Unmil Hathi (@UnmilHathi) header
Unmil Hathi (@UnmilHathi) profile picture

Politician- BJP | Founder Brandniti - Social Media Experts, Social Media Marketing Agency | Founder Vaartalapgujarat - Talk Show | Social Activist

Ahmedabad
Joined August 2012
Photo by Unmil Hathi (@UnmilHathi)Photo by Unmil Hathi (@UnmilHathi)Photo by Unmil Hathi (@UnmilHathi)Photo by Unmil Hathi (@UnmilHathi)Photo by Unmil Hathi (@UnmilHathi)Photo by Unmil Hathi (@UnmilHathi)Photo by Unmil Hathi (@UnmilHathi)Photo by Unmil Hathi (@UnmilHathi)Photo by Unmil Hathi (@UnmilHathi)Photo by Unmil Hathi (@UnmilHathi)
Unmil Hathi retweeted
MLC elections in 28 seats across 4 big states - Uttar Pradesh, Maharashtra, Bihar and Karnataka. Elections held using ballot papers. Guess how many seats Congress won? 🧐
15,500
39,421
7,076
170,966
13,295,004
जितनी ऊँची आवाज़, उतनी करारी हार! हर चुनाव में जनता का वही इनकार! राहुल जी का शोर अपार, नतीजों में फिर भी शून्य का संसार! हर बार नया इल्ज़ाम तैयार, हार का ठीकरा, दूसरों के नाम हर बार! जनता ने दिया जवाब दमदार, फिर भी नहीं सुधरे साहब इस बार! न भाषण काम आए, न झूठा प्रचार, जनता के आगे फेल हर वार! 😂🤣
1
28
Unmil Hathi retweeted
કર્ણાવતી મહાનગર ખાતે 'લોકતંત્ર બચાવો, અરાજકતા હટાવો' અભિયાન અંતર્ગત યોજાયેલી પદયાત્રાની વિશેષ ઝલક... #SaveDemocracyRemoveAnarchy
11
17
170
Unmil Hathi retweeted
કર્ણાવતી મહાનગરના રમત ગમત સેલ તથા અન્ય ભાષા ભાષીસેલના નવનિયુક્ત સંયોજક અને સહ સંયોજકોને હાર્દિક અભિનંદન તેમજ શુભેચ્છાઓ.
2
14
33
629
કર્ણાવતી મહાનગર ખાતે “લોકતંત્ર બચાવો, અરાજકતા હટાઓ” અભિયાન અંતર્ગત માન. કેન્દ્રીય મંત્રી શ્રી @JPNadda જીની વિશેષ ઉપસ્થિતિમાં પદયાત્રા યોજાઈ. સત્તાથી દૂર રહેલા વિરોધ પક્ષ દ્વારા સત્તા મેળવવાની લાલસામાં દેશના યુવાનોને ગેરમાર્ગે દોરવાના અને સમાજમાં અરાજકતાનું વાતાવરણ ઊભું કરવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનો જનતામાં રોષ જોવા મળી રહ્યો છે. દેશની જનતા આજે વિકાસ, સુશાસન, વિશ્વાસ અને રાષ્ટ્રહિતની રાજનીતિને પ્રાથમિકતા આપી રહી છે. આ પદયાત્રામાં મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh જી, પ્રદેશ મહામંત્રી અને મહાનગરના પ્રભારી શ્રી @iajaybrahmbhatt જી, મહાનગરના અધ્યક્ષ શ્રી @PrerakshahBJP જી સહીત ગુજરાત સરકારના મંત્રીશ્રીઓ, પ્રદેશ ભાજપના પદાધિકારીશ્રીઓ, સાંસદસભ્યશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ તેમજ મહાનગર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ તથા કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા.
1
68
Unmil Hathi retweeted
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનના વિરોધમાં ગાંધીનગર ખાતે ભાજપના કાર્યકર્તાઓએ ઉગ્ર પ્રદર્શન કરી આક્રોશ વ્યક્ત કર્યો.
25
146
2
233
3,937
Unmil Hathi retweeted
Sorry to break it to you, all anti-Indian forces, BUT... #LongLiveTheIndianRepublic
686
3,920
153
29,552
417,100
सुन रहे हो ना खड़गे जी... #AayegaToModiHi
1
31
લોકતંત્ર બચાવો.. અરાજકતા હટાવો.. લોકતંત્રની રક્ષા અને અરાજકતાના વિરોધમાં જનજાગૃતિના સંકલ્પ સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. 🗓️ તારીખ: 27 ઓક્ટોબર, 2026 (મંગળવાર) 🕓 સમય: સાંજે 4 કલાકે 📍 સ્થળ: પરશુરામ ભગવાનની પ્રતિમા, વ્યાસવાડી ચાર રસ્તા, નવા વાડજ, કર્ણાવતી મહાનગર. આવો, લોકતંત્રની રક્ષા અને જનહિતના સંકલ્પ સાથે આ પદયાત્રામાં સહભાગી બનીએ.
