DtcKutch retweeted
બાળકોનું સ્વસ્થ બાળપણ, આપણી સૌની જવાબદારી!
ન્યુમોનિયાની સમયસર ઓળખ, યોગ્ય સારવાર અને જનજાગૃતિ દ્વારા બાળકોનું સ્વાસ્થ્ય સુરક્ષિત રાખીએ.
ચાલો, સાંસ (SAANS) અભિયાન સાથે ન્યુમોનિયા સામે જાગૃતિ ફેલાવીએ!
ન્યુમોનિયા નહીં, તો બાળપણ સુરક્ષિત!
DtcKutch retweeted
મારી તમામ હોટેલ, રેસ્ટોરન્ટ અને ઢાબા સંચાલકોને અપીલ છે કે ફૂડ સેફ્ટીના નિયમો અને સ્વચ્છતાના ધોરણોનું સ્વયંભૂ પાલન કરી નાગરિકોના આરોગ્યની સુરક્ષામાં સહભાગી બનો.
#OperationHealth #FoodSafety #PublicHealth #Gujarat
જનઆરોગ્ય સાથે ચેડાં કરનારાઓ સામે કડક કાર્યવાહી!
નાગરિકો અને મુસાફરોને શુદ્ધ, સ્વચ્છ અને સુરક્ષિત ભોજન મળી રહે તે માટે સમગ્ર ગુજરાતમાં ‘ઓપરેશન હેલ્થ’ અંતર્ગત રાજ્યવ્યાપી ફૂડ સેફ્ટી મેગા ડ્રાઈવનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
#OperationHealth #FoodSafety #PublicHealth #Gujarat
DtcKutch retweeted
બે ગંભીર બીમારીઓ સામે જંગ લડી કરણના જીવનમાં જાગી નવી આશા!
ભુજપુરના બાળક કરણની જન્મજાત હૃદયની બીમારીની સફળ સર્જરીમાં RBSK ટીમ મુન્દ્રાના ડૉ. યોગીનું સરાહનીય યોગદાન.પરિવારને સમજાવવાથી લઈને પોતાના ખર્ચે અમદાવાદ સારવાર માટે લઈ જવા સુધીની તેમની માનવતાભરી સેવા પ્રેરણાદાયી છે.
#RBSK
PHC કેરા ખાતે સુમીટોમો કેમિકલ ઈન્ડિયા લિમિટેડના સહયોગથી ટીબીની સારવાર લઈ રહેલા દર્દીઓને 50 પોષણ કીટનું વિતરણ કરાયું. ટીબી મુક્ત ભારતના સંકલ્પને સાકાર કરવા સેવાભાવી સંસ્થાઓનો સહયોગ પ્રેરણારૂપ છે.
#TBMuktBharat #TBHaaregaDeshJeetega
@KutchDdo @collectorkut @NtepGuj @TbDivision
DtcKutch retweeted
ગાંધીધામ તાલુકાનાં ગામડાઓમાં આરોગ્ય જાગૃતિ માટે આગેવાનો સાથે બેઠક યોજાઈ.
@GandhidhamGDMC
@KutchDdo @collectorkut @NHMGujarat @HealthDeptGuj
DtcKutch retweeted
ગાંધીધામ તાલુકાનાં ગામોના આગેવાનો સાથે બેઠક યોજી નિયમિત રસીકરણ, સગર્ભા માતાઓની સમયસર તપાસ, હોસ્પિટલમાં પ્રસૂતિ અને વ્યસનમુક્ત જીવન અંગે માર્ગદર્શન અપાયું. આ પ્રસંગે MOH ડૉ. દિનેશ સુતરીયા, મેડિકલ ઓફિસર, આરોગ્ય સ્ટાફ અને આશા બહેનો ઉપસ્થિત રહ્યાં.
@GandhidhamGDMC @collectorkut
DtcKutch retweeted
કચ્છ જિલ્લા કક્ષાની ૧૭ આરોગ્યલક્ષી સમિતિઓની બેઠક યોજાઈ!
નિવાસી અધિક કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આરોગ્ય સેવાઓની ગુણવત્તા જાળવવા,દર્દીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને સરકારી યોજનાઓનો લાભ સમયસર પાત્ર લાભાર્થીઓ સુધી પહોંચાડવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.
#PublicHealth
DtcKutch retweeted
सेंट्रल टीबी डिवीज़न (CTD) कार्यालय में #SpecialCampaign6 के तहत स्वच्छता अभियान। इस दौरान पूरे दफ्तर की गहन सफाई की गई, साथ ही, कार्यस्थल को अधिक व्यवस्थित बनाने के लिए सभी ज़रूरी कागज़ातों व फाइलों को करीने से व्यवस्थित किया गया। #TBMuktBharat
Workplace cleanliness -operational efficiency!
Under #SpecialCampaign6, administrative offices & healthcare institutions are transforming workspaces through systematic upkeep & better organisation.
