Joined January 2018
સ્ક્રીન પાછળ છુપાયેલો ચહેરો એ નથી હોતો જે તમને દેખાય છે! તે તમારો મિત્ર, કોઈ શુભેચ્છક કે જાણીતી વ્યક્તિ હોવાનો નાટક કરી શકે છે. ડિજિટલ દુનિયામાં ચહેરા બદલવા ખૂબ સરળ છે, માટે કોઈપણ વાત કે પ્રોફાઇલ પર વિશ્વાસ ન કરો. ડિજિટલ જાગરૂકતા જ તમારી સાચી સુરક્ષા છે. #CyberGujarat #GujaratPolice #CyberAwareness
4
9
631
તમારો OTP એ તમારી બેંક ખાતાની ચાવી છે, તેને ક્યારેય કોઈની સાથે શેર ન કરો. સાયબર ફ્રોડનો ભોગ બનવા પર તાત્કાલિક ૧૯૩૦ પર સંપર્ક કરો. #CyberGujarat #CyberAwareness #GujaratPolice
1
3
327
Tapi Police retweeted
FIR નોંધાવવી એ કાયદાકીય તપાસની માત્ર શરૂઆત છે, કોઈ ગુનાનો ચુકાદો કે દોષ સાબિતિ નથી. #GujaratPolice
1
3
6
1,929
શાંતિપૂર્ણ માહોલ અને કાયદાનું પાલન સુનિશ્ચિત કરવા માટે પોલીસનું સતત કાર્ય. #GujaratPolice
1
3
26
15,105
"રોજ ૫,૦૦૦ કમાઓ" કે "ઘરે બેઠા કમાણી" ની લાલચ તમને રાતોરાત પાયમાલ કરી શકે છે! લોભમાં ફસાઈને મહેનતની કમાણી ગુમાવતા પહેલાં સાવધ બનો. ઓનલાઈન ફ્રોડથી બચો અને સુરક્ષિત રહો. સાયબર ફ્રોડ થાય ત્યારે તુરંત જ 1930 પર સંપર્ક કરો. #CyberGujarat #GujaratPolice #CyberAwareness
3
4
796
નવરાત્રી દરમિયાન લોકોએ આખી રાત સુરક્ષિત વાતાવરણમાં ગરબાનો આનંદ માણ્યો. સાથે જ ગ્રાહકો અને વેપારીઓને પણ તેનો લાભ મળ્યો, સ્થાનિક બજારોમાં રોનક વધી અને વેપાર-ધંધાને નવી ગતિ મળી. #GujaratPolice
4
7
32
16,565
ઓનલાઇન પ્રોફાઇલ કે લિંક પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો. ચકાસ્યા વિના કરેલો એક પણ ક્લિક તમને સાયબર ક્રાઇમનો ભોગ બનાવી શકે છે. જાગૃત રહો, સાયબર સુરક્ષિત રહો! #CyberGujarat #GujaratPolice #CyberAwareness
1
5
5
610
૧૦% બેટરીના ચક્કરમાં ૧૦૦% ડેટા ચોરી ના થઈ જાય, એનું ધ્યાન રાખજો! પબ્લિક પ્લેસ પર અજાણ્યા USB સ્લોટ કે ચાર્જિંગ સ્ટેશનનો ઉપયોગ કરી સાયબર હેકર્સને તમારા ફોનનો એક્સેસ ના આપો. સાવચેત રહો, સુરક્ષિત રહો #CyberGujarat #GujaratPolice #NavratriSafety
1
7
10
892
મા મહાગૌરીની શાંતિ અને પવિત્રતાની પ્રેરણા સાથે આ નવરાત્રી સૌના જીવનમાં સુખ, શાંતિ અને સલામતી લાવે. રસ્તા પરનો સંયમ અને પરસ્પર આદર દરેકની સફરને વધુ સુરક્ષિત બનાવે છે. #GujaratPolice #Navratri #Navratri2026
7
56
3,684
ગરબે ઘૂમો બેફિકર, સાયબર સુરક્ષામાં રહો સતર્ક! “ચિંતા ન કરો, હું છું ને!” ફ્રી ટિકિટની લાલચમાં ન ફસાઓ. સાયબર છેતરપિંડી થાય તો તુરંત જ ૧૯૩૦ પર કૉલ કરો અને ગુજરાત પોલીસની મદદ મેળવો. #GujaratPolice #HuChuNe #CyberSafety
