The excitement continues at @RscPatan! Day 4 of the Second 5-Day Drone Making Training brought hands-on action in Power Management & Calibration, organised by @InfoGujcost in collaboration with the #Commissionerate of Higher Education, Government of Gujarat.
@RscPatan ખાતે રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે બાળકોને ભારતીય બંધારણની રચના, નાગરિકોના મૂળભૂત અધિકારો તથા ફરજો વિશે માહિતગાર કરવામાં આવ્યા,તેમજ સાયન્સ સેન્ટરની મુલાકાતે આવેલા મુલાકાતીઓ તેમજ સ્ટાફ સભ્યો સાથે ભારતીય બંધારણના મૂલ્યો અને સિદ્ધાંતોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવામાં આવી.
Regional Science Centre (RSC) Patan retweeted
On 26 November, we celebrating #ConstitutionDay, commemorating the adoption of the Indian Constitution in 1949 and paying tribute to its #visionary framers.
Article 51A(h) enshrines our fundamental duty “to develop the scientific temper, humanism and the spirit of inquiry and reform.”
Upholding this spirit, @InfoGujcost, through its network of Regional Science Centres (RSCs) and Community Science Centres (CSCs) across Gujarat, promotes #scientific temper, curiosity, critical thinking and innovation among young minds.
Let us uphold the constitutional values of justice, liberty, equality and fraternity and contribute towards building a #progressive, inclusive and #ViksitBharat.
🤖 Made with AI
The Second 5-Day Training Program on Fundamentals of Drone Making at @RscPatan, organised by @InfoGujcost in collaboration with the #Commissionerate of Higher Education, Government of Gujarat. Day 2: Component Engineering & Basic Assembly, strengthening hands-on skills.
The Second 5-Day Training Program on Fundamentals of Drone Making began today at @RscPatan, organised by @InfoGujcost in collaboration with the #Commissionerate of Higher Education, Government of Gujarat. Day 1 covered Introduction, Aerodynamics & Simulators.
@Rscpatan ખાતે ઓપ્ટિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ (Optical Instruments) પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળકોને લેન્સ, અરીસા, માઇક્રોસ્કોપ, ટેલિસ્કોપ જેવા વિવિધ પ્રકાશીય સાધનોની રચના, કાર્યપદ્ધતિ અને ઉપયોગો વિશે રસપ્રદ તથા પ્રયોગાત્મક સમજ આપવામાં આવી.
@RscPatan ખાતે વિશ્વ બાળ દિવસ નિમિત્તે બાળકોના અધિકારો, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા અને સર્વાંગી વિકાસના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું.
@RscPatan ખાતે રાષ્ટ્રીય એપિલેપ્સી દિવસ નિમિત્તે એપિલેપ્સી (વાઈ) રોગનાં કારણો, લક્ષણો, યોગ્ય સારવાર અને પ્રાથમિક સારવાર અંગે જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો.
Regional Science Centre (RSC) Patan retweeted
Visited the GUJCOST District Community Science Centre at the D.D. Law College campus in Navsari to review its scientific infrastructure, ongoing operations, and diverse educational programs.
Commendable work is underway here to 👇🏻
🔹Nurture scientific temper and curiosity among young minds
🔹Promote hands-on, experiential learning
🔹Encourage research-oriented thinking
Facilities like these are instrumental in inspiring the next generation to explore the limitless possibilities of science and technology.
#GUJCOST #ScienceAndTechnology #ScienceForSociety #TechnologyDrivenGujarat #ViksitGujarat
@RscPatan ખાતે વિશ્વ ડાયાબિટીસ દિવસ નિમિત્તે ડાયાબિટીસ (મધુપ્રમેહ) રોગનાં કારણો, લક્ષણો, જોખમી પરિબળો અને સમયસર નિદાનના મહત્વ અંગે માહિતી આપવામાં આવી.
@RscPatan ખાતે વિશ્વ ન્યુમોનિયા દિવસ નિમિત્તે ન્યુમોનિયા રોગનાં કારણો, લક્ષણો, સમયસર નિદાન અને સારવારના મહત્વ અંગે માહિતી આપવામાં આવી.
@RscPatan ખાતે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ, જ્ઞાનનો વ્યાપ અને તેમના સર્વાંગી વિકાસમાં શિક્ષણની ભૂમિકા અંગે સંદેશ આપવામાં આવ્યો.
“Let every diya spread hope, every sparkle bring joy, and every light inspire a brighter tomorrow!”
@RscPatan wishes everyone a very #HappyDiwali! May this festival fill your life with happiness, prosperity, positivity and endless possibilities.
@RscPatan ખાતે રાષ્ટ્રીય કેન્સર જાગૃતિ દિવસ નિમિત્તે કેન્સર રોગના પ્રારંભિક લક્ષણો, સમયસર નિદાન અને તેની સામે સાવચેતીના અંગે માહિતી આપવામાં આવી.
આ સાથે ભારતના મહાન ભૌતિકશાસ્ત્રી ડૉ.સી વી રામનની જન્મજયંતિ નિમિત્તે તેમના જીવન, વૈજ્ઞાનિક સંશોધનો વિશે પણ જાણકારી આપવામાં આવી.
@RscPatan ખાતે વિશ્વ સુનામી જાગૃતિ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓને સુનામી જેવી કુદરતી આપત્તિઓ વિશે જાગૃતિ, તેની સંભવિત અસરો અને આપત્તિ સમયે સાવચેતી તથા સલામતીના ઉપાયોના મહત્વને ઉજાગર કરવામાં આવ્યું.
@RscPatan ખાતે વિશ્વ વેગન દિવસ નિમિત્તે વનસ્પતિ આધારિત આહાર, સ્વસ્થ જીવનશૈલી, પ્રાણી કલ્યાણ અને પર્યાવરણ સંરક્ષણના મહત્વ અંગે માહિતી આપવામાં આવી.
Regional Science Centre (RSC) Patan retweeted
Empowering #Young Minds, Taking Innovation to New Heights!
The first 5-day Drone Making Training Program successfully completed across 4 #GUJCOST Regional Science Centres (Bhavnagar, Bhuj, Patan and Rajkot), Rashtriya Raksha University (RRU) and 3 Engineering Colleges.
With more than 210 trainees from engineering and polytechnic institutions, colleges and the general public, program provided valuable hands-on exposure to #drone assembly, aerodynamics, avionics, GPS and flight operations.
Organised by @InfoGujcost collaboration with the Commissionerate of Higher Education, Govt of Gujarat.
This initiative bridges the gap between scientific knowledge and practical skills, inspiring youth to explore #emerging technologies..
@RscPatan ખાતે #RashtriyaEktaDiwas2026 ની ઉજવણી નિમિત્તે બાળકો માટે સરદાર વલ્લભભાઈ પટેલના જીવન અને યોગદાન પર આધારિત ડોક્યુમેન્ટરી શો, ડ્રોઈંગ સ્પર્ધા તથા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની પ્રતિજ્ઞાનું આયોજન કરવામાં આવ્યું.
The excitement takes flight at @RscPatan! Day 5 of the First 5-Day Drone Making Training wrapped up with thrilling hands-on Quality Checks & Flight Testing, organised by @InfoGujcost in collaboration with the #Commissionerate of Higher Education, Government of Gujarat.















































