RBSK VALSAD retweeted
માસિક ધર્મ વિશે વાત કરવી જરૂરી છે, કારણ કે તે દરેક દીકરી અને મહિલાના સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કુદરતી પ્રક્રિયા છે.
શરમ નહીં, સમજ અને યોગ્ય કાળજી રાખો
📅 સ્વચ્છતા જાળવો
🥗 પોષણયુક્ત આહાર લો
💧 પૂરતું પાણી પીવો
🩺 કોઈ સમસ્યા હોય તો આરોગ્યકર્મીનો સંપર્ક કરો.
RBSK VALSAD retweeted
ગુજરાતના યુવા,ઉત્સાહી ને મસીહા @sanghaviharshજી ને નાયબમુખ્યમંત્રી બનવા બદલ શુભેચ્છાઓ આપી અને NHMના પગાર વિસંગતતાની ચાલી રહેલ ફાઇલમાં RBSKઆયુષ મેડિકલ ઓફિસર,ફાર્માસિસ્ટ અને ANMને કરેલ અન્યાયની માહિતી આપી ફાઇલની તપાસ કરી અને જરૂરિયાત વાળા કર્મચારીઓને ન્યાય આપવા યોગ્ય રજૂઆત કરી,આભાર
RBSK VALSAD retweeted
બાળ આરોગ્ય માટે RBSK દ્વારા મળતી સેવાઓનો લાભ મેળવો...
#spreadawareness
#RBSK
#savelife
#gog
#healthdepartment
#savelife
#humanity
#gujarat
#lifeafterlife
#India
@CMOGuj
RBSK VALSAD retweeted
સ્ક્રીનિંગ દ્વારા વહેલી ઓળખ… અને સારવાર સરળ!
RBSK તમામ બાળકો માટે પ્રતિબદ્ધ...
#RBSK
#ChildHealth
#ChildCare
#NationalHealthMission
#GujaratHealthDepartment
#gog
@CMOGuj
RBSK VALSAD retweeted
RBSK દ્વારા અપાતી સારવારને જાણો અને નિદાન કરાવો...
#spreadawareness
#RBSK
#NeuralTubeDefect
#savelife
#gog
#healthdepartment
#savelife
#humanity
#gujarat
#lifeafterlife
#India
@CMOGuj
RBSK VALSAD retweeted
RBSK – દરેક બાળક માટે સુરક્ષિત આરોગ્ય...
#RBSK
#ChildHealth
#HealthForAll
#NationalHealthMission
#GujaratHealthDepartment
#gog
@CMOGuj
RBSK VALSAD retweeted
માનસિક સ્વાસ્થ્ય વધારે સારું રહે તે માટે આટલું જરુર કરો...
#mentalhealth
#mentalpeace
#spreadawareness
#savelife
#gog
#healthdepartment
#savelife
#humanity
#gujarat
#lifeafterlife
#India
@CMOGuj
RBSK VALSAD retweeted
પ્રોટીન સ્ત્રોત જાણો અને પોષણ મેળવો...
#spreadawareness
#protein
#savelife
#gog
#healthdepartment
#savelife
#humanity
#gujarat
#lifeafterlife
#India
@CMOGuj
RBSK VALSAD retweeted
Start an active life today...
#bloodpressure
#healthyhabits
#swasthgujarat
#healthforall
#gujarathealthdepartment
#gog
@CMOGuj
RBSK VALSAD retweeted
સ્થૂળતા ઘટાડો,
આયુષ્ય વધારો...
#spreadawareness
#savelife
#gog
#healthdepartment
#savelife
#humanity
#gujarat
#lifeafterlife
#india
#today
#instagram
#Facebook
#x
@CMOGuj
RBSK VALSAD retweeted
If things feel heavy, don't pretend it's fine, reach out for help, let your real self shine!
#Mentalhealth
#wellbeing
#spreadawareness
#savelife
#gog
#healthdepartment
#savelife
#humanity
#gujarat
#lifeafterlife
#India
@CMOGuj
RBSK VALSAD retweeted
ગાંધીનગર સચિવાલય ખાતે ગુજરાત સરકાર ના સરળ અને કર્મનિષ્ઠ આરોગ્ય મંત્રીશ્રી @prafulpbjp સાહેબશ્રી નું RBSK NHM GUJARAT UNIONના હેલ્થ વિભાગના કર્મચારીઓ વતી હાર્દિક સ્વાગત અને અભિવાદન કર્યું અને મંત્રી સાહેબ એ તમામ કર્મચારીઓને નવા વર્ષ ની શુભેચ્છાઓ આપી છે અને આભાર વ્યકત કર્યો
RBSK VALSAD retweeted
બાળકો ને આવનારા ભવિષ્ય માટે તૈયાર કરો,
યોગ્ય સમયે રસીકરણ કરો...
#Motherhealth
#gog
#healthdepartment
#spreadawareness
#childcare
#vaccines
RBSK VALSAD retweeted
નવજાત બાળકના વિકાસ માટે સ્તનપાન ખૂબ મહત્વનું છે.
#gog
#healthdepartment
#spreadawareness
#motherchildhealth
#breastmilkbenefits
#childhealth
#nutrition
RBSK VALSAD retweeted
વજન નિયંત્રણ અને પોષણ માટેની ટીપ્સ
#Stopobesity
વિકાસ સપ્તાહ – આરોગ્યના નવા માઇલસ્ટોન તરફ!
રાજ્યભરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શરૂ થનાર વિશેષ ઝુંબેશ
માતૃઆરોગ્ય, હૃદય આરોગ્ય, પોષણ, માનસિક સ્વાસ્થ્ય અને એન.સી.ડી. નિયંત્રણ આ ઝુંબેશનો હેતુ દરેક ઘર સુધી આરોગ્યની પહોંચ, દરેક નાગરિક સુધી સ્વસ્થતાનો સંદેશ!
#vikassaptah
RBSK VALSAD retweeted
'ડિજિટલ ફાસ્ટિંગ'ને તાત્કાલિક અપનાવવું મુશ્કેલ હોઈ શકે છે, સ્વસ્થ જીનવશૈલી માટે તેને ધીમે ધીમે તમારી દિનચર્યાનો ભાગ બનાવવું મહત્વપૂર્ણ છે. આ માટે, નાના ફેરફારોથી શરૂઆત કરી શકાય છે.
#ThursdayTips
#MahitiMorning
#HealthForAll


























