Amul Bhatt retweeted
“पश्चिम के लोग यह सीखना चाहते हैं कि हिंदू इतने धैर्यवान कैसे हो सकते हैं ,
वे यह ज्ञान अपनी नई पीढ़ी को देना चाहते हैं।”
: डॉ. मोहन भागवत जी, सरसंघचालक, राष्ट्रीय स्वयंसेवक संघ
#RashtraVandanam
Amul Bhatt retweeted
Excellent meeting with the BJP Parliamentary Party Executive Committee at 7, LKM. Had productive conversations on various subjects.
Amul Bhatt retweeted
आज नई दिल्ली में राष्ट्रीय स्वयंसेवक संघ द्वारा आयोजित ‘राष्ट्रवंदनम्’ कार्यक्रम में सम्मिलित हुआ। इस अवसर पर परम पूज्य सरसंघचालक डॉ. मोहन भागवत जी ने प्रत्येक नागरिक को एक ही कुटुंब का अंग बताते हुए ‘राष्ट्र प्रथम’ की भावना के साथ मातृभूमि को पुनः परम वैभव के शिखर पर प्रतिष्ठित करने हेतु प्रेरणादायी मार्गदर्शन प्रदान किया।
साथ ही, उन्होंने स्वदेशी को अपनाने, पर्यावरण संरक्षण और पारिवारिक मूल्यों को सुदृढ़ करने का आह्वान करते हुए कहा कि वास्तविक परिवर्तन समाज के आचरण और दैनिक जीवन में इन संकल्पों को उतारने से ही संभव है।
@RSSorg
Amul Bhatt retweeted
दुनिया की अपेक्षा है कि भारत नेतृत्व करे। आज दुनिया में सबसे ज्यादा विश्वासपात्र देश हमारा भारतवर्ष है। सब प्रकार के अंतरराष्ट्रीय तनावों के बीच भी सबके प्रति अपनी सद्भावना दर्शाने वाला दुनिया का एकमात्र देश भारतवर्ष है।
भारत सबको मदद करता है। जो उसको मदद नहीं करते, उनकी भी मदद करता है। शत्रुता करने वालों की भी मदद करता है। यह भारत का चरित्र है।
: डॉ. मोहन भागवत जी, सरसंघचालक, राष्ट्रीय स्वयंसेवक संघ
#RashtraVandanam
Amul Bhatt retweeted
भारत की बेटियों को उनका बनता हुआ अधिकार देने के लिए प्रधानमंत्री श्री @NarendraModi जी प्रयासरत हैं।
#DelimitationBill
Amul Bhatt retweeted
My All-Time Favourite Bhajan 🙌🏻
ભજન, ભોજન અને આદિવાસી પરિવારોનો આત્મીય ભાવ…📍છોટા ઉદેપુર
Amul Bhatt retweeted
दुनिया में छा रहा गुजरात की चॉकलेट का स्वाद! 🍫
ऊंटनी के दूध से बनी चॉकलेट हो या सूरत की मेड इन इंडिया प्रीमियम चॉकलेट ‘Schmitten’, गुजरात अपने अनूठे स्वाद और नवाचार से वैश्विक पहचान बना रहा है।
Amul Bhatt retweeted
નવસારીમાં વિકાસની નવઊર્જા..
નવસારી શહેર-જિલ્લાના રૂ. ૭૫૩ કરોડથી વધુના ૨૪૦ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન કર્યું.
દાંડીના ઐતિહાસિક વારસા અને આધુનિક વિકાસનો સંગમ એવા નવસારીમાં માર્ગ-મકાન, આરોગ્ય, શિક્ષણ, જળસંપત્તિ અને શહેરી સુવિધાઓના આ કામો નાગરિકોના 'ઈઝ ઓફ લિવિંગ'માં વધારો કરશે.
આ સાથે આદિવાસી યુવાનોને ઘરઆંગણે કૌશલ્ય અને રોજગારીની તકો આપતી ‘વનબંધુ કૌશલ્યવર્ધન રોજગાર યોજના’નો પણ શુભારંભ કરાવ્યો અને યોજનાના તાલીમાર્થીઓને પ્રમાણપત્ર અર્પણ કર્યા.
