તમે જ્યારે આ ધરતી પર પ્રથમ શ્વાસ લીધો ત્યારે તમારા માતા પિતા તમારી સાથે હતા. એ જ્યારે આ ધરતી પર અંતિમ શ્વાસ લે ત્યારે તું એમની સાથે રહેજે. #JayDwarkadhish

Surat, India
Joined July 2011
પુસ્તક પ્રેમીઓ, તમારી રાહ લગભગ પૂરી થઈ ગઈ છે! પાનાં ફેરવાઇ રહ્યા છે, વાર્તાઓ જીવંત થવા જઈ રહી છે, અને અમદાવાદ ફરી એકવાર પુસ્તકો તથા વિચારોના ભવ્ય ઉત્સવ માટે તૈયાર થઈ રહ્યું છે. કેલેન્ડરમાં તારીખ નક્કી કરી લો અને AIBF 2026નો ભાગ બનવા તૈયાર થઈ જાઓ. 24 ઓક્ટોબર - 1 નવેમ્બર, AMC અને NBT દ્વારા સંયુક્ત રીતે આયોજિત, રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર, ટાગોર હોલ પાસે, પાલડી, અમદાવાદ ખાતે યોજાશે. #AIBF2026 #AhmedabadInternationalBookFestival #BookFestival #ReadingCulture #MyCityMyPride
11
2
30
4,785
Kanha @h!r retweeted
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં મોટા ફેરફાર સીધી ભરતીમાં અનુભવ, સંસ્થાના રજિસ્ટ્રેશન અને કર્મચારીઓની બઢતીના માપદંડોમાં સુધારો ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 15 ઑક્ટોબર, 2026ના રોજ સરકારી ભરતીના નિયમોમાં સુધારા અંગે ઠરાવ જાહેર કર્યો. સીધી ભરતી માટે જરૂરી અનુભવની શરતો વધુ સ્પષ્ટ કરવામાં આવી છે. નિયમોમાં ‘Have about’ શબ્દોના સ્થાને ‘Have at least’ શબ્દો મૂકવામાં આવ્યા છે, જેથી લઘુતમ અનુભવની મર્યાદા સ્પષ્ટ થશે. અનુભવની ગણતરીમાં હવે માત્ર હોદ્દાના દરજ્જાને બદલે ફરજો અને જવાબદારીઓની સમકક્ષતાને ધ્યાનમાં લેવાની જોગવાઈ કરવામાં આવી છે. ભરતી માટે અનુભવ આપતી માન્ય સંસ્થાઓના સંદર્ભમાં કેન્દ્ર અથવા રાજ્યના કાયદા હેઠળ નોંધાયેલી સહકારી સંસ્થાઓનો પણ સ્પષ્ટ સમાવેશ કરાયો છે. સંબંધિત જગ્યાએ રજિસ્ટ્રેશન જરૂરી હોય તો ઉમેદવારે અરજીની છેલ્લી તારીખ સુધીમાં રજિસ્ટ્રેશન માટે અરજી કરેલી હોવી જોઈએ. નિમણૂક સમયે સક્ષમ સત્તાધિકારીનું રજિસ્ટ્રેશન પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. પ્રમાણપત્ર રજૂ નહીં કરનાર ઉમેદવાર નિમણૂક માટે પાત્ર ગણાશે નહીં. જ્યાં રજિસ્ટ્રેશન જરૂરી ન હોય ત્યાં આ શરત લાગુ પડશે નહીં. કર્મચારીઓની બઢતી માટેના માપદંડોમાં પણ ફેરફાર કરાયો છે. MODEL FORM-1 અને MODEL FORM-2માં વિચારણા ક્ષેત્રમાં બઢતી માટે યોગ્ય ગણાવા ‘Good’ બેન્ચમાર્કનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે MODEL FORM-4માં બઢતી માટે ‘Very Good’ બેન્ચમાર્કની જોગવાઈનો સમાવેશ કરાયો છે. સામાન્ય વહીવટ વિભાગે સુધારેલા નમૂનાઓ મુજબ સંબંધિત ભરતી નિયમોમાં જરૂરી સુધારા કરવા સચિવાલયના તમામ વિભાગોને સૂચના આપી છે.
