Asim Babvani retweeted
Happy to meet His Highness Prince Rahim Aga Khan V. Fondly recalled his father, the late Aga Khan IV and his enduring contributions to development efforts.
Discussed ways to further strengthen our partnership with the Aga Khan Development Network in healthcare, agriculture, rural development, youth and women empowerment.
@akdn
Asim Babvani retweeted
અમારો ઉમેદવાર કમળ – વિકાસ માટે એકમત! 🪷 ✌🏻
#અમારોઉમેદવારકમળ #કમળજીતશે #VoteForKamal #VikasMateVote #YourVoteMatters #DevelopmentFirst
Asim Babvani retweeted
Deeply saddened by the accident in Medinah involving Indian nationals. My thoughts are with the families who have lost their loved ones. I pray for the swift recovery of all those injured. Our Embassy in Riyadh and Consulate in Jeddah are providing all possible assistance. Our officials are also in close contact with Saudi Arabian authorities.
સરસ કામગીરી સી.એમ. સાહેબ
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ રાજ્ય સરકારે ત્વરિત એક્શન સાથે રાજ્ય સરકારની આપદા પ્રબંધનની સંપૂર્ણ સજ્જતા તથા વિવિધ તંત્રના સંકલન-સહયોગથી નશ્વર અવશેષો સોંપવાની કામગીરી બની ઝડપી.
▪️સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર ખાતે ઓર્થોર્પેડિક, ન્યુરો, મેડિસિન, પ્લાસ્ટિક અને બર્ન્સના 100 જેટલા નિષ્ણાતો-સહાયકોની 5 ટીમ તેમજ પોસ્ટમોર્ટમ રૂમ ખાતે 32 નિષ્ણાતો અને 20 સહાયકોની ટીમ તેમજ બી.જે.મેડિકલ કોલેજના કસોટી ભવન ખાતે 12 નિષ્ણાતોની ટીમ કાર્યરત.
▪️નશ્વર અવશેષો સોંપવા માટે ડૉક્ટર્સ, સહાયકો, ડ્રાઈવરોની 591 ટીમ મેમ્બર્સ સહિત 192 એમ્બ્યુલન્સ ઉપરાંત પોલીસ પાયલોટ સેવાની વ્યવસ્થા.
▪️નશ્વર અવશેષોને સંબંધિત જિલ્લાઓમાં પહોંચાડવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કુલ 230 ટીમ ખડેપગે.
▪️રાહત અને બચાવની કામગીરીમાં સ્થાનિક રહેવાસીઓ, ખાનગી ડૉક્ટર્સ અને પ્રજાજનો સરકારની સાથે ખભે ખભો મિલાવી સહયોગી બન્યા.
▪️હોસ્પિટલ તંત્ર, જિલ્લા વહીવટી તંત્ર અને સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની મદદ માટે રાજ્ય સરકાર દ્વારા 5 IAS અધિકારીઓ, 25 અધિક/નાયબ કલેકટર, 25 મામલતદારની સેવા પૂરી પાડવામાં આવી છે. તેમના દ્વારા મુખ્યત્વે નશ્વર અવશેષો તેમના કુટુંબીજનોને ઝડપથી સુપરત કરી શકાય તે અંગેની કામગીરી સુનિશ્ચિત કરવામાં આવી રહી છે.
પરિજનોને વિનંતી કરવામાં આવે છે કે, ફક્ત અમદાવાદ સિવિલ હોસ્પિટલના ડેઝિગ્નેટેડ નંબર પરથી અધિકૃત વ્યક્તિ દ્વારા કરવામાં આવેલા ફોન કોલને જ ધ્યાને લે. આ કોલમાં જ DNA મેચ થયાની અને પાર્થિવ દેહ લેવા આવવાની જાણ કરવામાં આવશે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલા અધિકૃત નંબરો નીચે મુજબ છે :
9429915911, 9429916096, 9429916118, 9429916378, 9429916608, 9429916622, 9429916682, 9429916758, 9429916771, 9429916875.
આમ, સમગ્ર વહીવટી તંત્ર દ્વારા દુર્ઘટનાની ક્ષણોમાં તમામ પરિવારજનો સાથે રૂબરૂ સંપર્ક કરી તેઓના પરિવારજનોની સિવિલ હોસ્પિટલ ખાતે સેમ્પલીંગ વ્યવસ્થા, એરપોર્ટથી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા, રહેવા-જમવાની વ્યવસ્થા, વાહન વ્યવસ્થા વગેરે બાબતોમાં મદદરૂપ થઈ આપત્તિના આ કપરાકાળમાં સહાનુભૂતિપૂર્ણ કામગીરી કરવામાં આવી રહી છે.