સુવ્યવસ્થિત આયોજન સાથે થતા વિકાસ કામો માટે નાણાંની ફાળવણી માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર છે. નવસારીમાં નવા નિર્માણ પામનાર રસ્તાઓ સંપૂર્ણ RCC બનશે, જે ચોમાસામાં નાગરિકોને મોટી રાહત આપશે.
સૌ નવસારીવાસીઓને 'નશામુક્ત ભારત' જન આંદોલનમાં જોડાવવાની હાકલ કરી.
આજ રોજ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી @narendramodi સાહેબના લોકપ્રિય કાર્યક્રમ ‘મન કી બાત’ના પ્રેરણાદાયી જીવંત પ્રસારણ મણિનગર વોર્ડના મહામંત્રી શ્રી દર્શનભાઈ પ્રજાપતિના નિવાસસ્થાને કાર્યકર્તા મિત્રો સાથે કર્યું.
60
Amul Bhatt retweeted
સેવા દૂત બનીને જનસેવાનો યજ્ઞ આગળ ધપાવવાનો સંકલ્પ!
📍શ્રી કમલમ્ - પંડિત દીનદયાળ ભવન, સુરત
Amul Bhatt retweeted
કવાંટ ખાતે જન સુનાવણી અને જાહેર ફરિયાદ નિવારણ કેમ્પમાં ઉપસ્થિત રહી નાગરિકોની સમસ્યાઓ અને રજૂઆતોને રૂબરૂ સાંભળી. જનતાની દરેક રજૂઆતને પ્રાથમિકતા આપી, ફરિયાદોનું તત્કાલ સ્થળ પર જ નિરાકરણ આવે તે માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી.
કારણ કે -
સાચું સુશાસન એ જ છે,
જ્યાં જનતાની સમસ્યાનો ઉકેલ સમયસર અને અસરકારક મળે.
જનતાની સુવિધા - સુખાકારી અમારી પ્રાથમિકતા !
Amul Bhatt retweeted
સુરત મહાનગર કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે ‘સેવા દૂત’ અભિયાન અંતર્ગત આયોજિત દક્ષિણ ઝોનની કાર્યશાળામાં ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું-એક ઝલક !
Vetrivel Muruganukku Arogara!
Lord Murugan destroys evil forces with His ever-victorious spear, and the light of Karthigai Deepam dispels all darkness. May Lord Murugan bless everyone with joy, well-being and prosperity.
வெற்றிவேல் முருகனுக்கு ஆரோகரா!
முருகப்பெருமான் தனது வெற்றிவேல் கொண்டு தீய சக்திகளை அழிக்கிறார், கார்த்திகை தீபத்தின் ஒளி எல்லா இருளையும் அகற்றுகிறது. முருகப்பெருமான் அனைவருக்கும் மகிழ்ச்சி, நல்வாழ்வு மற்றும் செழிப்பையும், அதர்மத்தை அழித்து ஞானத்தையும் அருளட்டும்.
Amul Bhatt retweeted
𝐉𝐚𝐢 𝐒𝐚𝐧𝐚𝐭𝐚𝐧!
𝐌𝐮𝐫𝐮𝐠𝐚𝐧𝐮𝐤𝐤𝐮 𝐀𝐫𝐨𝐡𝐚𝐫𝐚! 🚩
The sacred Deepam illuminating Thiruparankundram fills every devotee’s heart with immense pride and devotion.
#KarthigaiDeepam
#MuruganukkuArohara
Amul Bhatt retweeted
Attended the valedictory session of the Fertiliser Association of India (FAI) Seminar 2026 in New Delhi today.
Under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi Ji, farmers’ welfare remains the Government’s top priority.
Despite global challenges, the Government has ensured uninterrupted fertiliser availability at affordable prices. Subsidies on Urea and DAP, six new fertiliser plants, six additional units backed by ₹54,000 crore investment, and initiatives like AgriStack and IFMS are strengthening self-reliance and promoting sustainable agriculture.