4
18
111
62,878
શબ્દો માત્ર લખાતા નથી…શબ્દો જીવાતા હોય છે…અને જ્યારે શબ્દો કવિતાનું સ્વરૂપ લે છે, ત્યારે એ સીધા હૃદય સુધી પહોંચે છે. આજે એવા જ એક લોકપ્રિય કવિ સાથે વાતકરવાનો અવસર છે, જેમણે પોતાની કવિતાઓ દ્વારા માતૃભાષા ગુજરાતીનો આનંદ, હજારોશ્રોતાઓ સુધી પહોંચાડ્યો છે.આજના આપણા મહેમાન છે— કવિશ્રી કૃષ્ણ દવે. કવિતા, ગીત, ગઝલ, બાળસાહિત્ય અને વ્યંગ્ય…લેખનની અનેકવિધ ધારાઓમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનાર, કૃષ્ણ દવે સાથે આજે વાત કરીશું ,તેમની સાહિત્યિક સફરની… તેમના સર્જનની… અને ખાસ કરીને અમદાવાદ અને ગુજરાતી સાહિત્ય સાથેના તેમના સંબંધની. પરંતુ સંવાદ શરૂ કરતાં પહેલાં…ચાલો જાણીએ કવિશ્રી કૃષ્ણ દવેને થોડા નજીકથી… મૂળ અમરેલી જિલ્લાના ધારીમાં ઉછરેલા અને છેલ્લા ઘણા વર્ષોથી અમદાવાદમાં રહેતા માતૃભાષા ગુજરાતીના લોકપ્રિય કવિ..કૃષ્ણ દવે “પ્રહાર”, “વાંસલડી ડોટ કોમ”, “ભોંદુભાઈ તોફાની”, “વિસ્ફોટ”, “આવશે” અને “ફાસ્ટફૂડ” જેવા કાવ્યસંગ્રહો દ્વારા તેમણે લયબદ્ધ કાવ્યો, ગીતો, બાળ કવિતા, અછાંદસ કાવ્યો, ગઝલ અને વ્યંગ્યકાવ્યો જેવા વિવિધ સ્વરૂપોમાં તેમણે સર્જન કર્યું છે. તેમની સાહિત્યિક સફરને અનેક સન્માન મળ્યાં છે.“પ્રહાર” માટે ગુજરાતી સાહિત્ય પરિષદ એવોર્ડ, “વાંસલડી ડોટ કોમ” માટે ગુજરાતી સાહિત્ય અકાદમી એવોર્ડ, અને **“ભોંદુભાઈ તોફાની”**ને સાહિત્ય અકાદમી તથા સાહિત્ય પરિષદ દ્વારા શ્રેષ્ઠ પુસ્તક તરીકે સન્માન મળ્યું છે. કવિશ્રીને કવિ શ્રી હરિન્દ્ર દવે એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે. ચાલો… આજે તેમની પાસેથી જ સાંભળીએ— કૃષ્ણ દવેની કવિતાની અને જીવનની સફર… #AIBF2026 #AhmedabadInternationalBookFestival #BookFestival #ReadingCulture #MyCityMyPride
1
3
16
3,663
Kanha @h!r retweeted
Aaj ek Indian pilot, Captain Smit Machchhar, ne duniya ko ek aur 9/11 jaise terrorist attack se bachaya. 🇮🇳 PM Modi ji ne hamare national hero ki bravery aur courage ko salute kiya! 🇮🇳
2
115
1
484
6,571
◾️कल जो एक घटना घटी और भारत के कैप्टन स्मित ने जिस प्रकार से धैर्य, सूझबूझ और साहस का परिचय दिया और जैसे आज इजरायल के प्रधानमंत्री ने कहा कि इस हिंदुस्तानी ने 9/11 होने से बचा लिया। ◾️हर देशवासी को स्मित का ये पराक्रम गौरव से भर देता है। ◾️आज मेरी उनके पिता भूपेंद्र भाई, उनकी माता और पत्नी से भी बातचीत हुई। आज पूरी दुनिया उनपर गर्व कर रही है। -यूपीएससी के शताब्दी समारोह में प्रधानमंत्री @narendramodi #UPSC
1
2
23
5,115
अपने बल का अभिमान मत करो, क्योंकि तुमसे अधिक बलवान व्यक्ति संसार में अवश्य हैं। ~ कन्फ्यूशियस
7
82
4,981
आज भी गाँधी जिन्दा है, ज़ब भी कुछ बड़ा बदलाव लाना हो, सत्ता को झुकाना हो, गाँधी के अनशन, भूख हड़ताल, अहिंसक प्रदर्शन और दृढ़ता के हथियार आज भी जोरदार काम करते है 🔥 Love u बापू ❤️
1
3
44
6,311
