જ્યારે પણ આપણે કોઈ રૂમમાંથી બહાર નીકળીએ ત્યારે લાઈટ અને પંખા બંધ રાખવાની નાની કાળજી આપણા માસિક વીજ બિલમાં સીધો ઘટાડો કરી શકે છે. અજાણતા જ ચાલુ રહી ગયેલા પંખા અને લાઈટોથી કલાકો સુધી વીજળી વેડફાતી હોય છે.
આ સરળ ટેવને દૈનિક જીવનનો હિસ્સો બનાવીને પર્યાવરણ અને તમારા બજેટ બંનેને સુરક્ષિત કરો.
* ઉત્તર ગુજરાત વીજ કંપની લિમીટેડ (UGVCL)
* ટોલ ફ્રી નંબર: ૧૯૧૨૧ / ૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૫
.
.
@guvnlofficial @rushikeshmla @ikaushikvekariya
#teamUGVCL #UGVCL
17
સ્માર્ટ પ્રીપેઇડ મીટર સાથે સમય મુજબ વીજળીનો ઉપયોગ કરવાથી હવે વધારાની બચત મેળવવી શક્ય બની છે. આ રીતે યોગ્ય આયોજન કરીને તમે રોજિંદા ઉપયોગમાં નાનો બદલાવ લાવીને પણ નોંધપાત્ર બચત મેળવી શકો છો. તો આજે જ સ્માર્ટ પ્રીપેઇડ મીટર અપનાવો.
1
1
246
Important Notes:
Positive Balance જાળવી રાખવાથી સ્માર્ટ પ્રીપેઇડ મીટરમાં એનર્જી ચાર્જીસમાં ૩% નો લાભ મળે છે. 11-00 થી 17-00 દરમિયાન સ્માર્ટ મીટરમાં નોંધાવેલ વીજ વપરાશ ઉપર યુનિટ દીઠ ૬૦ પૈસાની બચત થાય છે.
.
.
.
@guvnlofficial @rushikeshmla @ikaushikvekariya
#teamUGVCL #UGVCL
35
ઘણા લોકો ટીવી કે અન્ય ઉપકરણોને માત્ર રિમોટથી જ બંધ કરે છે, પરંતુ તે સ્ટેન્ડબાય મોડમાં પણ સતત વીજળી ખેંચતા રહે છે. ઉપયોગ ન હોય ત્યારે ઉપકરણોને માત્ર રિમોટથી નહીં પરંતુ પ્લગમાંથી અને મેઈન સ્વિચથી સંપૂર્ણ બંધ કરવા જોઈએ.
ચાર્જર કે અન્ય ગેજેટ્સનો ઉપયોગ પૂરો થયા પછી તેને બોર્ડમાંથી કાઢી લેવાથી વધારાનો વીજ વપરાશ અટકે છે.
* ઉત્તર ગુજરાત વીજ કંપની લિમીટેડ (UGVCL)
* ટોલ ફ્રી નંબર : ૧૯૧૨૧ / ૧૮૦૦ ૨૩૩ ૧૫૫ ૩૩૫
.
.
@guvnlofficial @rushikeshmla @ikaushikvekariya
#teamUGVCL #UGVCL
74
સ્માર્ટ સ્વિચ કરો અને તમારા વીજ વપરાશ પર વધુ સારું નિયંત્રણ મેળવો! ⚡💡
UGVCL સ્માર્ટ મીટરમાં અપગ્રેડ કરો અને તમારા પૈસા, સમય અને ઊર્જા બચાવવા માટે બનાવેલ વિશિષ્ટ લાભો અનલૉક કરો.
બહેનના હાથે થતું તિલક, ભાઈ માટેની મંગલકામનાઓ અને બંને વચ્ચેનો અતૂટ સ્નેહ ભાઈબીજના આ પર્વને ખાસ બનાવે છે. પ્રેમ,વિશ્વાસ અને લાગણીથી જોડાયેલા ભાઈ-બહેનના સંબંધમાં હંમેશાં ખુશીઓનો ઉજાસ જળવાઈ રહે. UGVCL તરફથી આપ સૌને ભાઈબીજની હાર્દિક શુભકામનાઓ!
