@VishalPatel4BJPi
iAccount based inIndia
About this account
- Account based in
- India
- Connected via
- India App Store
Account-level information from X, not a live location or the device used for a specific post.
• વાવ-થરાદ જીલ્લા પ્રભારી • પ્રદેશ કારોબારી સભ્ય
Amdavad, Gujarat.
Joined April 2012
- Tweets15.3K
- Following313
- Followers3.1K
- Likes79.6K
Pinned Tweet
"શબ્દો ખૂટી પડે જ્યારે વ્યક્તિત્વ આટલું વિરાટ હોય!"
રાષ્ટ્ર સેવામાં સમર્પિત, ઊર્જાના સ્ત્રોત અને વિશ્વના સૌથી લોકપ્રિય નેતા આદરણીય @narendramodi સાહેબ સાથે... એક એવી મુલાકાત જે આજીવન સ્મૃતિમાં રહેશે! 🤝🔥
ભાભર APMCની ચૂંટણીમાં થયેલ ઐતિહાસિક વિજય બાદ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત વિકાસ પેનલના વિજેતા થયેલ સૌ ઉમેદવારોએ આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' - કોબા, ગાંધીનગર ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP સાહેબ તેમજ પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જી સાથે શુભેચ્છા મુલાકાત લીધી.
पं. नेहरू, इंदिरा, राजीव और राहुल गांधी... एक ही परिवार के चार लोगों पर संविधान को लेकर गंभीर सवाल उठे हैं!
कब, कैसे और किन फैसलों को लेकर सवाल उठे? सुनिए, पीएम मोदी से पूरा मामला…
Form 6 અંગે ફેલાતા ભ્રમથી સાવધાન!
SIR દરમિયાન Form 6 સાથે જરૂરી Declaration જોડવામાં આવ્યું છે, જેથી મતદારો માટે પ્રક્રિયા સરળ બને.
ભ્રમ નહીં, તથ્યો પર વિશ્વાસ કરો
વિદેશની ધરતી પર રહીને મા ભારતીની આઝાદી માટે જીવન સમર્પિત કરનાર, પ્રખર રાષ્ટ્રવાદી અને ગુજરાતના સપૂત શ્યામજી કૃષ્ણ વર્માજીને તેમની જન્મજયંતી પર સાદર વંદન..!!
પ્રદેશ અધ્યક્ષ તરીકે સફળતાપૂર્વક ૧ વર્ષ પૂર્ણ કરવા બદલ આદરણીય શ્રી @iJagdishBJP જીને હાર્દિક અભિનંદન અને ઉત્તરોત્તર પ્રગતિ માટે અનંત શુભકામનાઓ! 💐✨
છેલ્લા એક વર્ષમાં આપના સબળ નેતૃત્વ, દૂરંદેશી દ્રષ્ટિકોણ અને અથાક પરિશ્રમે સંગઠનને એક નવી ઊંચાઈ, નવી ઊર્જા અને નવી દિશા આપી છે.
सेवा, समर्पण और राष्ट्र निर्माण के 25 वर्ष! 🇮🇳
गुजरात के मुख्यमंत्री से लेकर भारत के प्रधानसेवक तक, प्रधानमंत्री श्री @narendramodi जी का 25 वर्षों का सफर नि:स्वार्थ जनसेवा, अटूट संकल्प और राष्ट्र-प्रथम सोच की मिसाल है।
"सौगंध मुझे इस मिट्टी की, मैं देश नहीं झुकने दूंगा" के संकल्प के साथ उन्होंने इंफ्रास्ट्रक्चर, वंदे भारत, Space & Hydrogen Mobility और सांस्कृतिक पुनर्जागरण के जरिए सशक्त एवं विकसित भारत का मार्ग प्रशस्त किया है।
#SevaSankalpAbhiyan
#ViksitBharatOnGround
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी ने कैप्टन स्मित मच्छर से टेलीफोन पर बातचीत कर उनके साहस और शौर्य की सराहना की।
'જય જવાન - જય કિસાન'ના ઉદ્ઘોષક, પૂર્વ પ્રધાનમંત્રી 'ભારત રત્ન' લાલ બહાદુર શાસ્ત્રીજી ની જન્મજયંતી પર સાદર નમન..!!
સ્વતંત્રતા સંગ્રામના અમર દીપ, વિશ્વમાં સત્ય અને અહિંસાનો માર્ગ પ્રશસ્ત કરનારા મહાત્મા ગાંધીજીની જયંતી પર કોટિ-કોટિ નમન..!!
स्मित का पराक्रम हर देशवासी को गौरव से भर देता है।
इज़राइल के प्रधानमंत्री ने कहा कि एक हिंदुस्तानी ने 9/11 होने से बचा लिया।
हम सब स्मित के दीर्घायु, उत्तम स्वास्थ्य के लिए प्रार्थना करें और भारत का गौरव बढ़ाने वाले भाई स्मित का अभिनंदन करें।
- PM श्री @narendramodi जी
गुजरात के वीर सपूत के अदम्य साहस को नमन 🇮🇳
कैप्टन स्मित मच्छार जी ने गंभीर रूप से घायल होने के बावजूद अद्भुत वीरता का परिचय देते हुए 174 यात्रियों की जान बचाई।
उनका शौर्य और समर्पण पूरे गुजरात और देश के लिए गौरव का विषय है।
जय हिंद!
जय जय गरवी गुजरात!
ભાભર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં 'વિકાસ પેનલ'નો ઐતિહાસિક વિજય!
ભાભર માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી પ્રેરિત વિકાસ પેનલના ભવ્ય અને ઐતિહાસિક વિજય બદલ ઉમેદવારશ્રીઓને હાર્દિક અભિનંદન તથા શુભેચ્છાઓ.
વાવથરાદ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂત એવા શ્રી અણદાભાઈ પટેલ ના ખેતર ની મુલાકાત દરમ્યાન વિવિધ પ્રકારની ખેતી વિષયક ચર્ચાઓ થઈ તેમજ પશુપાલન વ્યવસાય થી ગયા વર્ષે એમને કુલ ૨.૪૫ કરોડ રૂપિયા જેટલી આવક થઈ તે બાબતે અભિનંદન પાઠવ્યા હતા.
૨૦૦૫ માં તત્કાલીન મોદી સરકાર ની “કૃષિ રથ “ યોજના અંતર્ગત ગામડે ગામડે જઈને કૃષિ વિજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અપાયું હતુ તેમાંથી પ્રેરણા લઈને અણદાભાઈ જેવા હજારો ખેડૂતો એ પોતાની મહેનત તથા દીર્ઘ દ્રષ્ટિ થી ખેતી ની આવક લાખો-કરોડો રૂપિયા માં કરતા થયા છે,