1
22
कांग्रेस की राजनीति का स्तर आज कहाँ पहुँच गया है, यह उसके शीर्ष नेतृत्व की भाषा और व्यवहार से साफ दिखाई देता है। जिस भाषा को कभी सड़कछाप राजनीति और दबंगई से जोड़ा जाता था, आज उसी भाषा का इस्तेमाल कांग्रेस अध्यक्ष कर रहे हैं। कांग्रेस की राजनीति में शालीनता, संयम और लोकतांत्रिक मर्यादा के लिए कोई जगह बची भी है या नहीं? वर्षों तक सत्ता में रहने के बावजूद कांग्रेस पार्टी आज भी प्रधानमंत्री मोदी जी के प्रति अपनी राजनीतिक प्रतिद्वंद्विता को व्यक्तिगत कटुता में बदलती दिखाई देती है। सत्ता पाने की बेचैनी और प्रधानमंत्री मोदी जी को हटाने की जिद में कांग्रेस यह भूल रही है कि भारत की जनता किसी परिवार की राजनीतिक महत्वाकांक्षाओं को पूरा करने के लिए नहीं, बल्कि देश के विकास और अपने उज्ज्वल भविष्य के लिए मतदान करती है।
1
39
Unmil Hathi retweeted
Run For Unity... #MannKiBaat
6
11
234
ગાંધીનગર લોકસભાના સાંસદ તથા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવાકાર્યના ભાગરૂપે સ્ટેડિયમ વિસ્તારમાં આવેલ જીત ફાઉન્ડેશન ખાતે મનોદિવ્યાંગ બાળકોને ભોજન વિતરણ કર્યું. આ પ્રસંગે બાળકો સાથે સમય વિતાવી તેમના ચહેરા પરનું સ્મિત અને આનંદ નિહાળવાનો અવસર મળ્યો. સેવા, સંવેદના અને માનવતાના ભાવ સાથે આ વિશેષ દિવસની ઉજવણી કરી.
2
41
ગાંધીનગર લોકસભાના જનપ્રિય સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. 💐 રાષ્ટ્રની સુરક્ષા, આંતરિક વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા, સહકાર ક્ષેત્રના સર્વાંગી વિકાસ અને જનકલ્યાણના કાર્યોમાં આપનું યોગદાન દેશની વિકાસયાત્રામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય, દીર્ઘાયુષ્ય અને અખૂટ ઊર્જા પ્રદાન કરે તથા રાષ્ટ્રસેવા અને જનસેવાના પવિત્ર સંકલ્પને સાકાર કરવા માટે આપને સતત શક્તિ અને સામર્થ્ય આપતા રહે તેવી પ્રાર્થના. #HBDayAmitShah
2
43
ગાંધીનગર લોકસભાના સાંસદ, કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબનું ગુજરાતમાં હાર્દિક સ્વાગત છે.
2
48
માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @AmitShah સાહેબના ગુજરાતમાં આયોજિત વિવિધ કાર્યક્રમો. 🗓️ 16 ઓક્ટોબર, 2026 - શુક્રવાર
26
Unmil Hathi retweeted
India's message is "Loud and Clear"
Protest is the right of every citizen but brazenly abusing constitutional authorities is deplorable. Congress Party is direction-less now. But they can improve their numbers if they have a matured and committed leader who doesn't enjoy spending 200 holidays in a year!
1,727
5,762
358
25,775
359,336
Unmil Hathi retweeted
કમળ સાથે ગાંધીનગર, ભાજપ સાથે ગાંધીનગર! ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવા બદલ સૌ નગરજનોનો હૃદયપૂર્વક આભાર અને સૌ કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન.
10
1
25
609
કમળ સાથે ગાંધીનગર, ભાજપ સાથે ગાંધીનગર! ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને ભવ્ય વિજય અપાવવા બદલ સૌ નગરજનોનો હૃદયપૂર્વક આભાર અને સૌ કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન.
2
74
ગુજરાતની જનતાનો વિશ્વાસ, વિકાસના સંકલ્પને નવી તાકાત! ગાંધીનગર મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને મળેલો જનસમર્થનનો જનાદેશ એ જનતા સાથેના અતૂટ વિશ્વાસ અને વિકાસના સંકલ્પનું પ્રતિબિંબ છે. રાજકીય તકવાદને જાકારો આપી જનતાએ વિકાસ અને સુશાસન પર અતૂટ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ ઐતિહાસિક જનસમર્થન બદલ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર અને તમામ કાર્યકર્તાઓને હાર્દિક અભિનંદન.
90
346
19
414
5,605
આજરોજ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી નિમિત્તે સોંપવામાં આવેલા વિવિધ મતદાન મથકોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી કામગીરી કરી.
1
44