સતત સુધારણા પ્રક્રિયા હેઠળ બાકી રહી ગયેલા અને નવા/ પ્રથમ વખતના પાત્ર મતદારોના નામ નોંધવા અંગેની ખાસ ઝુંબેશ.
special Drive : 11/10/2026
@CEOGujarat
@collectorvalsad
@DeoValsad
માનનીય કલેકટર સાહેબશ્રી વલસાડનાં માર્ગદર્શન હેઠળ ડોમ્સ કંપનીનાં સહયોગથી પુર અસરગ્રસ્ત લગભગ ૨૫૦૦ જેટલા બાળકોને નોટબુક અને કીટનું વિતરણ કરવામાં આવેલ.
@collectorvalsad @revenuegujarat @CMOGuj @InfoGujarat @InfoValsadGoG
આજ રોજ વાપી ટ્રાફિક પોલીસ સ્ટેશનની તપાસણી હાથ ધરવામાં આવી હતી.@collectorvalsad @revenuegujarat @CMOGuj
અતિભારે વરસાદના કારણે આવેલ પુરથી પ્રભાવિત થયેલ ઉમરગામ તાલુકાનાં પુણાટ ગામની મુલાકાત લઇ ગ્રામજનો સાથે સંવાદ કરી તેમજ થયેલ નુકસાનની સમીક્ષા કરીને રાજ્ય સરકાર/જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હર સંભવ મદદ /સહાય કરવા માટે ખાત્રી આપવામાં આવી હતી.@CMOGuj @revenuegujarat @collectorvalsad
આજરોજ જૂની આરટીઓ ભીલાડ ખાતે પારડી સબડીવિઝનમાં સમાવિષ્ટ પોલીસ સ્ટેશનોના વિસ્તારમાંથી પકડાયેલ દારૂના મુદ્દામાલના જથ્થાનો પ્રાંત અધિકારીશ્રી પારડી અને અન્ય અધિકારીશ્રીઓની હાજરીમાં નાશ કરવામાં આવ્યો. @CMOGuj @revenuegujarat @collectorvalsad
આજરોજ પ્રાંત અધિકારીશ્રી પારડી દ્વારા મામલતદારશ્રી ઉમરગામની ટીમ સાથે ઉમરગામ અને ભીલાડ વિસ્તારમાં ઘરેલું વપરાશના ગેસ સિલિન્ડર બાબતે આકસ્મિક તપાસણી હાથ ધરવામાં આવી. @CMOGuj @revenuegujarat @collectorvalsad
SDM Pardi retweeted
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારજીએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત પાસે ઈંધણનો પૂરતો જથ્થો અને બફર સ્ટોક ઉપલબ્ધ છે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી ચિંતા ન કરવા નમ્ર અપીલ છે.
#NoPanicPlease
SDM Pardi retweeted
PM-રાહત યોજના હેઠળ અકસ્માત પીડિતોને તાત્કાલિક અને કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ છે.
✔ પ્રતિ પીડિત ₹1.5 લાખ સુધી સારવાર આવરી લેવાય
✔ અકસ્માતની તારીખથી વધુમાં વધુ 7 દિવસ સુધી સારવાર
✔ ભારતીય તેમજ વિદેશી નાગરિકો માટે લાગુ
કોઈપણ માર્ગ અકસ્માત થાય તો તરત 112 પર કૉલ કરો.
આજરોજ પ્રાંત અધિકારી અને સબડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી પારડી દ્વારા ઉમરગામ તાલુકામાં આવેલ સંજાણ આઉટ પોસ્ટની મુલાકાત લેવામાં આવી અને સંજાણ આઉટ પોસ્ટની ચકાસણી કરી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી સમીક્ષા કરવામાં આવી. @CMOGuj @revenuegujarat @collectorvalsad
આજરોજ પ્રાંત અધિકારી અને સબડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી પારડી દ્વારા પારડી તાલુકાના પારડી પોલીસ સ્ટેશનની ઉદવાડા આઉટ પોસ્ટની મુલાકાત લેવામાં આવી અને ઉદવાડા આઉટ પોસ્ટની ચકાસણી કરી પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરી સમીક્ષા કરવામાં આવી.@CMOGuj @revenuegujarat @collectorvalsad
તા.૧૯/૦૨/૨૦૨૬ના રોજ પ્રાંત અધિકારીશ્રી પારડી દ્વારા ઉમરસાડી ગામની મુલાકાત લેવામાં આવી. ઉમરસાડી માછીવાડના ગ્રામજનો સાથે ચર્ચા કરી અને દફતર તપાસણી કરવામાં આવી. @CMOGuj @revenuegujarat @collectorvalsad
2026 એ સોમનાથ પર પ્રથમ હુમલો થયાનું 1000 મું વર્ષ છે. વારંવારના હુમલાઓ છતાં, શ્રી સોમનાથ મંદિર ગર્વથી અડગ ઉભું છે.
આવો, સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરતા આ ઐતિહાસિક અવસરમાં ગર્વભેર જોડાઈએ #SomnathSwabhimanParv
#SomnathSwabhimanParVAL
72 કલાકનો અખંડ ઓમકાર નાદ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 8 થી 11 જાન્યુઆરી દરમિયાન #SomnathSwabhimanParv ની ભવ્ય ઉજવણી થશે.
#SomnathSwabhimanParvVAL
'સોમનાથ સ્વાભિમાન પર્વ’
અતૂટ આસ્થાના 1000 વર્ષ...
સોમનાથના આંગણે ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ...
તા. 8 થી 11 જાન્યુઆરી, 2026
#SomnathSwabhimanParv
#SomnathSwabhimanParvVAL
SDM Pardi retweeted
"વિરાસત અને અતૂટ આસ્થાનો સમન્વય એટલે સોમનાથ સ્વાભિમાન પર્વ"
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સોમનાથની ધન્ય ધરા પર 8થી 11 જાન્યુઆરી સુધી ઉજવાશે ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’
#SomnathSwabhimanParv
#SomnathSwabhimanParvVAL
આજરોજ પ્રાંત અધિકારીશ્રી પારડી દ્વારા નગવાસ ગામની મુલાકાત દરમ્યાન પ્રાથમિક શાળા નગવાસ મુખ્ય ની મુલાકાત લેવામાં આવી. તેમજ ધોરણ-૪ ના વિદ્યાર્થીઓને ગણિત વિષયના પ્રશ્નો પૂછી શિક્ષકો દ્વારા આપવામા આવતા શિક્ષણની ગુણવત્તા ચકાસવામાં આવી. @CMOGuj @revenuegujarat @collectorvalsad













































