@SBCCSki
iAccount based inIndia
About this account
- Account based in
- India
- Connected via
- India Android App
Account-level information from X, not a live location or the device used for a specific post.
This is the Official Twitter handle of SBCC Sabarkantha, Sabarkantha District Panchayat - Himatnagar Health Department, District - Sabarkantha
Himatnagar
Joined July 2022
- Tweets7.5K
- Following649
- Followers1K
- Likes10.6K
SBCC Sabarkantha retweeted
Quitting tobacco is a step towards protecting your health and reducing the risks associated with tobacco use.
Ready to quit? Reach out to the National Tobacco Quitline at 1800-11-2356 for support on your journey towards a tobacco-free life.
#SayNoToTobacco
#TobaccoFreeIndia
SBCC Sabarkantha retweeted
A cough lasting more than 2 weeks? Don’t ignore it. Get tested for TB.
TB is curable, and free treatment is available at government health facilities. Early diagnosis + complete treatment can help protect you, your family and your community.
#EndTB
#TBMuktBharat
SBCC Sabarkantha retweeted
‘સેવા, સંકલ્પ અભિયાન’ અંતર્ગત સાબરકાંઠાની મહિલાઓ માટે આરોગ્ય ક્ષેત્રે આવકાર્ય પગલું.
@GmersHimatnagar ખાતે ભાવના સેવા ટ્રસ્ટ દ્વારા અત્યાધુનિક #મેમોગ્રાફી મશીનનું લોકાર્પણ.
#સ્તનકેન્સરની નિઃશુલ્ક તપાસ સુલભ બનશે.
સમયસર તપાસ – સુરક્ષિત જીવન.
#SevaSankalp #BreastCancerAwareness
SBCC Sabarkantha retweeted
‘સેવા-સંકલ્પ અભિયાન’ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ‘એક દીવો આશીર્વાદનો’ ખેડબ્રહ્મા સ્થિત અંબિકા માતાજી મંદિર ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ શ્નીની અધ્યક્ષતામાં દીપ પ્રાગટ્ય અને આરતી કરી માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દીર્ઘાયુ, સુખાકારી અને સ્વસ્થ જીવન માટે પ્રાર્થના કરવામાં આવી.
SBCC Sabarkantha retweeted
Union Health Minister J.P. Nadda Addresses World Patient Safety Day 2026 Event at Dr. RML Hospital
Ayushman Bharat Has Enabled 11.5 Crore Beneficiaries to Access Treatment Worth Around ₹1.6 Lakh Crore: Union Health Minister
Jan Ayushadhi Has Enabled Citizens to Save Around ₹45,000 Crore on Medicines: Shri Nadda
A Clean Hospital is Also a Safer Hospital: Union Health Minister J.P. Nadda on World Patient Safety Day
Quality & Safety Handbook Released at RML Hospital to Strengthen Patient Safety Practices
#HealthForAll
pib.gov.in/PressReleasePage.…
SBCC Sabarkantha retweeted
ભાદરવી પૂનમના પાવન અવસર પર આરોગ્ય સેવા જનકલ્યાણ માટે સમર્પિત.
વક્તાપુર ખાતે @JamlaPhc દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન.
પદયાત્રીઓને નિઃશુલ્ક પ્રાથમિક સારવાર.
પદયાત્રી સેવા..“સ્વસ્થ સમાજ – સમૃદ્ધ સમાજ”ના ધ્યેય માટે કટિબદ્ધ ટીમ આરોગ્ય.
#ArogyaSeva #BhadarviPoonam #HealthySabarkantha
SBCC Sabarkantha retweeted
Influenza A (H1N1) is a seasonal respiratory infection that is mostly self-limiting in healthy adults. Common symptoms include fever, cough, sore throat, headache, body aches and fatigue.
If symptoms persist beyond 5–6 days, or occur in young children, elderly persons or those with underlying medical conditions, consult a doctor or visit your nearest government health facility.
#H1N1 #Influenza #HealthForAll
SBCC Sabarkantha retweeted
સોનગઢ તા. પ્રાંતિજ આંગણવાડી ખાતે #અતિકુપોષિત બાળકની મુલાકાત.
માતા તથા આંગણવાડી કાર્યકર સાથે કાઉન્સેલિંગ કરી આહાર વ્યવસ્થા, ઘરેલું પોષણ, નિયમિત હેન્ડવોશ, કૃમિનાશક સારવાર અને #CMTC ફોલોઅપ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
સ્વસ્થ બાળક — સશક્ત સમાજ તરફ મહત્વપૂર્ણ પગલું. #PoshanAbhiyaan
SBCC Sabarkantha retweeted
"આદરણીય વડાપ્રધાન શ્રી @NarendraModiજીના જન્મદિવસે ગુજરાતમાં ૭૧ હજારથી વધુ દીકરીઓનું ઐતિહાસિક #HPV રસીકરણ"
કેન્સરમુક્ત ભવિષ્યની ભેટ: HPV રસીકરણ અભિયાનમાં ૧૬ સપ્ટેમ્બર સુધીમાં ૬.૨૫ લાખથી વધુ દીકરીઓને સુરક્ષાકવચ અપાયું.