जो हम करते हैं वह दूसरे भी कर सकते हैं—ऐसा मानें। न मानें तो हम अहंकारी ठहरेंगे। ~ महात्मा गांधी
8
91
6,983
"चंदा मामा दूर के, पुए पकाएँ बूर के" पटना हाई कोर्ट में आए एक अनूठे मामले ने भाषा, बोलियों और शब्दों के बदलते अर्थों पर एक गंभीर बहस को जन्म दे दिया है। याचिका में दावा किया गया है कि हमारी बचपन की सबसे प्रिय लोरी "चंदा मामा दूर के, पुए पकाएँ बूर के" में आने वाला 'बूर' शब्द आपत्तिजनक और एक अपशब्द है, जिसका सीधा संबंध महिला के गुप्तांग से जोड़ा गया है।यह प्रसंग हमें यह सोचने पर मजबूर करता है कि भारत जैसे विशाल देश में भाषा और शब्दों की विविधता कितनी गहरी है! यहाँ भौगोलिक दूरी बदलते ही एक ही शब्द के अर्थ, संदर्भ और पूरी परिभाषा ही बदल जाती है। तो 'बूर' शब्द के वास्तविक इतिहास को समझें, "चंदा मामा दूर के, पुए पकाएँ बूर के" मूल रूप से भारत की एक पारंपरिक लोक-लोरी (Folk Lullaby) है। यह सदियों से भारतीय माताओं द्वारा बच्चों को सुलाने के लिए गाई जाती रही है। इस विधा को लिखित रूप में सहेजने का श्रेय प्रसिद्ध बाल साहित्यकार निरंकार देव सेवक को भी दिया जाता है। जब इस पारंपरिक लोरी को साल 1955 में आई हिंदी फिल्म 'वचन' में एक मुकम्मल गाने का रूप दिया गया, तब इसे प्रसिद्ध संगीतकार और गीतकार रवि शंकर शर्मा (बॉम्बे रवि) ने लिखा था उत्तर भारत (विशेषकर यूपी, हरियाणा, राजस्थान) में 'बूरा' या 'बूर' का सीधा और सरल मतलब चीनी के बारीक पाउडर (तगार) से होता है, जिससे मीठे पुए या लड्डू बनाए जाते हैं। लेकिन भाषा के क्षेत्रीय प्रभावों के कारण आज इसी शब्द पर कानूनी और सामाजिक विवाद खड़ा हो गया है। भाषा के सफर में शब्दों का यह घालमेल सिर्फ हिंदी तक सीमित नहीं है, इसके वैश्विक उदाहरण भी चौंकाने वाले हैं। अब 'औरत' शब्द को देखिये, मूल रूप से अरब देश से एक शब्द हमारे यहाँ आया "औरत"। अरबी भाषा के मूल संदर्भों में इसका वास्तविक अर्थ 'ढकने योग्य स्थान' या 'महिला का गुप्तांग (Vagina)' होता है। यदि विश्वास न हो, तो आप सभी स्वयं गूगल (Google) करके इसका मूल अरबी अर्थ देख सकते हैं। लेकिन आज हमारे समाज में यह शब्द हर महिला के लिए बेहद सम्मानजनक और आम पहचान बन चुका है। इसी तरह 'मैडम' (Madam) शब्द का इतिहास देखें। फ्रांस (French) से एक शब्द पूरी दुनिया में फैला—"MADAM"। इतिहास खंगालेंगे तो पता चलेगा कि मूल रूप से 'मैडम' शब्द उन महिलाओं के लिए इस्तेमाल किया जाता था जो अपना घर चलाने के लिए देह व्यापार के कोठे चलाती थीं, यानी (Prostitutes/Brothel Keepers)। आज हम हर सम्मानित महिला, शिक्षिका या अधिकारी को बड़े आदर से 'मैडम' कहकर संबोधित करते हैं। यह भाषा की ही तो खूबसूरती और विडंबना है कि जहाँ हम विदेशी अपशब्दों को अनजाने में सम्मान का दर्जा दे बैठे, वहीं अपनी ही पावन लोक-लोरी में मिठास (बूरा शक्कर) के प्रतीक रहे एक शब्द को अश्लीलता के चश्मे से देखने लगे हैं। शब्द बुरा नहीं होता, बल्कि उसे देखने, सुनने और समझने का नजरिया उसे अर्थ देता है। शब्दों के विवादों से ऊपर उठकर मन के भावों को समझें, क्योंकि कबीर कह गए हैं "हम-तुम दोनों एक हैं। कहन-सुनन को दोय। मन से मन को तौलिये, दो मन कबहु न होय॥"