.
.
#UGVCL #BhaiDooj #HappyBhaiDooj
નવું વર્ષ એટલે નવી આશાઓ, નવી તકો અને પ્રગતિ તરફ આગળ વધવાનું નવું પર્વ. આવનારું વર્ષ આપના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સફળતાની નવી ઊર્જા ભરે તથા આપના સપનાંઓને નવી દિશા અને નવી ઊંચાઈઓ આપે. UGVCL તરફથી આપ સૌને નૂતન વર્ષાભિનંદન!
.
.
#UGVCL #HappyNewYear #SaalMubarak #nutanvarshabhinandan
6
444
દીવાઓના ઉજાસ અને ઊર્જાના પ્રકાશ સાથે દિવાળીનું પર્વ વધુ રોશન બને! આ તહેવાર આપના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ખુશીઓનો અવિરત પ્રકાશ પાથરે તથા દરેક ઘર આનંદથી ઝળહળી ઊઠે એવી UGVCL તરફથી દિવાળીની શુભકામનાઓ.
.
.
#Diwali #UGVCL #HappyDiwali #FestivalOfLights #IndianFestivities
સ્માર્ટ પ્રીપેઇડ મીટર સાથે હવે વીજળીના ખર્ચમાં સીધી બચત શક્ય બની છે. પ્રીપેઇડ સિસ્ટમ હેઠળ મળતા ઓછા એનર્જી ચાર્જીસના કારણે દરેક યુનિટ પર ખર્ચ ઘટે છે. જે લાંબા ગાળે નોંધપાત્ર બચતમાં ફેરવાય છે. તો આજે જ તમારું સ્માર્ટ મીટર નોંધાવો.
1
5
421
Important Notes:
Positive Balance જાળવી રાખવાથી સ્માર્ટ પ્રીપેઇડ મીટરમાં એનર્જી ચાર્જીસમાં ૩% નો લાભ મળે છે. 11-00 થી 17-00 દરમિયાન સ્માર્ટ મીટરમાં નોંધાવેલ વીજ વપરાશ ઉપર યુનિટ દીઠ ૬૦ પૈસાની બચત થાય છે.
.
.
@guvnlofficial @rushikeshmla @ikaushikvekariya
#teamUGVCL #UGVCL
2
95
દિવાળીના ઝગમગાટમાં તમારા ઘરની સાથે વીજ સુવિધાઓની સલામતીનું પણ ધ્યાન રાખો. મીટર બોક્સ, વીજ પેનલ અને ટ્રાન્સફોર્મરની આસપાસ ફટાકડા ફોડવાથી આગ લાગવાનો કે વીજ ઉપકરણોને નુકસાન પહોંચવાનો ભય રહે છે. આ દિવાળીએ થોડી સમજદારી રાખીને તમારા પરિવાર અને આસપાસના લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરો.
UGVCL તરફથી સૌને સુરક્ષિત અને આનંદમય દિવાળીની શુભકામનાઓ!
.
.
@guvnlofficial @rushikeshmla @ikaushikvekariya
#teamUGVCL #UGVCL
1
66
ઊર્જા બચતને આપણી રોજિંદી ટેવ બનાવીને એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ નિભાવીએ. જરૂર ન હોય ત્યારે લાઈટ-પંખા બંધ કરવા અને 5-સ્ટાર ઉપકરણો વાપરવા જેવા નાના ફેરફારો મોટો તફાવત સર્જી શકે છે. AC નું તાપમાન 24°C થી 26°C વચ્ચે રાખવાથી વિજળીની મોટી બચત થાય છે.
અખંડ ભારતના શિલ્પી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી 'રાષ્ટ્રીય એકતા દિવસ' નિમિત્તે તેમને કોટિ-કોટિ વંદન. UGVCL ગુજરાતના ખૂણે-ખૂણે અવિરત વીજ પુરવઠો પહોંચાડીને રાજ્યના વિકાસ, પ્રકાશ અને એકતામાં પોતાનું યોગદાન આપવા હંમેશા તત્પર છે.














