SBM-G SURAT (@SuratSbm) header
SBM-G SURAT (@SuratSbm) profile picture

SWACHCHH BHARAT MISSION GRAMIN SURAT

SURAT
Joined June 2022
Photo by SBM-G SURAT (@SuratSbm)Photo by SBM-G SURAT (@SuratSbm)Photo by SBM-G SURAT (@SuratSbm)Photo by SBM-G SURAT (@SuratSbm)Photo by SBM-G SURAT (@SuratSbm)Photo by SBM-G SURAT (@SuratSbm)Photo by SBM-G SURAT (@SuratSbm)Photo by SBM-G SURAT (@SuratSbm)Photo by SBM-G SURAT (@SuratSbm)Photo by SBM-G SURAT (@SuratSbm)
માન. અધિક કમિશ્નરશ્રી સાહેબના અધ્યક્ષ સ્થાને “વિશ્વ શૌચાલય દિવસ -૨૦૨૬” અંતર્ગત “સ્વચ્છ શૌચાલય - ગરિમામય ભવિષ્ય” અભિયાન અંગે વિડીઓ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. જેમાં માન. નિયામક સાહેબશ્રી અને સમગ્ર SBM યોજનાના અધિકારીશ્રીઓ જોડાયા હતા.
1
3
91
આજ રોજ તા. ૧૯/૧૧/૨૬ ના દિને વડી કચેરી ગાંધીનગર દ્વારા VC નું આયોજન કરવામાં આવ્યું. જેમાં “ ગ્રે વોટર મેનેજમેન્ટ , વર્લ્ડ ટોઇલેટ ડે અને સ્વચ્છતા સેવા આંકલન ” વિષે ચર્ચા કરવામાં આવી. DRDA અંતર્ગત SBM-G યોજનાની ઓનલાઇન VC માં સમગ્ર જિલ્લા સ્ટાફ સહભાગી થયો.
2
53
ભગવાન બિરસા મુંડાજીના ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે અરેઠ તાલુકાના તુકેદ ગામ ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના પદાધિકારીશ્રી, અધિકારીશ્રી, કચેરીના કર્મચારીશ્રીઓ, આગેવાનો વગેરે સામુહિક સફાઇમાં જોડાયા.
2
25
ભગવાન બિરસા મુંડાજીના ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે માંડવી તાલુકાના બોરી ગામ ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના પદાધિકારીશ્રી, અધિકારીશ્રી, કચેરીના કર્મચારીશ્રીઓ, આગેવાનો વગેરે સામુહિક સફાઇમાં જોડાયા.
2
28
ભગવાન બિરસા મુંડાજીના ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે અરેઠ તાલુકાના પરવત ગામ ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના પદાધિકારીશ્રી, અધિકારીશ્રી, કચેરીના કર્મચારીશ્રીઓ, આગેવાનો વગેરે સામુહિક સફાઇમાં જોડાયા.
1
17
ભગવાન બિરસા મુંડાજીના ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે માંડવી તાલુકાના ગામ તળાવ બુજરંગ ગામ ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના પદાધિકારીશ્રી, અધિકારીશ્રી, કચેરીના કર્મચારીશ્રીઓ, આગેવાનો વગેરે સામુહિક સફાઇમાં જોડાયા.
1
21
ભગવાન બિરસા મુંડાજીના ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે મોજે જામણકુવા તા. માંડવી ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના પદાધિકારીશ્રી, અધિકારીશ્રી, કચેરીના કર્મચારીશ્રીઓ, આગેવાનો વગેરે સામુહિક સફાઇમાં જોડાયા.
2
27
ભગવાન બિરસા મુંડાજીના ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે મોજે રોસવાડ તા. માંડવી ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના પદાધિકારીશ્રી, અધિકારીશ્રી, કચેરીના કર્મચારીશ્રીઓ, આગેવાનો વગેરે સામુહિક સફાઇમાં જોડાયા.
1
24
ભગવાન બિરસા મુંડાજીના ૧૫૧મી જન્મ જયંતી નિમિત્તે મોજે પીપરીયા તા. માંડવી ખાતે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણના પદાધિકારીશ્રી, અધિકારીશ્રી, કચેરીના કર્મચારીશ્રીઓ, આગેવાનો વગેરે સામુહિક સફાઇમાં જોડાયા.
3
32
ભગવાન બિરસા મુંડાજીના ૧૫૧ મી જન્મ જયંતી નિમિત્તે તા.૧૨/૧૧/૨૦૨૬ થી તા.૧૮/૧૧/૨૦૨૬ દરમ્યાન “જનજાતિય ગૌરવ સપ્તાહ-૨૦૨૬” ની ઉજવણી નિમિત્તે માંગરોળ તાલુકાના મોસાલી ગામે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં માન. ધારાસભ્યશ્રી, જીલ્લા પંચાયત સભ્યશ્રી, વગેરે જોડાયા હતા.
29
ભગવાન બિરસા મુંડાજીના ૧૫૧ મી જન્મ જયંતી નિમિત્તે તા.૧૨/૧૧/૨૦૨૬ થી તા.૧૮/૧૧/૨૦૨૬ દરમ્યાન “જનજાતિય ગૌરવ સપ્તાહ-૨૦૨૬” ની ઉજવણી નિમિત્તે ઓલપાડ તાલુકાના સ્યાદલા ગામે, જન જાતીય મહાપુરુષોના સ્મારકો, જાહેર સ્થળો અને અન્ય સ્મારક અને પ્રતિમાઓની આજુબાજુ સામુહિક સફાઈનું આયોજન કરવામાં આવ્યું.
1
1
24