MUKESH PRAJAPATI retweeted
New District Panchayat - Valsad
@CMOGuj @sanghaviharsh @KanuDesai180 @NareshPatelBJP
@InfoGujarat @InfoValsadGoG
#TEAMVALSAD
#સ્વચ્છતા હી સેવા-2026
રાતા ખાતે સ્વચ્છતા હી સેવા-અંતર્ગત ગ્રામ પંચાયત રાતા,શાળાઓ,સબ સેન્ટરથી રાતા સ્મશાન ભૂમિ અને રાતાખાડી નદી ઓવારા પર સફાઈ અભિયાન
@SDMDharampur @InfoValsadGoG
@collectorvalsad @DdoValsad @InfoValsadGoG @dyddo_valsad @TDONanapondha @TcmValsad @TCMNanapondha
રાતામાં સરદાર પટેલની151મીજન્મજયંતિએ રાષ્ટ્રીય એકતા પર્વની ભવ્ય ઉજવણી પ્રમુખશ્રી તા.પં..મનિષાબેન પટેલની ઉપસ્થિતિમાં
એકતા રેલી,સાંસ્કૃતિક કાર્યક્રમ,મહાનુભાવોનો સન્માન
એકતા પરેડનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યૂ
@collectorvalsad @DdoValsad @InfoValsadGoG @dyddo_valsad @TDONanapondha
#લોહપુરુષ
#સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પધારવા ભાવભર્યુ આમંત્રણ છે
@SDMDharampur @revenuegujarat @InfoValsadGoG
@collectorvalsad @DdoValsad @InfoValsadGoG @dyddo_valsad @TDONanapondha @TcmValsad @TCMNanapondha
#ગ્રામ પંચાયત રાતા વલ્લભનગર વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા બાકી મિલકત વેરા માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ@DDO_VALSAD @dyddo_valsad @InfoValsadGoG @TDONanapondha @TcmValsad @TCMNanapondha
ગ્રામ પંચાયત રાતા દ્વારા વલ્લભનગર વિસ્તારમાં કચરો બહાર નાખી ગંદકી કરનાર દુકાનદારોને દંડ કરવામાં આવ્યો આવેલ@DDO_VALSAD @dyddo_valsad @InfoValsadGoG @TDONanapondha @TcmValsad @TCMNanapondha
આજ રોજ માન.@SDMDharampur મેડમ દ્રારા
ગ્રામ પંચાયત રાતાની મુલાકાત લઇ તલાટી દફતરની તપાસણી કરી તેમજ ગ્રામ પંચાયતની કામગીરી,શાળા,આંગણવાડીનીમુલાકાત લીધી@revenuegujarat @InfoValsadGoG
@collectorvalsad @DdoValsad @InfoValsadGoG @dyddo_valsad @TDONanapondha @TcmValsad @TCMNanapondha
#ગ્રામ પંચાયત રાતા દેસાઈવાડ માણેક નગર શેત્રુંજય બિલ્ડીંગ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા બાકી મિલકત વેરા માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ@DDO_VALSAD @dyddo_valsad @InfoValsadGoG @TDONanapondha @TcmValsad @TCMNanapondha
#સ્વચ્છતા હી સેવા- 2026
આજ રોજ સઘન સફાઈ અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયત રાતા દ્વારા ગ્રામ પંચાયત કચેરીથી સ્મશાન ભૂમિ અને રાતા ખાડી નદીના ઓવારા સુધી સાફ-સફાઈ કરવામાં આવી @DdoValsad @collectorvalsad @InfoValsadGoG @dyddo_valsad @sbmr_valsad @TDONanapondha @TcmValsad @TCMNanapondha
#સ્વચ્છતા હી સેવા- 2026
આજ રોજ માસના પ્રથમ રવિવારે ગ્રામ પંચાયત રાતા દ્વારા ગ્રામ પંચાયત કચેરીથી સ્મશાન ભૂમિ અને રાતા ખાડી નદીના ઓવારા સુધી સાફ-સફાઈ કરવામાં આવી @DdoValsad @collectorvalsad @InfoValsadGoG @dyddo_valsad @sbmr_valsad @TDONanapondha @TcmValsad @TCMNanapondha
MUKESH PRAJAPATI retweeted
આજરોજ 'સઘન સ્વછતા ઝુંબેશ' અંતર્ગત લીલાપોર સર્કલથી ઔરંગા નદી પુલ સુધી સ્વચ્છતા ડ્રાઈવ તેમજ વલસાડ જિલ્લામાં તમામ શાખાના અધિકારીશ્રીઓ અને કર્મચારીઓની કુલ 190 ટીમો બનાવી વિવિધ જાહેર સ્થળો ખાતે સ્વચ્છતા ડ્રાઈવ યોજાઈ.
