Association Of Revenue Talati, Narmada District (@artnarmada) profile picture

Association Of Revenue Talati, Narmada

Joined December 2019
Photo by Association Of Revenue Talati, Narmada District (@artnarmada)Photo by Association Of Revenue Talati, Narmada District (@artnarmada)Photo by Association Of Revenue Talati, Narmada District (@artnarmada)Photo by Association Of Revenue Talati, Narmada District (@artnarmada)Photo by Association Of Revenue Talati, Narmada District (@artnarmada)Photo by Association Of Revenue Talati, Narmada District (@artnarmada)Photo by Association Of Revenue Talati, Narmada District (@artnarmada)Photo by Association Of Revenue Talati, Narmada District (@artnarmada)Photo by Association Of Revenue Talati, Narmada District (@artnarmada)Photo by Association Of Revenue Talati, Narmada District (@artnarmada)
Association Of Revenue Talati, Narmada District retweeted
ગૌરવમય ક્ષણ! 76મા પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના ટેબ્લૉને સતત ત્રીજી વાર પીપલ્સ ચોઈસ એવોર્ડમાં મળ્યું પ્રથમ સ્થાન. મહત્તમ વોટિંગ કરીને ગુજરાતના ટેબ્લૉને વિજયી બનાવવા બદલ સૌનો ખૂબ ખૂબ આભાર. #GujaratTableau2025
3
4
229
Association Of Revenue Talati, Narmada District retweeted
૧૫માં રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૫ અંતર્ગત વરિષ્ઠ મતદારો તથા કેમ્પસ એમ્બેસેડરને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. #NVD2025 #Nothinglikevoting @CEOGujarat @CollectorNar @SDMDediyapada @mamdediyapada @Ero148 @mamnandod
1
3
53
Association Of Revenue Talati, Narmada District retweeted
વિવિધ સ્વીપ કાર્યક્રમ થકી મતદારોમાં મતદાન પ્રત્યે જાગૃતિ ફેલાવનાર શિકક્ષોને ૧૫માં રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૫ અંતર્ગત પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. #NVD2025 #Nothinglikevoting @CEOGujarat @CollectorNar @DeoNarmada @deo_narmada
1
2
49
Association Of Revenue Talati, Narmada District retweeted
મહેસુલ વિભાગ દ્વારા મહેસૂલી તલાટી કેડરને લગત પ્રિ-સર્વિસ-ખાતાકીય પરીક્ષા બાબતે ખૂબ જ મહત્વ નિર્ણય કરી 50 માર્કસ અને 5 માર્ક્સ ના ગ્રેસિંગ નો G.R કરવામાં આવેલ છે. જે બદલ એસોસિયેશન ઓફ રેવન્યુ તલાટી ગુજરાત(સૂચિત) @CMOGuj @revenuegujarat @JayantiRavi નો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે
2
26
1
85
1,157
Association Of Revenue Talati, Narmada District retweeted
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જાવલી ગામની મુલાકાત દરમ્યાન ગ્રામ પંચાયતની મુલાકાત લઈ ગ્રામસેવક, તલાટી, વી.સી.ઈ. વગેરે સાથે સંવાદ બેઠક યોજી હતી તેમજ ગામની શાળાની સુવિધાઓ, લાયબ્રેરી, આરોગ્ય કેન્દ્રમાં મળતી સેવાઓ તથા ઈ-ગ્રામ વિશ્વગ્રામ અન્વયે પંચાયતઘરમાં ટેકનોલોજીના ઉપયોગથી પ્રાપ્ત સેવાઓની વિગતો મેળવી હતી.
31
198
5
667
33,987
Association Of Revenue Talati, Narmada District retweeted
"ઉજવણી ઉજ્જવળ ભવિષ્ય”ની થીમ હેઠળ શાળા પ્રવેશોત્સવની રાજ્યવ્યાપી ઉજવણીને અનુલક્ષીને નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના બોરિદ્રા પ્રાથમિક શાળા ખાતે ભૂલકાઓને ઉત્સાહભેર શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. @CMOGuj @Mukeshias @InfoGujarat #શાળા_પ્રવેશોત્સવ #20YearsofShalaPravesotsav
1
5
21
753
Association Of Revenue Talati, Narmada District retweeted
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે એકતાનગર ખાતે યોજાયેલી રાજ્યસરકારની ૧૦મી ચિંતન શિબિરનું સમાપન કર્યુ. તે સાથે કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ એન્ડ પબ્લિક ગ્રિવન્સ દ્વારા નિર્ધારિત ગુજરાતના ડિસ્ટ્રિક્ટ ગુડ ગવર્નન્સ ઇન્ડેક્સનું લોચિંગ કર્યું. #ChintanShivir
3
44
2,094
Association Of Revenue Talati, Narmada District retweeted
ચિંતન શિબિરના તૃતીય દિવસે વિવિધ જૂથોએ તેમને સોંપાયેલા વિષયોના પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર મનોમંથન બાદ આજે વરિષ્ઠ અધિકારીઓએ પોતાના જૂથ વતી નિષ્કર્ષો રજૂ કરતું પ્રેઝન્ટેશન આપ્યું હતું. મંત્રીશ્રી-અધિકારીશ્રીઓએ પોતાના સૂચનો આપી તારણોને વધુ સમૃદ્ધ બનાવ્યા. @CMOGuj #ChintanShibir