RIP
Deeply saddened by the loss of lives in the explosion at a firecracker factory in Banaskantha, Gujarat. Condolences to those who lost their loved ones. May the injured recover soon. The local administration is assisting those affected.
An ex-gratia of Rs. 2 lakh from PMNRF would be given to the next of kin of each deceased. The injured would be given Rs. 50,000: PM @narendramodi
Asim Babvani retweeted
दीपावली के पावन अवसर पर आप सभी को हार्दिक शुभकामनाएँ। मेरी कामना है कि प्रकाश का यह पर्व आपके जीवन में सुख, समृद्धि और सौभाग्य लेकर आए।
Wishing everyone a very happy and prosperous Diwali. May the festival of lights bring happiness, prosperity and success in everyone’s lives.
Asim Babvani retweeted
"નૂતન વર્ષાભિનંદન"
નવા વર્ષના પ્રથમ પ્રભાતે અપાર સ્નેહ સાથે સૌને જાજાથી રામ.. રામ.!
વિક્રમ સંવત ૨૦૮૧ નું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખદાયી, ફળદાયી અને પ્રગતિ આપનારું નીવડે તેવી અંતઃકરણપૂર્વકની મંગલકામના.
હેપ્પી શીવરાત
મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે ત્રિલોકના સ્વામી અવિનાશી ભગવાન શિવ ને નતમસ્તક વંદન!
મારી પ્રાર્થના છે કે ભોળા ભંડારીની કૃપા આપ અને આપના પરિવાર ઉપર બનેલી રહે!
આપ સહુને મહાશિવરાત્રીના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ!
ॐ નમઃ શિવાય 🙏
#mahashivratri2024

Sir.what is the status of our file no:AH 2068099269823 we have deposited the requested documents in person in your office dated 01/03/24
@rpoahmedabad
@DrSJaishankar
@narendramodijee
Sir.what is the status of our file no:AH 2068099269823 we have deposited the requested documents in person in your office dated 01/03/24
@rpoahmedabad
@DrSJaishankar
@narendramodijee
Kindly dispatch my doughter passport at earliest. Applied date: 07 may 2023 more than 275 days. I have sent the details you requested dated 14/12/23. So urgent as I have to submit for visa. No.AH2068099269823
Thank you....
@rpoahmedabad
Passport Update: Good news! Now no appointment required for pending passport, take walk-in appointment at Regional Passport Office businessleague.in/passport-u… via @Business League

@PMOIndia
@passportsevamea
Kindly dispatch my doughter passport at earliest. Applied date: 07 may 2023 more than 250 days. I have sent the details you requested dated 14/12/23. So urgent as I have to submit for visa. No.AH2068099269823
Thank you....
@rpoahmedabad
@DrSJaishankar
@SecretaryCPVOIA
@pa
Kindly dispatch my doughter passport at earliest. Applied date: 07 may 2023 more than 250 days. I have sent the details you request 14/12/23. So urgent as I have to submit for visa. No.AH2068099269823
Thank you....
@rpoahmedabad
@DrSJaishankar
@SecretaryCPVOIA
@passportsevamea
Do you have any passport related grievance or feedback to share?
@passportsevamea has put in place a citizen-friendly Grievance Redressal System.
Refer link bit.ly/48RcdxH
to access info on Passport services, how to log/track grievance and register your feedback.
Kindly dispatch my doughter passport at earliest. Applied date: 07 may 2023 more than 250 days. I have sent the details you requested dated 14/12/23. So urgent as I have to submit for visa. No.AH2068099269823
Thank you....
@rpoahmedabad
@SecretaryCPVOIA
@PMOIndia
@CMOGuj
Kindly dispatch my doughter passport at earliest. Applied date: 07 may 2023 more than 250 days. I have sent the details you requested dated 14/12/23. So urgent as I have to submit for visa. No.AH2068099269823
Thank you....
@rpoahmedabad
@DrSJaishan
@passportsevamea
Asim Babvani retweeted
Here is my interview with @IndiaToday, in which I talk about a wide range of issues including our governance agenda, the road ahead towards making India the world’s third largest economy, what a ‘Modi Guarantee’ means, global issues and a lot more. indiatoday.in/magazine/cover…