#TEAMVALSAD
@CMOGuj @InfoGujarat @collectorvalsad @InfoValsadGoG
#સ્વચ્છતા હી સેવા- 2026 અંતર્ગત ગ્રામ પંચાયત રાતા અને S Kant Healthcare ltd. Vapi COMPANY,@GPCB_VAPI ના સહયોગથી રાતા સ્મશાન ભૂમિ અને રાતાખાડી નદીના ઓવારા પર સાફ-સફાઈ કરવામાં આવી @DdoValsad @collectorvalsad @InfoValsadGoG @dyddo_valsad @sbmr_valsad @TDONanapondha @TcmValsad
#સ્વચ્છતા હી સેવા- 2026 અંતર્ગત ગ્રામ પંચાયત રાતા અને S Kant Healthcare ltd. Vapi COMPANY,@Gpcbvapi ના સહયોગથી રાતા સ્મશાન ભૂમિ અને રાતાખાડી નદીના ઓવારા પર સાફ-સફાઈ કરવામાં આવી @DdoValsad @collectorvalsad @InfoValsadGoG @dyddo_valsad @sbmr_valsad @TDONanapondha @TcmValsad
#ગ્રામ પંચાયત રાતા ખાતે ૧૫માં નાણાપંચ યોજના(તા.કક્ષા)૨૦૨૫/૨૬ માંથી નાનાપોઢા તાલુકાના વિવિધ ગામો માટે ડોર ટુ ડોર કચરાના કલેક્શન માટે ઈ-વ્હીકલના લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો @DdoValsad @collectorvalsad @InfoValsadGoG @dyddo_valsad @sbmr_valsad @TDONanapondha @TcmValsad
#સેવા સંકલ્પ અભિયાન
અંતર્ગત સ્વચ્છતા હી સેવા
ગ્રામ પંચાયત રાતા વિસ્તારમાં,સાર્વજનિક સ્વચ્છતા અભિયાનમાં જોડાવા વિનંતિ
@DdoValsad @collectorvalsad
@dyddo_valsad @InfoValsadGoG @TcmValsad @TDONanapondha @TCMNanapondha @sbmr_valsad @GPCB_VAPI
#ગ્રામ પંચાયત રાતા વિસ્તારમાં બાકી મિલકત વેરા માટે મિલકત ધારકોનો ડોર ટુ ડોર સંપર્ક કરવામાં આવેલ@DDO_VALSAD @dyddo_valsad @InfoValsadGoG @TDONanapondha @TcmValsad @TCMNanapondha
#ગ્રામ પંચાયત રાતા કંચનનગર વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા બાકી મિલકત વેરા માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ@DDO_VALSAD @dyddo_valsad @InfoValsadGoG @TDONanapondha @TcmValsad @TCMNanapondha
#ગ્રામ પંચાયત રાતા, કંચનનગર વિસ્તારમાં આજરોજ તારીખ.24/09/2026ને
ગુરુવારના જાહેર રજાના દિવસે ગ્રામ પંચાયત દ્વારા બાકી મિલકત વેરા માટે કેમ્પનું આયોજન કરવામાં આવેલ@DDO_VALSAD @dyddo_valsad @InfoValsadGoG @TDONanapondha @TcmValsad @TCMNanapondha
#સેવા સંકલ્પ અભિયાન
અંતર્ગત સ્વચ્છતા હી સેવા
ગ્રામ પંચાયત રાતા કચેરી, પ્રાથમિક શાળા,
સબ સેન્ટર, મંદિર જેવા સાર્વજનિક વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન આવેલ@DDO_VALSAD @dyddo_valsad @InfoValsadGoG @TDONanapondha @TcmValsad @TCMNanapondha
MUKESH PRAJAPATI retweeted
સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ અંતર્ગત જિલ્લા પંચાયત પરિસર અને તેની આસપાસના વિસ્તારની જિલ્લા પંચાયત કચેરીની તમામ શાખાના અધિકારીશ્રી તથા કર્મચારીઓ દ્વારા સફાઈ કરવામાં આવી.
#swacchbharatabhiyan #swachhatahiseva #swachhvalsad #cleanvalsad #swachhbharatmission

















