8
27
2
100
11,001
Preparations for Ahmedabad International Book Festival 2026 are underway! A coordination meeting was held under the chairmanship of Ahmedabad Municipal Commissioner Shri Banchhanidhi Pani with representatives of universities, colleges and educational institutions to ensure wider participation of students and youth in AIBF 2026. The meeting also focused on strengthening youth and institutional participation in AMC’s initiatives for Swachhata, environmental conservation, tree plantation, health awareness and citizen services. Celebrating books. Inspiring ideas. Empowering young minds. #AIBF2026 #AhmedabadInternationalBookFestival #Ahmedabad #AMC #BookFestival #ReadingCulture
3
8
1,947
iORA પર "જમીન માપણી માટે" ઓનલાઈન અરજી કરવાની કાર્યપદ્ધતિ #Revenue #iORA #Digital #Gujarat #DigitalIndia @CMOGuj @MLASanjaysinh @InfoGujarat @JayantiRavi
8
26
125
11,331
શું કહે છે UPI ટ્રાન્ઝેક્શન પરના નવા નિયમો? સરકારની આધિકારિક નોટિફિકેશન પ્રમાણે, 1. એક ગ્રાહક તરીકે તમને શું ફેર પડશે? તમારે UPI વાપરવાનો એક પણ રૂપિયો આપવાનો નથી, તમારા ટ્રાન્ઝેક્શન પર કોઈપણ પ્રકારની ટેક્સ કે ડ્યૂટી નહીં લાગે. 2. દુકાનદારો માટે ₹૨,૦૦૦ સુધીના બિલ કે મહિનાનું ₹૧ લાખ સુધીનું કલેક્શન ધરાવતા નાના વેપારીઓ માટે પણ કોઈ ચાર્જ નથી. Fact - દેશના ૯૫% થી વધુ ટ્રાન્ઝેક્શન આ ₹૨,૦૦૦ સુધીની ટ્રાન્ઝેક્શન શ્રેણીમાં આવે છે. 3. મોટા શોરૂમ કે મોટા વેપારીઓ માટે જો ગ્રાહક ₹૨,૦૦૦થી વધુનું પેમેન્ટ UPIથી કરશે, તો બેંક દુકાનદાર પાસેથી ₹૧,૦૦૦ પર ₹૪ (0.4%) જેવો ચાર્જ કાપશે. (આ ચાર્જ પણ વધુમાં વધુ ₹૩૦૦ સુધી જ લાગી શકે). પેટ્રોલ પંપ, રેલવે ટિકિટ, વીમો, રિચાર્જ ઉપર ₹૨,૦૦૦થી ઉપરના બિલ પર ફિક્સ ₹૫ ચાર્જ લાગશે. (અહીં નાગરિક માટે નહીં માલિક અથવા સર્વિસ પ્રોવાઇડર માટેની વાત છે) પેટ્રોલ પંપ કે રેલવે ટિકિટમાં માર્જિન (નફો) ખૂબ ઓછો (૧% થી ૨%) હોય છે. જો ત્યાં 0.4% ટકાવારી ચાર્જ લગાવાય, તો ₹૫,૦૦૦ ના પેટ્રોલ પર ₹૨૦ કપાઈ જાય, જે પંપ માલિકને પોસાય નહીં. તેથી સરકારે ટકાવારીના બદલે ફ્લેટ ₹૫ ફિક્સ કર્યા. બીજું કે રેલવે, ઈન્સ્યોરન્સ અને મોબાઈલ રિચાર્જ એવી સેવાઓ છે જે રોજેરોજ લાખો લોકો વાપરે છે. આ સેવાઓ ખોરવાય નહીં તે માટે સરકારે આ કેટેગરીને સ્પેશિયલ લિસ્ટમાં રાખી છે. તમારે (ગ્રાહક તરીકે) કોઈ વધારાનો રૂપિયો આપવાનો નથી; આ ફિક્સ ₹૫ નો ચાર્જ એ કંપની કે પંપ માલિક બેંકને ચૂકવશે. સરકારનું કહેવું છે કે ક્રેડિટ કે ડેબિટ કાર્ડના ૧.