
जय सोमनाथ •INDIA First• 🇮🇳 | Followed By PM @narendramodi ji, HM @AmitShah ji
Bhuj kutch
Joined May 2014
- Tweets76.8K
- Following4.3K
- Followers25.4K
- Likes162K
Pinned Tweet
निःशब्द.... 🙏🏻
मेरे जैसे छोटे कार्यकर्ता के लिए इससे बढ़कर खुशी और क्या हो सकती है 🙏🏻 ह्रदयपूर्वक धन्यवाद 🙏🏻😍
Nikhil Thacker 🇮🇳 retweeted
What does the next big leap in India's animal husbandry and dairy sector look like?
To know that, come to Banaskantha, Gujarat!
A 127-acre, Bovine Breeding and Research Centre is being launched tomorrow, 30th October.
It is a great example of how science and innovation are furthering the welfare of our farmers.
Nikhil Thacker 🇮🇳 retweeted
🥔- 🍟- 🌏
Made in India. Served to the World.
Expansion of the potato processing plant to be inaugurated in Banaskantha tomorrow!
ખેડા લોકસભાના સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી @devusinh જીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી માટે સોશિયલ મીડિયા ટિમના સદસ્ય તરીકે શ્રી @kavanmehta જી ને નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ...✨💐
ઉત્તરાખંડ વિધાનસભાની ચૂંટણી માટે સોશિયલ મીડિયા ટિમના પ્રભારી તરીકે શ્રી @MananDaniBJP જી ને નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ...✨💐
ઉત્તર પ્રદેશની વિધાનસભાની ચૂંટણી માટે સોશિયલ મીડિયા ટિમના પ્રભારી તરીકે શ્રી @iPankajShukla જી ને નિયુક્ત થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ...✨💐
Nikhil Thacker 🇮🇳 retweeted
ભીલડી, બનાસકાંઠા ખાતે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીની જનસભામાં ગુજરાતની સમૃદ્ધ લોકસંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતી સંપૂર્ણ દેશી અને ભાતીગળ બેઠક વ્યવસ્થા રાખવામાં આવી છે.
ગુજરાતની સંસ્કૃતિ, પરંપરા અને ગ્રામ્ય જીવનની આગવી ઓળખને ઉજાગર કરતી આ અનોખી વ્યવસ્થા ખરેખર બનાસકાંઠાની ધરતીની આગવી અસ્મિતા અને લોકવારસાને જીવંત કરે છે. 🇮🇳
#GujaratWelcomesPMModi
#BanaskanthaWelcomesModi
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનો ગુજરાત પ્રવાસ
તારીખ: 30 ઓક્ટોબર, 2026 - શુક્રવાર
Nikhil Thacker 🇮🇳 retweeted
અપશબ્દો અને અભદ્ર ટિપ્પણીઓ સામે ભાજપનો બુલંદ અવાજ - કોંગ્રેસ માફી માંગે!
પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના સ્વર્ગીય પિતાજી પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ગાંધીનગર ખાતે ભાજપના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી કોંગ્રેસ પાસે માફીની માંગ કરી.
Raising Day greetings to the 'Himveers' of the @ITBP_official.
The roar of their valour echoes through the snow-clad mountains, reducing every threat to our nation's security to rubble. Their tenacity in withstanding the harshest climates symbolizes India's steely resolve for security.
Salutations to the martyrs who made the supreme sacrifice for the nation.
Nikhil Thacker 🇮🇳 retweeted
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी और पूज्य गुरुदेव स्वामी चिन्मयानंद जी के बीच एक अत्यंत भावपूर्ण एवं प्रेरणादायी संवाद।
गुरु का आशीर्वाद और राष्ट्रनिर्माण का संकल्प! 🙏
Nikhil Thacker 🇮🇳 retweeted
हमें आज से शपथ लेकर आगे बढ़ना है,
कि राष्ट्र प्रथम,
राष्ट्र प्रथम मेरा संकल्प होगा।
राष्ट्र समृद्धि मेरा प्रण रहेगा।
राष्ट्र की सेवा मेरा लक्ष्य रहेगा।
और 'नागरिक देवो भव:' का मंत्र
मेरी राष्ट्र आराधना, साधना का आधार रहेगा।
कर्म मेरा धर्म रहेगा,
कर्तव्य पालन मेरा प्रण होगा।
स्वयं से समष्टि तक,
स्वयं से वयम् तक,
मेरे जीवन का कण-कण,
क्षण-क्षण
भारत भूमि को समर्पित रहेगा।
और जब तक भारत विकसित नहीं होता,
जब तक भारत विकसित नहीं होता,
तब तक मैं न रुकूँगा,
न थकूँगा,
न अपने पथ से डिगूँगा।
: माननीय प्रधानमंत्री श्री @narendramodi सर
Nikhil Thacker 🇮🇳 retweeted
Will be attending programmes in Uttar Pradesh and Odisha today. These include:
Inauguration of Arvind Limited’s garment manufacturing facility in Varanasi, which will strengthen the textiles sector and boost women empowerment in particular.
