👆 Instagram 🎭 ✍️ @MariRachana Living #pawsome Life🐾

Mumbai, BHARAT🇮🇳
Joined April 2018
માનવી જ્યારે " હું તો સાવ એકલો છું " એના બદલે " હું એકલો જ ઘણો છું" વિચારતા થાય ને તો જીવનમાં સફળતા જરૂર પામશે ! #બસઆમજ 😇
19
11
1
83
9,678
આજે અમેરિકાથી એક ફ્રેન્ડ એ મને આ ફોટો મોકલીને દશેરા ની શુભેચ્છા આપી તો મેં કહ્યું #બસઆમજ આવા તો 10000 થી વધુ રાવણ ને અહીં બધા ઓહિયા કરી ગયા. 😅
2
9
232
Good relations are like stapler pins.... Easy to attach But Very hard to detach...! Good morning 💐
3
178
સરસ્વતી નું અપમાન કરનાર એક કહેવાતા મોટિવેશનલ/ લેખક ની ફેસબુક માં બરાબરની લેવાઈ રહી છે.. આ તો #બસઆમજ મને JV ખબર પડી એટલે અહીં ટ્વીટ કર્યું 😅
17
11
1
169
7,518
52 જિનાલય , દ્વારકા 🙏 નેમિનાથ ભગવાન નું દેરાસર. અહીં આરતી, મંગલ દીવા નો લાભ મળ્યો.
8
160
નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરવા ગયા તો સૂચના મુજબ મોબાઈલ ગાડી માં મૂકી ને અંદર દર્શન કરવા ગયા તો અંદર બધા મોબાઈલથી વિડિઓ/ ફોટા લેતા હતા.. મને અફસોસ થયો કે પહેલીવાર આવી છું તો ફોટા કે વિડિઓ લેવાનો મોકો ન મળ્યો.. પણ... #બસઆમજ આંખો અને દિલ ભરી ને દર્શન કર્યા.
6
1
14
511
🙏જય દ્વારકાધીશ 🙏 ધજા ના દર્શન કરજો
7
1
1
12
313
🙏 જય દ્વારકાધીશ 🙏 – at Dwarka, India
9
182
જ્યારે તમને લાગે કે તમારી હાજરી નું મહત્વ ઘટી રહ્યું... ત્યારે લોકો ને તમારી ગેરહાજરી નો થોડો અનુભવ કરાવવો જરૂરી છે. #બસઆમજ પોતાની કિંમત હંમેશા જાળવી રાખવી જરૂરી છે.
1
1
14
342
પેપરમાં આવતો નિબંધ અને જીવનમાં બંધાતો સંબંધ જો મન ગમતો હોય ને તો.... નિબંધ માટે શબ્દ અને સંબંધ માટે લાગણી કોઈ દિવસ નથી ખૂટતી #બસઆમજ દરેકને મનગમતા શબ્દો અને સબંધ મળે એ જ શુભેચ્છા સાથે શુભ સવાર 💐
1
1
7
177
Guess the place !!! 😍 – at Rajkot, India
2
93
Life is like a camera... Capture the best moments ! Happy Sunday to all 💐
2
71
જો કોઈ તમારા ટ્વિટ ને લાઈક કરતું હોય તો એવું ન સમજતા કે એક વ્યક્તિ તરીકે પણ એ તમને લાઈક કરે છે. #બસઆમજ ગેરસમજણ ન થાય એટલે બાકી મારે શું ! 😅
2
85
અમારે કોઈ પૂજન હોય કે શુભ પ્રસંગ હોય તો કપાળમાં કંકુ ના ચાંદલા કરીએ. અને એમાં જો કોઈ વિધવા સ્ત્રી હોય એ પોતાના હાથ ઉપર ચાંદલો કરાવે . આ તો #બસઆમજ જેની ચર્ચા થઈ રહી છે એને જોઈ ને યાદ આવ્યું.. બાકી મારે શું !
1
117
પતિદેવ ને ચેટ GPTની કમાલ દેખાડવા માટે સરસ ફોટો મોકલીને લખ્યું કે "આમાં યુવતી છે એની જગ્યા એ મારો ફોટો મૂકીને વખાણ લખો" ચેટ GPT એ લખ્યું કે "આમા તમે ફિટ નહીં થઈ શકો,જગ્યા ટૂંકી પડે છે અને વખાણ માટે સુંદરતા અનિવાર્ય છે પતિદેવ :😂🤣😂🤣 #બસઆમજ મેં એ એપ જ ડીલીટ કરી નાખી
3
6
250
#બસઆમજ આની સ્ટાઈલ જોઈ ને ખાતરી સાથે કહું છું કે નક્કી કોઈ કાઠિયાવાડી બાપુ નો જન્મ થયો છે.. 😅
બસ #Life આવી મજ્જાની હોવી જોઈએ…
2
113
તથાસ્તુઃ 🤚
આ વખતે રાવણ ની જોડે કૉંક્રોચ દહન પણ.. ભસ્મ..
1
67
#બસઆમજ AI ના રવાડે ચડશો તો જિંદગી બરબાદ થઈ જશે 🤦
2
3
178
અંતરમાં સંઘર્ષ ચાલતો હોય અને ચહેરો સદાય હસતો હોય એ જ જીવનનો શ્રેષ્ઠ અભિનય છે... !!!! #બસઆમજ જીવન રૂપી રંગમંચ પર સુખમય જીવન પામવા માટે થોડો તો અભિનય કરતા રહેવું જરૂરી છે. 😇
2
6
159
પતિદેવ : થોડું ધીમેથી બોલ, હું અહી બાજુમાં છું. હું: હું તો ધીમે થી જ બોલી. પતિદેવ: લાગે છે કે સ્પીકર ગળી ગઈ છે તું હું: લે.. મારે તો ડોલબી સિસ્ટમ સાથે વુફર ઈનબીલ્ટ છે. અને #બસઆમજ તડાફડી શરૂ તા.ક. સત્યઘટના તથા સ્વાનુભવ પર આધારિત 😅
6
6
226
મુંબઈ- રાજકોટ - દ્વારકા - રાજકોટ- જામનગર - જેતપુર- રાજકોટ - મુંબઈ અઠવાડિયા ની આટલી દોડધામ છે.. ગરમી કેવી છે ત્યાં? મુંબઈ માં તો માથું ફાડી એવી છે 🥵
6
13
387