રાજ્યના સૌ વાલીઓને મેગા ડ્રાઇવનો લાભ લેવા અનુરોધ કરું છું.
SBCC Sabarkantha retweeted
Dr. Veena Dhawan, Addl. Commissioner, CTD, delivered a session on an overview of the #TBMuktBharat Abhiyaan & role of chest X-ray in early TB case detection during a radiographers’ training in Chandigarh.Radiographers from Punjab,Haryana & Chandigarh participated in the training.
SBCC Sabarkantha retweeted
રક્તપિત્ત રોગનો વધુ પ્રમાણદર ધરાવતા જિલ્લાઓ તેમજ રક્તપિત્ત નિર્મૂલન માટે સરકાર દ્વારા લેવાયેલાં પગલાંઓ...
SBCC Sabarkantha retweeted
જિલ્લાના છેવાડાના માનવી સુધી ઉત્કૃષ્ટ આરોગ્ય સેવાઓ પહોંચાડવા કટિબદ્ધ..
સાબરકાંઠામાં ગ્રામ્ય સ્તરે સ્વચ્છતા, પોષણ અને આરોગ્ય વિષયક સેવાઓને વધુ સુદ્રઢ કરવા માટે 'ગ્રામ સંજીવની સમિતિ'ના સશક્તિકરણ અંગે સમીક્ષા બેઠક.
સ્થાનિક સમુદાયની ભાગીદારીથી સ્વસ્થ સાબરકાંઠાનું નિર્માણ.
SBCC Sabarkantha retweeted
Every missed dose gives TB a chance to return stronger
Every completed dose brings you closer to cure..
SKIPPING TB MEDICINES IS NOT AN OPTION.
#TBMuktBharat
#TBHaregaDeshJeetega #tbmuktgujarat #endTB #EndTBNow #PMTBMBA #100DaysTBEliminationCampaign #contecttracing
@CMOGuj
SBCC Sabarkantha retweeted
TB prevention is a shared responsibility.
By following basic hygiene practices, we can protect our families, communities, and nation from TB.
Let’s come together to break the chain and move towards a TB-Free India.
#TBMuktBharat
#EndTB
@CMOGuj
@MoHFW_INDIA
SBCC Sabarkantha retweeted
ટીબીનું જોખમ જણાવીને નથી આવતુ...
લક્ષણો ના હોય તો પણ ટીબીનું નિદાન જરૂરી છે.
ટીબી રોગનું નિદાન અને સારવાર નજીકના આરોગ્ય કેન્દ્ર પર વિનામૂલ્યે ઉપલબ્ધ છે,
તરત જ નિદાન કરાવો..
#TBMuktBharat
#EndTBNow
#TBHaregaDeshJeetega #100DaysTBEliminationCampaign
@CMOGuj
@MoHFW_INDIA
SBCC Sabarkantha retweeted
Under the #TBMuktBharat Abhiyaan, timely diagnosis, complete treatment, and community support can defeat TB. Let’s ensure no doses are missed and end stigma together. Together, we can achieve a #TBFreeIndia, #EndTB.
@CMOGuj
@MoHFW_INDIA
@JPNadda
@AnupriyaSPatel
SBCC Sabarkantha retweeted
ખોટી માન્યતાઓને બદલે સચોટ માહિતી સાથે ટીબી (TB) સામે લડો...
ભારત સરકાર ટીબીની તપાસ અને સારવાર વિનામૂલ્યે પૂરી પાડે છે.
લક્ષણોને અવગણશો નહીં. સમયસર તપાસ કરાવો, સારવાર પૂર્ણ કરો અને #TBMuktBharat અભિયાનનો હિસ્સો બનો. વધુ માહિતી માટે ટોલ ફ્રી નં. 1800-11-6666 પર કૉલ કરો.
#EndTB
SBCC Sabarkantha retweeted
ટીબીની સારવાર હવે વધુ સરળ,પારદર્શક અને ડિજિટલ બની ગઈ છે!
#TBMuktBharat એપ દ્વારા,નિ-ક્ષય મિત્ર, સ્વયંસેવકો, જિલ્લા વહીવટીતંત્ર અને દર્દીઓ-બધા એક જ પ્લેટફોર્મ પર જોડાઈ ટીબી મુક્ત ભારત અભિયાનને નવી ગતિ આપી રહ્યા છે.
એપ ડાઉનલોડ કરો અને જનભાગીદારી દ્વારા સ્વસ્થ ભારતનું નિર્માણ કરો.
SBCC Sabarkantha retweeted
#TBMuktBharat | સતત બે અઠવાડિયા સુધી ખાંસી આવવી અને વજનમાં ઘટાડો થવો ટીબીના લક્ષણો હોઈ શકે છે.
લક્ષણોને અવગણશો નહીં, આજે જ તપાસ કરાવો.
ટીબીનો ઈલાજ શક્ય છે – સ્વસ્થ ભવિષ્ય માટે આજે જ પગલું ભરો.
વધુ માહિતી માટે ટોલ-ફ્રી નંબર 1800-11-6666 પર સંપર્ક કરો.
@CMOGuj
@MoHFW_INDIA