SP-Devbhumi Dwarka (@SP_Dwarka) header
SP-Devbhumi Dwarka (@SP_Dwarka) profile picture

Law Enforcement . No SOS here. Contact jurisdictional Police Station/Control Room for complaints.

Dwarka, India
Joined January 2018
Photo by SP-Devbhumi Dwarka (@SP_Dwarka)Photo by SP-Devbhumi Dwarka (@SP_Dwarka)Photo by SP-Devbhumi Dwarka (@SP_Dwarka)Photo by SP-Devbhumi Dwarka (@SP_Dwarka)Photo by SP-Devbhumi Dwarka (@SP_Dwarka)Photo by SP-Devbhumi Dwarka (@SP_Dwarka)Photo by SP-Devbhumi Dwarka (@SP_Dwarka)Photo by SP-Devbhumi Dwarka (@SP_Dwarka)Photo by SP-Devbhumi Dwarka (@SP_Dwarka)Photo by SP-Devbhumi Dwarka (@SP_Dwarka)
SP-Devbhumi Dwarka retweeted
Dekho magar pyaar se, report karo raftaar se.... Report Narcotics Trafficking to MANAS - 1933. #NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
8
6
1,937
SP-Devbhumi Dwarka retweeted
नशे को देंगे टक्कर, धाकड़ हैं हम। #NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
5
6
511
SP-Devbhumi Dwarka retweeted
If you kept sliding, you've already proved the point. #NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
4
5
646
SP-Devbhumi Dwarka retweeted
Your one call can save a life in your community. Report on MANAS. #NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
10
8
590
SP-Devbhumi Dwarka retweeted
Your phone recharges overnight, but your body can’t undo the damage drugs do. Seek help before it's too late. #NCB #NarcoticsControlBureau #SayNoToDrugs #DrugFreeIndia #DrugAwareness
🤖 Made with AI
8
6
491
SP-Devbhumi Dwarka retweeted
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ 📢 નશામુક્તિ જનજાગૃતિ અભિયાન “ડ્રગ્સમુક્ત યુવા, ડ્રગ્સમુક્ત ગુજરાત” “Say Yes to Life, No to Drugs” @sanghaviharsh @DIGPRajkotRange @SP_Dwarka @Sog_dwarka @InfoDwarkaGOG @COLLECTORDWK @kripalsinh707
2
1
63
SP-Devbhumi Dwarka retweeted
ફરિયાદ કરવા માટે માત્ર તમારા વિસ્તારના જ પોલીસ સ્ટેશને જવું જરૂરી નથી; નજીકના કોઈપણ સ્ટેશનથી મદદ મેળવી શકાય છે. #GujaratPolice
11
19
93
10,740
SP-Devbhumi Dwarka retweeted
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સેવા જ્યોત કાર્યક્રમ અનુસંધાને જિલ્લા પોલીસ તંત્ર તથા સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર કચેરીના સયુંકત ઉપક્રમે જિલ્લા સેવા સદન,જામખંભાળિયાથી પોલીસ હેડક્વાર્ટર સુધી માર્ગ સલામતી સંદેશ આપતી બાઇક રેલીયોજાઈ હતી @COLLECTORDWK @DdoDwarka @SP_Dwarka @artokhambhaliya
1
94
સેવાજ્યોત કાર્યક્રમ અંતર્ગત દેવભૂમિ દ્વારકા પોલીસ અને આર ટી ઓ કચેરી દ્વારા માર્ગ સલામતી બાઈકરેલીનું આયોજન કરવામાં આવ્યું."જાગૃત નાગિરક-સુરક્ષિત સમાજ" ની થીમ સાથે દેવભૂમિ દ્વારકાના તમામ નાગરીકો ટ્રાફિક નિયમોનું પાલન કરીએ તેમજ હેલ્મેટ પહેરીએ અને સુરક્ષિત મુસાફરીનો સંકલ્પ લઈએ.
