ગુજરાત સરકારે શહેરી વિસ્તારોમાં સ્વચ્છતા માટે વોટ્સએપ નંબર આધારિત વ્યવસ્થા શરૂ કરી છે. હવે નાગરિકો વોટ્સએપ દ્વારા QR કોડનો ઉપયોગ કરીને, ફોટોગ્રાફ્સ અને ફરિયાદના સ્થળની વિગતો સાથે સ્વચ્છતા અંગેની ફરિયાદો સરળતાથી નોંધાવી શકે છે
નગરપાલિકા દ્વારા "સ્વચ્છતા હી સેવા-૨૦૨૬" અંતર્ગત ઉમરગામ બીચ ખાતે સફાઇની કામગીરી અને સ્વચ્છતા પ્ર્ત્યે શ્રમદાન કરવામાં આવ્યુંં.જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી,પ્રમુખશ્રી,ઉપપ્રમુખશ્રી,સ્ટાફ,સફાઇકામદારો હાજર રહ્યા હતા.
#SwachhataHiSeva,#rcmsurat,#collectorvalsad,#swachhbharatmission
ઉમરગામ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા - ૨૦૨૬ અંતર્ગત "સ્વચ્છ પાઠશાળા,સ્વચ્છતા માટે યુવા શક્તિ " માં કચરાનું ૪ પ્રકારનું વર્ગીકરણ,RRR Center તથા શાળાઓમાં સ્પર્ધા યોજવામાં આવી.
@SwachhBharatGov,SwachhBharatGov,@MoHUAIndia,@MoJSDDWS ,@sbmugujarat,@CMOGujarat
ઉમરગામ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત "સ્વચ્છતા હી સેવા- ૨૦૨૬" ની થીમ લઇને હનુમાન મંદિર,કલગામ ખાતે "આર્શીવાદ કા દીયા" કાર્યક્રમ કરવામાં આવ્યો.
ઉમરગામ નગરપાલિકા દ્વારા "સ્વચ્છ શહેર ૧૦૦ દિવસ મહાઅભિયાન" અંતર્ગત કેપેસીટી બિલ્ડીંગની તાલીમ હેઠળ કચરાના વર્ગીકરણનું અમલીકરણ,ણ,ડોર ટુ ડોર કલેકશનની સમજણ,કર્મચારીઓની જવાબદારી અંગેની સમજણ આપવામાં આવી.
Catch the Rain – વરસાદના દરેક ટીપાને સાચવીએ!વરસાદી પાણીનો સંગ્રહ કરીએ, Rain Water Harvesting અપનાવીએ અને ભૂગર્ભ જળસ્તર વધારવામાં સહભાગી બનીએ.ઘર-સોસાયટીમાં રિચાર્જ પિટ બનાવીએ,વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરીએ,જળસ્રોતોનું સંરક્ષણ કરીએ
#જળસંચય#WaterConservation#UmargamNagarpalika
ઉમરગામ નગરપાલિકા દ્વારા મોન્સુન સ્પેશિયલ કલીનનીનેશ ડ્રાઇવ અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાં સાફ સફાઇ તથા ડી.ડી.ટી પાવડરનો છંટકાવ કરવામાં આવ્યો.

પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારની ઝીરો ટોલરન્સ નીતિ.
ભારતની સંસદમાં જાહેર પરીક્ષાઓ (ગેરરીતિ અટકાવ) સુધારા વિધેયક પસાર થવું એ દેશના કરોડો યુવાનો માટે ઐતિહાસિક અને નિર્ણાયક ઘટના.
#FairExamsSecureYouth
સ્વચ્છ ભારત મિશન અર્બન 2.0 અંતર્ગત "સફાઈ અપનાવો, બીમારી ભગાવો (Safai Apnao, Bimaari Bhagao -SABB)" અભિયાનના અસરકારક અમલીકરણ અંગે ઉમરગામ નગરપાલિકા દ્વારા વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી #SafaiApnaoBimaariBhagaao #SwachhBharat
ઉમરગામ નગરપાલિકા દ્વારા ભારે વરસાદ બાદ જે વિસ્તારોમાં સફાઇ કામગીરી તથા જે વિસ્તારમાં સફાઇ પુર્ણ થઇ છે તે વિસ્તારોમાં દવા છંટકાવની કામગીરી શરુ કરવામાં આવી.
