બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ચાચરીયા ગામે આજે સેવાસેતુ કાર્યક્રમ. લોકોના કામો કરવામાં આવશે. હડતાલની અસર નહિવત. રેવન્યુ તલાટીઓ વહીવટી તંત્રની સાથે.@MBarvala @barvala_prant @Collectorbotad @pkumarias @kaushikpatelbjp @CMOGuj @GujaratTalati
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નીંગળા ગામે સેવાસેતુ કાર્યક્રમમાં જનમેદની. પ્રજાજનોના કામ સંતોષકારક રીતે પૂર્ણ થશે. હડતાલની અસર નહિવત. રેવન્યુ તલાટીઓ વહીવટી તંત્રની સાથે. @GadhadaMam @Botad_Prant @Collectorbotad @pkumarias @kaushikpatelbjp @CMOGuj @GujaratTalati
આજરોજ મતદારયાદી સુધારણા કાર્યક્રમ-2020 અંતર્ગત યુવા મતદાર જાગૃતિ કાર્યક્રમ બોટાદની શ્રી વી.એમ.સાકરિયા મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે કલે.શ્રી વિશાલ ગુપ્તા સાહેબના અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો. જેમાં નાયબ જિલ્લા ચૂટણી અધિકારીશ્રી,પ્રાંત અધિકારીશ્રી,મામલતદારશ્રી ખાસ ઉપસ્થિત રહેલ.
આ કાર્યક્રમમાં મહિલા કોલેજની 700થી વધુ બહેનોએ ભાગ લીધેલ.@Collectorbotad @Botad_Prant @BotadMamlatdar @DEO_SVEEP_BOTAD @CEOGujarat
બોટાદ જિલ્લાની મહેસુલી કચેરીઓમાં અરજદારશ્રીઓના દરેક કામ સરળતાથી પૂર્ણ થયા. મહેસુલી મંડળની હડતાલની અસર નહિવત. મહેસુલી તલાટીઓ વહિવટી તંત્રની સાથે.
@Collectorbotad @pkumarias @revenuegujarat @kaushikpatelbjp @CMOGuj

