1
5
37
1,804
Association Of Revenue Talati, Narmada District retweeted
ચિંતન શિબિરના તૃતીય દિવસે પ્રભાત ટાણે રાજ્ય સરકારના મંત્રીગણ, સચિવશ્રીઓ, સનદી અધિકારીશ્રીઓએ પ્રકૃતિના ખોળે વિવિધ પ્રકલ્પોનો નજારો માણ્યો હતો. @CMOGuj @souindia @InfoGujarat #ChintanShivir #NarmadaDistrict #StatueOfUnity
1
2
33
2,412
Association Of Revenue Talati, Narmada District retweeted
ગુજરાતના માનનીય મુખ્ય સચિવશ્રી રાજકુમારના નર્મદા જિલ્લાના બે દિવસીય પ્રવાસ કાર્યક્રમના બીજા દિવસે સવારે પરિવાર સાથે જંગલ સફારી પાર્ક, કેક્ટસ ગાર્ડન અને મિયાવાંકી ફોરેસ્ટની મુલાકાત લીધી. @CMOGuj @InfoGujarat @souindia #NarmadaDistrict #StatueOfUnity
4
60
2,310
Association Of Revenue Talati, Narmada District retweeted
આજરોજ મહેસુલી તલાટી મિત્ર વારીસ અલી ની રાજ્યના તમામ મહેસુલી તલાટી મિત્રો વતી રૂબરૂ માં પાટણ જિલ્લાના મહેસુલી તલાટી મિત્રો દ્વારા મુલાકાત લઈ હૂંફ આપવામાં આવી તથા સમગ્ર રાજ્યમાંથી અત્યાર સુધીમાં મળેલ ૬ લાખની સહાય નો ચેક આપવામાં આવ્યો . @GujaratTalati @ArtJunagadh @nk_vala
26
1
90
1,885
Association Of Revenue Talati, Narmada District retweeted
ગરૂડેશ્વર તાલુકાના ગોરા ખાતે પુણ્ય સલિલા મા નર્મદા કિનારે આવેલા શુલપાણેશ્વર મહાદેવના મંદિર પરિસર ખાતે યોજાયેલો ત્રિ-દિવસિય મેળામાં મહલવા આવતા નાગરિકો અને દર્શનાર્થીઓ માટે ઉભી કરાયેલી સુવિધાઓની સ્થળ-સ્થિતિનું નિરીક્ષણ કરવામાં આવ્યું. @CMOGuj @revenuegujarat #NarmadaDistrict
2
28
1,425
Association Of Revenue Talati, Narmada District retweeted
*નમામિ દેવી નર્મદે...* --------- *નર્મદા જિલ્લામાં પંચકોશી પરિક્રમામાં દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ પરિક્રમા કરી ધન્યતાનો ભાવ અનુભવી રહ્યાં છે* --------- *અહીં આવતા પરિક્રમાવાસીઓના મતે જિલ્લા વહિવટીતંત્ર નર્મદા દ્વારા ઉભી કરાયેલી વ્યવસ્થા પ્રસંશનીય છે* ---------
1
13
349
Association Of Revenue Talati, Narmada District retweeted
ફ્લેમ ઓફ ફોરેસ્ટ : સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કેસૂડા ટૂર... #Tourism #GloriousGujarat #GazabGujarat
1
43
151
4,298
Association Of Revenue Talati, Narmada District retweeted
જિલ્લામાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહના “એક્ઝામ વોરિયર્સ” પરીક્ષાની આયોજનબદ્ધ અને સમયમર્યાદામાં તૈયારી કરીને પરીક્ષા આપી શકે તે અંગે માર્ગદર્શન પુરુ પાડવાના આશય સાથે શિક્ષણ વિભાગ દ્વારા સરદાર ટાઉનહોલ રાજપીપલા ખાતે “તણાવમુક્ત પરીક્ષા માર્ગદર્શન” કાર્યક્રમ યોજાયો.@CMOGuj @EduMinOfGujarat
3
13
648
Association Of Revenue Talati, Narmada District retweeted
એસ્પિરેશનલ ડિસ્ટ્રીક્ટ નર્મદામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર,-ઝરીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-નવા વાઘપુરા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-જેતપુર અને સબ ડીસ્ટ્રીક હોસ્પિટલ ગરુડેશ્વર માટે ફાળવાયેલી ચાર એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી રવાના કરાઈ. @CMOGuj @NHMGujarat @MoHFW_GUJARAT #narmadadistrict
1
7
29
1,551
Association Of Revenue Talati, Narmada District retweeted
જી.સુરત તા.ઉમરપાડાના રેવન્યુ તલાટી સ્વ.આશીષભાઈ ચૌધરી નું તા..31/10/2022 એ આકસ્મિક અવસાન થતાં સ્વર્ગસ્થ ના પત્ની ને *એસોશિયન ઓફ રેવન્યુ તલાટી ગુજરાત સ્ટેટ* તરફથી રૂ. 6,06,802 /-મૃત્યુ સહાય તા.18/12/22 રવિવાર ના રોજ ART SURATના પ્રમુખ શ્રી ના હસ્તે અર્પણ થયો. //શુભમ્ ભવતું//
12
54
1
173
4,911
Association Of Revenue Talati, Narmada District retweeted
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી - 2022 માટે ઉમેદવારી પત્રો રજૂ કરવા સંદર્ભે અખબારી યાદી..@CollectorNar
5
10
Association Of Revenue Talati, Narmada District retweeted
માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત હેલીપેડ ખાતે માન. મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મુખ્ય સચિવશ્રી પંકજ કુમાર સહિતના મહાનુભાવો અને પદાધિકારીશ્રીઓ દ્વારા ઉષ્માસભર સ્વાગત કરવામાં આવ્યું. @CMOGuj @pkumarias
5
1
79