2
8
2
50
5,954
ગરબાના થાક વચ્ચે સુરક્ષા ભૂલતા નહીં; રાઈડ મેચ થાય પછી જ રાઇડ લો! કેબ બુક કર્યા પછી ડ્રાઇવર અને ગાડીનો નંબર એપ સાથે મેચ કર્યા વગર બેસવાનું ટાળો, તમારી સુરક્ષા તમારા હાથમાં છે. #CyberGujarat #GujaratPolice #NavratriSafety
3
3
562
મા સિદ્ધિદાત્રી સૌને શક્તિ અને આત્મવિશ્વાસ આપે. કટોકટીની ઘડીમાં મદદનો વિશ્વાસ પણ એટલો જ મહત્વનો છે. જરૂરિયાતના સમયે ગુજરાત પોલીસની 112 હેલ્પલાઇન નાગરિકોની મદદ માટે ઉપલબ્ધ છે. #GujaratPolice #Navratri #Navratri2026
1
12
57
6,179
નવરાત્રિ ફ્રી પાસની લાલચ = સાયબર ફ્રોડ! સાવચેત રહો, સુરક્ષિત રહો. #CyberGujarat #GujaratPolice #NavratriSafety
6
4
739
મા કાત્યાયનીનું શક્તિસ્વરૂપ અનિષ્ટ સામે લડવાની પ્રેરણા આપે છે. નશામુક્ત જીવન વ્યક્તિની શક્તિ, પરિવારનો વિશ્વાસ અને સમાજનું સુરક્ષિત ભવિષ્ય છે. #GujaratPolice #Navratri #Navratri2026
2
9
55
4,250
ઉત્સવમાં રંગ, ખાખીનો સંગ. #GujaratPolice #NavratriSafety
7
26
178
5,628
તમારી સુરક્ષા અને શાંતિ એ જ અમારી પ્રાથમિકતા, કોઈપણ ભય વગર મુક્તપણે તહેવારોની ઉજવણી કરો. #GujaratPolice #NavratriSafety
15
26
283
10,070
મા કાલરાત્રિ અંધકાર પર પ્રકાશ અને ભય પર હિંમતની જીતનું પ્રતીક છે. ડિજિટલ દુનિયામાં પણ જાગૃતિ જ છેતરપિંડી સામેનું સશક્ત રક્ષણ. તમારી સમજદારી તમારી ઓળખ અને તમારી મહેનતની કમાણી સુરક્ષિત રાખે છે. #GujaratPolice #Navratri #Navratri2026
1
14
1
75
13,722
વ્યક્તિની મંજૂરી વિના ફોટોગ્રાફી કે વીડિયો બનાવવો એ ગોપનીયતાનો ભંગ છે. #HuChuNe #GujaratPolice
31
159
9
948
57,354
"I just registered" વાળા મેસેજ જોઈને ઉતાવળ ના કરો, ગ્રુપમાં ફ્રી પાસની લિંક આવી એટલે ક્લિક કરવી જ જરૂરી નથી! આંખ બંધ કરીને નકલી લિંક્સ પર રજિસ્ટર કે ફોરવર્ડ કરવાનું ટાળો અને પોતાની ખાનગી વિગતો લીક થતાં બચાવો. #CyberGujarat #GujaratPolice #NavratriSafety
5
4
1,121
નવરાત્રીના ઉત્સાહમાં ગમે ત્યાં ચોંટાડેલા QR કોડ સ્કેન કરવાથી બચો! કેમેરાનો કેચઅપ કરતા પહેલાં પોતાની જાતને આ ૩ સવાલો ચોક્કસ પૂછો: ❓ કોણે મોકલ્યો? ❓ ક્યાં લઈ જશે? ❓ પેમેન્ટ શા માટે માંગે છે? યાદ રાખો, દરેક QR કોડ સ્કેન કરવા લાયક નથી હોતો! સાયબર ફ્રોડ થાય તો મોડું કર્યા વગર સંપર્ક કરો સાયબર હેલ્પલાઇન ૧૯૩૦. #CyberGujarat #GujaratPolice #NavratriSafety
6
4
460