Witnessing Air Force Day Aerial Display-2026 in Varanasi.
Inauguration of the Reserve Bank of India’s Data Centre and Cybersecurity Training Institute in Bhubaneswar.
pib.gov.in/PressReleseDetail…
Nikhil Thacker 🇮🇳 retweeted
What an extraordinary achievement by our para-athletes at the just concluded Asian Para Games 2026!
With a record 114 medals, this marks India’s best-ever performance at the Games. This is an occasion of immense pride and joy for the entire nation!
I congratulate every member of our contingent for their exceptional determination. Each athlete has contributed to this historic achievement and inspired countless Indians with their accomplishments.
Modi Govt deals another lethal blow against drugs with Operation Trident.
Our agencies launched a barrage of simultaneous crackdowns across 38 locations in Assam, Mizoram and Manipur on 23 October, smashing an international narco-cartel. The operation revealed ₹100 crore worth of hawala transactions, froze 1,424 bank accounts, attached properties worth ₹17.82 crore, seized 500 detonators and ₹12 lakh in cash, and led to the arrest of 18 people.
The network trafficked narcotics across the borders of India, Myanmar and Bangladesh through the Death Triangle Corridor. The offensive attests to India’s Himalayan resolve to realise the mission of eradicating every drug network by 31 December 2029. India will hammer until the last nail is driven into the coffin of drug cartels.
Heartiest congratulations to the anti-narcotics team comprising central agencies, and police forces of the three states.
Nikhil Thacker 🇮🇳 retweeted
સુરતના ડુમસ ખાતે યુવા ઇન્ફ્લુએન્સરો સાથે સંવાદ કરી વિવિધ વિષયો પર ચર્ચા કરી.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં પોતાની સર્જનાત્મકતા અને ડિજિટલ માધ્યમોના સકારાત્મક ઉપયોગથી સમાજમાં જાગૃતિ લાવવા પ્રયાસરત યુવાનોને અભિનંદન પાઠવ્યાં. રાષ્ટ્રનિર્માણમાં તેમનું યોગદાન વધુ સમૃદ્ધ બને તેવી શુભકામનાઓ વ્યક્ત કરી.
Nikhil Thacker 🇮🇳 retweeted
Very inspiring efforts from across India highlighted in today’s #MannKiBaat. Join in… xitter.cf/i/broadcasts/1DGleVzMo…
Nikhil Thacker 🇮🇳 retweeted
આજે સુરતના સાયન્સ સેન્ટર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યકર્તાઓ સાથે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના ‘મન કી બાત’ કાર્યક્રમનું શ્રવણ કર્યું.
દેશના વિવિધ ક્ષેત્રોમાં નાગરિકોના પ્રેરણાદાયી પ્રયાસોને ઉજાગર કરતો આ કાર્યક્રમ જનભાગીદારી અને રાષ્ટ્રસેવાની ભાવનાને નવી ઊર્જા આપે છે. માનનીય પ્રધાનમંત્રીશ્રીના વિચારો સૌને સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં સક્રિય યોગદાન આપવા પ્રેરિત કરે છે.
@narendramodi
@Bhupendrapbjp
Nikhil Thacker 🇮🇳 retweeted
સુરતના સાયન્સ સેન્ટર ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં દક્ષિણ ઝોનના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ સાથે સંવાદ સાધ્યો.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શન અને માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસયાત્રાને વધુ વેગ આપવા તથા જનસેવાના કાર્યોમાં પરસ્પર સંકલન સુદૃઢ બનાવવા અંગે વિચારવિમર્શ કર્યો. સૌ લોકપ્રતિનિધિઓ સાથે સંકલન અને જનસેવાની પ્રતિબદ્ધતા સાથે આગળ વધવાનો આ અવસર રહ્યો.
@Bhupendrapbjp













































