમે એના પક્ષે લડો તો તમારે નવરાત્રી માં કોઈ જાત ની પુજા કે આરાધના કરવાની જરુર નથી. જય માતાજી 🙏🏻
2
5
42
864
Surrendering Expectations... #navratri
14
368
બીડી retweeted
ડાલામથ્થા કેમ ભૂલે ભગવતી ને!! ♥️🦁🙌
30
3
205
4,164
“સોહે લાખેણિ લોબડિયાળી ત્રિશુલ ખપ્પર ધારી ચંડિકા ચારણી, જોગમાયા ખોડીયાર..!” 🔱🙇
2
4
95
1,868