Cleaner workplaces mean stronger institutions & better public service delivery.
2
43
DtcKutch retweeted
We urge you to take immediate action against Tuberculosis! ⚠️Don't ignore key symptoms like a continuous cough with sputum, weight loss, or evening fever. Protect yourself and your family today.📍 Walk into any government health center for completely free diagnosis and treatment.
રાપર SDH ખાતે પ્રધાનમંત્રી #TBMuktBharat અભિયાન અંતર્ગત શ્રીમતી એન. પી. મહેતા ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ટીબીના ૪૦ દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું.
ટીબી નાબૂદીના સંકલ્પને સાકાર કરવા પોષણ સહાય અને જનભાગીદારીનો સહયોગ મહત્ત્વપૂર્ણ છે.
#TBMuktBharat #NikshayMitra
DtcKutch retweeted
युवा शक्ति और समन्वित प्रयासों का संगम!
MY Bharat स्वयंसेवकों, NCC कैडेट्स और नामित अधिकारियों को एकजुट कर JOSH Teams टीबी के खिलाफ जमीनी स्तर पर जनभागीदारी को मजबूत बना रही हैं।
टीमवर्क, सामुदायिक संवाद और निरंतर प्रयासों के माध्यम से प्रत्येक JOSH Team टीबी मुक्त भारत के संकल्प को आगे बढ़ाने में योगदान दे रही है।
#JOSH #TBMuktBharat #YuvaShakti #TBHaaregaDeshJeetega
DtcKutch retweeted
નખત્રાણા તાલુકાના સુખપર (રોહા) ખાતે સાંસદશ્રી વિનોદભાઈ ચાવડાના હસ્તે નવા આયુષ્માન આરોગ્ય મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ કેન્દ્રથી ગ્રામજનોને સ્થાનિક સ્તરે પ્રાથમિક આરોગ્ય સેવાઓ, રસીકરણ, માતા-બાળ આરોગ્ય અને રોગોની સમયસર તપાસની સુવિધાઓ મળશે.
#AyushmanArogyaMandir
સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગાંધીધામના ડેપ્યુટી કમિશનર અને નિક્ષય મિત્ર શ્રી સંજય રામાનુજના સહયોગથી પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ટીબીના ૧૩ દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું.
#TBMuktBharat #NikshayMitra
DtcKutch retweeted
जब जानकारी अपनी भाषा में मिलती है, तो समझना बहुत आसान हो जाता है! TB Mukt Bharat App पर TB के लक्षण, बचाव और इलाज की पूरी सच्चाई अब आपकी अपनी 12 भाषाओं में उपलब्ध है। तो बस अफ़वाहों पर ध्यान मत दो, अपनी भाषा चुनो और अपनी सेहत का ध्यान खुद रखो। आज ही #TBMuktBharat App डाउनलोड करो!
DtcKutch retweeted
આજરોજ જિલ્લાના આરોગ્ય, શિક્ષણ તેમજ ICDS વિભાગોની કામગીરીની સમીક્ષા કરી. જિલ્લામાં આરોગ્ય તથા શિક્ષણની સેવાઓની સ્થિતિ તથા વિવિધ યોજનાઓના અમલીકરણ અંગે જાણકારી મેળવી જરૂરી સૂચનાઓ તથા માર્ગદર્શન આપ્યું.
@CMOGuj
@sanghaviharsh
@MLASanjaysinh
@revenuegujarat
@InfoGujarat
@infokutchgog
સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ગાંધીધામના ડેપ્યુટી કમિશનર અને નિક્ષય મિત્ર શ્રી સંજય રામાનુજના સહયોગથી પ્રધાનમંત્રી ટીબી મુક્ત ભારત અભિયાન હેઠળ ટીબીના ૧૩ દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું.
#TBMuktBharat #NikshayMitra
DtcKutch retweeted
टीबी मुक्त भारत के लिए युवा शक्ति का संगम
युवा शक्ति और समन्वित प्रयासों का संगम!
MY Bharat स्वयंसेवकों, NCC कैडेट्स और नामित अधिकारियों को एकजुट कर JOSH Teams टीबी के खिलाफ जमीनी स्तर पर जनभागीदारी को मजबूत बना रही हैं।
#JOSH #TBMuktBharat #YuvaShakti #TBHaaregaDeshJeetega
DtcKutch retweeted
टीबी के खिलाफ लड़ाई हम सभी की साझा जिम्मेदारी है।
जागरूकता फैलाने और समय पर जांच को प्रोत्साहित करने से लेकर उपचार पूरा करने में सहयोग देने तक, JOSH Teams समुदाय आधारित प्रयासों को मजबूत बना रही हैं।
हर प्रयास मायने रखता है। हर समुदाय की भागीदारी महत्वपूर्ण है।
#JOSH










