ઉ. ન. દ્વારા "SWACHH GUJARAT,PLASTIC FREE GUJARAT CAMPAIGN" અંતર્ગત રોજ વોર્ડ નં - ૭ મા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું.. તથા પ્લાસ્ટીક દંડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી #WED2026,#SwachhBharat,
@SwachhBharatGov
@swachhbharat
@moefcc
"SWACHH GUJARAT,PLASTIC FREE GUJARAT CAMPAIGN"અંતર્ગત કપિલેશ્વર તળાવ પાસે પ્રમુખશ્રી,સભ્યશ્રીઓ તથા સફાઇ કર્મચારીગણ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું.તથા SUP માટે જાગૃતિ અભિયાન,પ્લાસ્ટીક દંડની પ્રક્રિયા કરવામાં આવી
#WED2026,#SwachhBharat,@SwachhBharatGov,@swachhbharat,@moefcc
ઉમરગામ ન.પા દ્વારા વોર્ડ ૪ દિવાદાંડી પાસેપ્રમુખશ્રી,સભ્યશ્રીઓ,સફાઇકર્મચારી દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું,ન.પા હોલમાં વિધાર્થીઓમાં SUP નિયંત્રણ માટે જનજાગૃતિ અભિયાન રાખી શાળાના પ્રતિનિધિઓને સમજણ આપવામાં આવી.
#WED2026 ,#SwachhBharat ,@SwachhBharatGov,@swachhbharat,@moefcc
ઉમરગામ નગરપાલિકા દ્વારા "SWACHH GUJARAT,PLASTIC FREE GUJARAT CAMPAIGN" અંતર્ગત નગરપાલિકાના પ્રમુખશ્રી,સભ્યશ્રીઓ તથા સફાઇ કર્મચારીગણ દ્વારા ચિત્રકુટ ખાતે સાફ સફાઇ કરવામાં આવી.
#WED2026 ,#SwachhBharat ,@SwachhBharatGov,@swachhbharat,@moefcc
ઉમરગામ નગરપાલિકા દ્વારા "SWACHH GUJARAT,PLASTIC FREE GUJARAT CAMPAIGN" અંતર્ગત નગરપાલિકાના પ્રમુખશ્રી,સભ્યશ્રીઓ તથા સફાઇ કર્મચારીગણ દ્વારા GVP Pointની સાફ સફાઇ કરવામાં આવી.
#WED2026 ,#SwachhBharat ,@SwachhBharatGov,@swachhbharat,@moefcc
ઉમરગામ નગરપાલિકા દ્વારા "SWACHH GUJARAT,PLASTIC FREE GUJARAT CAMPAIGN" અંતર્ગત નગરપાલિકા દ્વારા ગણપતિ મંદિર,ઉમરગામ ટાઉન ખાતે પ્રમુખશ્રી,સભ્યશ્રીઓ તથા સફાઇ કર્મચારીગણ દ્વારા સાફ સફાઇ કરવામાં આવી.
#WED2026 ,#SwachhBharat ,@SwachhBharatGov,@swachhbharat,@moefcc
ઉમરગામ નગરપાલિકા દ્વારા "SWACHH GUJARAT,PLASTIC FREE GUJARAT CAMPAIGN" અંતર્ગત નગરપાલિકા દ્વારા સોર્સ સેગ્રીગેશન તથા સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળો એ બાબતે પેમ્પ્લેટ દ્વારા સમજુતીઆપવામાં આવી.
#WED2026 ,#SwachhBharat ,@SwachhBharatGov,@swachhbharat,@moefcc