Umesh Patel retweeted
હા, કાલે ઊંઘમાં પલળી ગયાં'તાં સપનાંઓ,
જુઓને, સૂકવ્યાં છે આજ અહીં અગાસીએ.
તેં ગુલમહોરની જે વારતા પૂરી ન કરી,
આ એનો અંત મને કહી દીધો ઉદાસીએ
- રમેશ પારેખ
#રમેશપારેખ
(21/n)
@utsav_shabd
@NitinBhatt3004
@Umeshagola
જારી હે ગઝલ-પૂર કા મેલા ઉસે કેહના,
તેરે બગૈર અબ ભી હે કોઈ તન્હા ઉસે કેહના.
કેહના કે જમાને તો ગુઝર જાયેંગે લેકિન,
મુજસે વો લમ્હા નહીં ગુઝરેગા ઉસે કેહના.
@utsav_shabd
1
45
हम कहाँ और तुम कहाँ जानां
है कई हिज्र दरमियाँ जानां
अब भी झीलों में अक्स पड़ते हे
अब भी नीला हे आसमां जानां
- जॉन एलीआ
@utsav_shabd
1
68
આ સમયને હું ન થંભાવી શકું,
તું કહે તો સહેજ લંબાવી શકું.
રોજ તો આવે નહીં એ જાણું છું,
શક્ય છે, ક્યારેક બોલાવી શકું.
– ‘રાજ’ લખતરવી
અમે ક્યારેક જ બોલાવીએ છીએ. આપની રાહ જોવાશે.
Please tune in tonight!
@utsav_shabd
આવનારી સૌ ખુશીની વાત કરીએ,
એક નવી શરૂઆતની શરૂઆત કરીએ.
- હર્ષ બ્રહ્મભટ્ટ
આપ સૌની રાહ જોવાશે .......
@Junkie4news_
@Shashvat_dixit
@utsav_shabd
89
Umesh Patel retweeted
📢 બુક લોન્ચિંગ કવિ સંમેલન📢
ટીમ @utsav_shabd ના સભ્ય @Junkie4news_ ની નવલકથા "કવિથની કાવ્યા" નું કવરપેજ લોન્ચિંગ અને કવિ સંમેલન આવતીકાલે 7.00 કલાકે...
આમંત્રિત કવિઓ અને શબ્દ ઉત્સવ ટીમ કાવ્યપાઠ કરશે...
જયભાઈ ને શુભેચ્છા પાઠવવા અને કાવ્યપાઠ માણવા આપ સહુને હાર્દિક નિમંત્રણ છે.
एक ही फ़न तो हमने सीखा है,
जिससे मिलिए उसे ख़फ़ा कीजे.
मुझसे कहती थीं वो शराब आँखें,
आप वो ज़हर मत पिया कीजे.
- जौन एलीआ
@NitinBhatt3004
@Shashvat_dixit
@utsav_shabd
Umesh Patel retweeted
Replying to @Umeshagola
किस लिए देखती हो आईना
तुम तो ख़ुद से भी ख़ूबसूरत हो
- जौन एलिया
Umesh Patel retweeted
Forever a champion.
#Wimbledon | @RafaelNadal
Umesh Patel retweeted
Rafa, one post is not enough to express the respect I have for you and what you have done for our sport. You have inspired millions of children to start playing tennis and I think that’s probably greatest achievement anyone can wish for. Your tenacity, dedication, fighting spirit is going to be taught for decades. Your legacy will live forever. Only you know what you had to endure to become icon of tennis and sport in general.
You're not serious @RafaelNadal ,you should be one! The court is gonna miss you Master.
#RafaelNadal
32
आँखों में पानी भरे मुझे घूरता रहा,
आईने में खड़ा शख्श परेशान बहोत था.
- जौन एलिया
@Shashvat_dixit
બહાર બારે મેઘ ખાંગા થઈ જતા,
ત્યારે મનમાં ઉગે એક સંભારણું.
તું કહે છે પાનખરની વારતા,
એકલો હું એમાં હોંકારો ભણું.
- સૌંદર્યરાગી ર.પા.
લે, તિમિરા! સૂર્ય ...
@utsav_shabd
@Shashvat_dixit
Umesh Patel retweeted
कभी कभी यूँ भी हमने अपने जीको बहलाया हे,
जिन बातोंको ख़ुद नहीं समझे औरों को समझाया हे.
- निदा फ़ाज़ली
@utsav_shabd