The participation of around 1,800 delegates from 26 countries reflects the global importance of this sector. I thank all stakeholders for their continued commitment to farmers’ welfare and India’s food security.
Amul Bhatt retweeted
आदरणीय प्रधानमंत्री श्री @NarendraModi जी की गरिमामयी उपस्थिति एवं भाजपा के राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin जी की अध्यक्षता में नई दिल्ली में आयोजित भाजपा राष्ट्रीय पदाधिकारियों की महत्वपूर्ण बैठक में सहभागिता करने का अवसर प्राप्त हुआ।
बैठक में संगठन की मजबूती, आगामी कार्ययोजनाओं एवं पार्टी के संकल्पों को जन-जन तक पहुँचाने के विषय में सार्थक चर्चा हुई।
प्रधानमंत्री जी का मार्गदर्शन एवं वरिष्ठ नेतृत्व का अनुभव हम सभी कार्यकर्ताओं के लिए नई ऊर्जा, प्रेरणा और समर्पण के साथ राष्ट्र एवं संगठन की सेवा करने की प्रेरणा देता है।
Amul Bhatt retweeted
વિકાસની દિશાને મળે સૌનો સાથ, જનસેવાના સંકલ્પને મળે સૌના આશીર્વાદ ! 🪷
૧૩૮-પાવી જેતપુર વિધાનસભાના સામાજિક અને વ્યાપારી અગ્રણીઓ તેમજ પૂજ્ય સાધુ-સંતો સાથે બેઠક યોજી વિસ્તારના વિકાસ, જનઆકાંક્ષાઓ અને સામાજિક ઉત્થાનના વિવિધ વિષયો પર આત્મીય સંવાદ કર્યો.
સૌના સહયોગ અને સહભાગિતાથી આ વિસ્તારના સર્વાંગી વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
षष्ठ पीठाधीश्वर परम पूज्य गोस्वामी 108 श्री द्वारकेशलालजी महाराजश्री के 60वें जन्मदिवस पर वडोदरा में आयोजित 'विश्व कल्याण महोत्सव' में आज वीडियो कॉन्फ्रेंसिंग से उनके योगदान पर संवाद किया।
महाराजश्री शास्त्रों के ज्ञान और पुष्टिमार्ग से सनातन परंपरा को नई ऊर्जा दे रहे हैं। कच्छ के भूकंप पीड़ितों का पुनर्वास हो, निःशुल्क चिकित्सा हो या युवाओं को संस्कारों से जोड़ने का कार्य हो, हर क्षेत्र में वे 'जनसेवा ही प्रभु सेवा' के मंत्र को भी चरितार्थ कर रहे हैं।
महाराजश्री शतायु हों और उनका आशीर्वाद संपूर्ण राष्ट्र को निरंतर मिलता रहे, यही कामना है।
ષષ્ઠ પીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીના 60મા જન્મદિવસ નિમિત્તે વડોદરા ખાતે આયોજિત 'વિશ્વ કલ્યાણ મહોત્સવ'માં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહી તેમના યોગદાન અંગે સંવાદ કર્યો.
મહારાજશ્રી શાસ્ત્રોના ગહન જ્ઞાન અને પુષ્ટિમાર્ગની પરંપરા દ્વારા સનાતન સંસ્કૃતિને નવી ઊર્જા અને ચેતના પ્રદાન કરી રહ્યા છે. કચ્છના ભૂકંપ પીડિતોના પુનર્વસનથી લઈને નિઃશુલ્ક આરોગ્ય સેવાઓ અને યુવાનોને સંસ્કાર-સંસ્કૃતિ સાથે જોડવાના કાર્યો સહિત દરેક ક્ષેત્રમાં 'જનસેવા એ જ પ્રભુસેવા'ના મંત્રને સાર્થક કરી રહ્યા છે.
મહારાજશ્રી શતાયુ થાય તથા તેમના આશીર્વાદ સમગ્ર રાષ્ટ્રને નિરંતર પ્રાપ્ત થતા રહે તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. 🙏🏻





















