1
2
4
439
SP-Devbhumi Dwarka retweeted
રાષ્ટ્રની સુરક્ષા અને જનકલ્યાણને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. તેમના નેતૃત્વમાં દેશ સતત પ્રગતિ અને વિકાસના પંથે આગળ વધે તેવી શુભેચ્છા. #GujaratPolice #NarendraModi
15
59
3
471
20,376
SP-Devbhumi Dwarka retweeted
દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા જન્માષ્ટમી પર્વના સફળ બંદોબસ્ત બાદ ભગવાન શ્રીદ્વારકાધીશની પૂજા કરવામાં આવી 🚩🙏🏻 #devbhumidwarkapolice #gujaratpolice @CMOGuj @sanghaviharsh @dgpgujarat @DIGPRajkotRange @SP_Dwarka @kripalsinh707
2
1
117
જન્માષ્ટમી પર્વ અનુસંધાને દ્વારકાધીશ મંદિર ખાતે સુરક્ષા તથા ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા જન્માષ્ટમી પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ઉપસ્થિતિને ધ્યાને લઈ દ્વારકાધીશ મંદિરની મુલાકાત લઈ સુરક્ષા, પોલીસ બંદોબસ્ત, ભીડ વ્યવસ્થાપન તથા ટ્રાફિક વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી.
7
18
2
361
23,430
નેપાળમાં અચાનક આવેલા પૂરથી અસરગ્રસ્ત નાગરિકો અને પરિવારજનો માટે હેલ્પલાઇનનંબર નીચે મુજબ છે.ગુજરાત રાજ્યના નાગરિકો અને તેના પરિવારજનોએ રાજ્યના કંટ્રોલરૂમ નંબર •079232-51900, 9978405304 •હેલ્પલાઇન નં. 1070 જિલ્લાના DEOCના હેલ્પલાઇન નં. 1077 તેમજ 02833-232125 પર સંપર્ક કરવો.
1
5
8
598
SP-Devbhumi Dwarka retweeted
સગીર વયની વ્યક્તિઓ કાયદાકીય કાર્યવાહીમાંથી મુક્ત રહે છે તે ધારણા તદ્દન ખોટી છે. ભારતીય ન્યાય વ્યવસ્થા હેઠળ કોઈપણ પ્રકારના ગુનાહિત કૃત્યમાં સંડોવાયેલા સગીરો સામે કાયદાની જોગવાઈઓ અનુસાર કડક કાનૂની પગલાં લેવામાં આવે છે. સગીર વયના બાળકોને ગુનાખોરી તરફ જતાં અટકાવવા અને કાયદાનું પાલન કરાવવું એ આપણા સૌની સંયુક્ત સામાજિક જવાબદારી છે.
3
15
59
8,827
SP-Devbhumi Dwarka retweeted
સુરક્ષા, સેવા અને સહાય માટે ગુજરાતનો વિશ્વાસ જનરક્ષક — 112
2
13
51
5,391
SP-Devbhumi Dwarka retweeted
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં તા.૦૯થી ૧૭ ઑગસ્ટ દરમ્યાન હર ઘર તિરંગા અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અન્વયે આજરોજ દેવભૂમિ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જામખંભાળિયા ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. @CMOGuj
1
2
125
SP-Devbhumi Dwarka retweeted
🇮🇳‘હર ઘર તિરંગા અભિયાન ૨૦૨૬* 🇮🇳વંદે માતરમ, ભારત માતા કી જયના જયઘોષથી જામખંભાળિયા શહેરનું વાતાવરણ રાષ્ટ્રભક્તિના રંગે રંગાયું 🇮🇳જામખંભાળિયાની પ્રાંત કચેરી ખાતેથી મહાનુભાવોએ ફ્લેગ ઓફ કરીને તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું. @CMOGuj @InfoGujarat @COLLECTORDWK @DdoDwarka @SP_Dwarka
1
2
4
259