૫% થી ૨% સ્વાયપ ચાર્જ કરતાં 0.4% ઘણો ઓછો છે, જેથી મોટા વેપારીઓ માટે આ ખર્ચ તેમના સામાન્ય બિઝનેસ ખર્ચનો જ એક ભાગ રહેશે અને તેનાથી વસ્તુઓના ભાવ વધારવાની કોઈ જરૂર રહેતી નથી. હવે લોકોને ચિંતા એ છે કે મોટો દુકાનદાર આ 0.4% નો ખર્ચ સરભર કરવા સામાન મોંઘો ન કરી દે અથવા 'રોકડા આપો' એવી જીદ ન પકડે. તો એના માટે, સરકારે સત્તાવાર ગેઝેટ (રાજપત્ર) નોટિફિકેશનમાં આ મુદ્દે સ્પષ્ટ કાયદાકીય જોગવાઈ કરી છે: કોઈ પણ બેંક કે સેવા આપનાર સંસ્થા (દુકાનદાર/મર્ચન્ટ) ગ્રાહક પાસેથી આ ચુકવણી બદલ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ (Directly or Indirectly) કોઈ પણ પ્રકારનો વધારાનો ચાર્જ વસૂલી શકશે નહીં. જો કોઈ મોટો વેપારી ગ્રાહકને એવું કહે કે, "UPI કરશો તો 0.4% વધુ આપવા પડશે" અથવા બિલમાં અલગથી UPI ચાર્જ જોડે, તો તે પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ (Payment and Settlement Systems Act) હેઠળ નિયમભંગ ગણાશે. #UPI
67
91
10
343
42,612
Kanha @h!r retweeted
પાકિસ્તાનના થરપારકરમા કાનૂડો- અભાવ વચ્ચે ઉજવાતી અંધારી આઠમના શબ્દ અને મનોભાવ બેઉને સાંભળો.
1
48
4
329
13,836
🚨 શ્રદ્ધાના નામે ક્યાંક આપણે પૂજ્ય બાપાનું સાચું સ્વરૂપ તો નથી ભૂંસી રહ્યા ને? સોશિયલ મીડિયા પર AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) થી બનેલા પૂજ્ય બજરંગદાસ બાપાના કાલ્પનિક ફોટા/વિડીયો શેર ન કરવા બગદાણા આશ્રમની દરેક ભક્તને બે હાથ જોડીને નમ્ર અપીલ છે. સંતો એ કોઈ કલ્પનાનો વિષય નથી. આવનારી પેઢી માટે બાપાના અસલી ફોટા અને સાચો વારસો જાળવીએ. જેણે પણ આવા ફોટા મૂક્યા હોય તે હટાવી લેવા વિનંતી. 🙏 #BapaSitaram #BagdanaDham #BajarangdasBapa #SayNoToAI #Gujarat #SanatanDharma
3
34
3
124
10,386
Kanha @h!r retweeted
ગુજરાતી ચારણી સાહિત્યના અમર સૂર અને લોકસંસ્કૃતિના તેજસ્વી ધ્રુવતારા સ્વ. શ્રી ઈશરદાન ગઢવીની જન્મજયંતિએ કોટી કોટી વંદન. તેમની અમૂલ્ય સાહિત્યસાધના અને લોકધરોહર આવનારી પેઢીઓ માટે સદાય પ્રેરણાસ્ત્રોત બની રહેશે. તેમની વાણીમાં વીરતાનો વૈભવ અને તેમની કલમમાં સંસ્કૃતિનો સુગંધિત સ્પર્શ હતો. તેમનું સાહિત્ય પેઢીઓ સુધી પ્રેરણાનું અજવાળું બની રહેશે. #IshardhanGadhvi #BirthAnniversary
10
16
108
6,923
અમદાવાદ શહેરમાં બોપલ-ઘુમા વિસ્તારમાં ગઈકાલથી અત્યાર સુધીમાં અતિભારે વરસાદ થવાના લીધે પાણી ભરાવાની સ્થિતિમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાણીના ઝડપી નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી રહી છે. આજે આ સ્થળોની પ્રત્યક્ષ મુલાકાત લઈને વરસાદી પાણીના નિકાલ, રાહત તથા બચાવ કામગીરીની સમીક્ષા કરી, અને સ્થાનિક નાગરિકો સાથે વાતચીત કરી તેમની સ્થિતિ જાણી. રાહત અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવવા તેમજ જરૂરી માનવબળ, સાધનો અને વ્યવસ્થાઓ તાત્કાલિક ઉપલબ્ધ કરાવવા અધિકારીઓને સૂચનાઓ આપી.
53
300
10
1,183
35,302
અતિભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં મુખ્યમંત્રીશ્રી પહોંચ્યા અને પરિસ્થિતિનો સ્થળ પર જઈને જાતે જ તાગ મેળવ્યો. @CMOGuj
1
8
138