#Remove_Fix_Pay_in_Gujarat સમાન લાયકાત, સમાન કામ, સમાન કામના કલાકો, તેમ છતાં અસમાન વેતન .....ગુજરાતનું યુવાધન માંગે સમાન કામ સમાન વેતન
#RemoveFixPay
@CMOGuj @Bhupendrapbjp @KanuDesai180 @Vivekdoza @shaktisinhgohil @narendramodi @PMOIndia @devanshijoshi71
#Remove_Fix_Pay_Gujarat
ફિક્સ પગાર દૂર કરો.
@CMOGuj
@Bhupendrapbjp
@KanuDesai180
@irushikeshpatel
@pbhushan1
@BJP4Gujarat
@AAPGujarat
@INCGujarat
@GulabsinhRajput
@jigneshmevani80
@isudan_gadhvi
@Gopal_Italia
@Jamawat3
@Chaitar_Vasava
@YAJadeja
ગુજરાત સરકારે ફિક્સ પગીર નીતી દૂર કરવી જોઇએ. આજનાં મોંઘવારી માં ફિક્સ પગાર ના કર્મચારી ના પરીવાર ને ગુજરાન કરવું અત્યંત મુશ્કેલ છે. #Remove_Fix_Pay_Gujarat
33
સમાન લાયકાત, સમાન કામ, સમાન કામના કલાકો, તેમ છતાં અસમાન વેતન .....ગુજરાતનું યુવાધન માંગે સમાન કામ સમાન વેતન
#RemoveFixPay #Gujarat #WeWantEqualPay #InternationalEqualPayDay
@CMOGuj @Bhupendrapbjp @KanuDesai180 @Vivekdoza @shaktisinhgohil @narendramodi @PMOIndia @isudan_gadhvi
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ 'સ્વચ્છ ભારત' ની પ્રેરણા આજે સમગ્ર દેશમાં એક જનઆંદોલન બની ગયેલ છે.
પૂ.ગાંધીજીના 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'ના મંત્રને ચરિતાર્થ કરતી 'સ્વચ્છતા હી સેવા - 2023' ઝુંબેશમાં સક્રિય સહયોગ આપી સ્વચ્છ-સ્વસ્થ અને નિર્મળ ગુજરાતના નિર્માણ માટે નાગરિકોને આહવાન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.
#SHS2023
Purvish retweeted
ફિક્સ પગાર પર કર્મચારીઓનો વિરોધ …ફિક્સ પે નીતિ દૂર કરવા માંગ …રાજ્યપાલને પત્ર લખાયો …
સમાન લાયકાત, સમાન કામ, સમાન કામના કલાકો, તેમ છતાં અસમાન વેતન .....ગુજરાતનું યુવાધન માંગે સમાન કામ સમાન વેતન
#RemoveFixPay #Gujarat #WeWantEqualPay #InternationalEqualPayDay
@CMOGuj @Bhupendrapbjp @KanuDesai180 @Vivekdoza @shaktisinhgohil @narendramodi @PMOIndia @isudan_gadhvi
પ્રધાનસેવકના જન્મદિવસ નિમિત્તે વિવિધ પ્રકલ્પો થકી નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિ કરતા સેવાકીય કાર્યો કરવામાં આવ્યા.
#HappyBdayModiJi
Purvish retweeted
પ્રધાનસેવકના જન્મદિવસ નિમિત્તે વિવિધ પ્રકલ્પો થકી નાગરિકોની સુખાકારીમાં વૃદ્ધિ કરતા સેવાકીય કાર્યો કરવામાં આવ્યા.
#HappyBdayModiJi
પ્રગતિશીલ ગુજરાતનો પાયો, હું કર્મયોગી;
ગતિશીલ ગુજરાતનું પૈડું, હું કર્મયોગી;
વિકાસમાં અગ્રેસર ગુજરાતનો, હું કર્મયોગી;
કર્મયોગી ની એક જ માંગ,સમાન કામ,સમાન વેતન.#RemoveFixPay #WeWantEqualPay #InternationalEqualP @CMOGuj @KanuDesai180 @shaktisinhgohil @YAJadeja @Janak_Sutariyaa
Purvish retweeted
પગાર ન વધવો, એ પણ પ્રમાણિકતા, તેના સાતત્યપણા માટે ઘાતક છે. ભ્રષ્ટાચાર માટે પોષક છે.
Purvish retweeted
ફિક્સ પેના પગારની પુનઃ સમીક્ષા કરો.. સચિવાલયના 553 થી પણ વધુ અધિકારી- કર્મચારીઓએ રાજ્ય સરકારને 57 પાનાનો પત્ર લખ્યો. છ વર્ષમાં નિયમિત કર્મચારીઓનો 61% પગાર વધ્યો તો ફિક્સ પે ના કર્મચારીનો શું વાંક? નિયમિત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો પણ ફિક્સ પે ના કર્મચારીઓને કાંઈ નહીં
Almost half hour passed but didn't received your call for support , disappointed with yatra service and support.
Replying to @YatraOfficial
@YatraOfficial need urgent help for my jaisalmer bus booking as bus operator Dareja travels says they didn't received my booking from you . i am unable to board on bus.
@YatraOfficial waiting for your urgent support.kindly look into matter urgently
Purvish retweeted
Almost half hour passed but didn't received your call for support , disappointed with yatra service and support.
Replying to @YatraOfficial
@YatraOfficial need urgent help for my jaisalmer bus booking as bus operator Dareja travels says they didn't received my booking from you . i am unable to board on bus.
Purvish retweeted
#આંદોલન_રંગ : સચિવાલય Yes ગુજરાત રાજ્યની મુખ્ય વહિવટી કચેરીમા ફિક્સ વેતનથી પીડાતા અને જૂની પેન્શન યોજના - OPSના માંગણી કરતા કર્મચારીઓએ કાળા કપડા પહેરીને 'સરકારનો વહિવટ' કર્યો છે. સચિવાલયમા પ્રતિકાત્મક વિરોધ વર્ષ ૧૯૮૫ના અનામત આંદોલન પછી સૌથી મોટો અને મોટાપાયે સજ્જડબમ રહ્યો છે !
Purvish retweeted
#આંદોલન_રંગ : ગુજરાતના ઇતિહાસમા પહેલીવાર સચિવાલયના કર્મચારીઓને કાળા કપડા પહેરીને ચાલુ વિધાનસભા સત્રની વચ્ચે આ રીતે વિરોધ પ્રદર્શન કરતા હુ જોઇ રહ્યો છુ.
અને
તમે પણ..
@hdraval93
@PatelGaurav_
@LangaMahesh
@devanshijoshi71
@DeepalTrevedie
@iDixitThakrar
@nikunjjani9
Purvish retweeted
Class 3 employees are not considered at par with employees from other classes. This different treatment is unjust to lakhs of class 3 employees of the state of Gujarat
#Remove_fixpay
@ahmedabadmirror @CMOGuj
@Bhupendrapbjp
@CRPaatil @KanuDesai180
@isudan_gadhvi @Divya_Bhaskar
Purvish retweeted
જવાની ₹ર૫૦૦/-ફિક્સ પગારમાં અને બુઢાપો ₹૨૫૦૦/-ફિક્સ પેન્શનમાં. વાહ રે સંવેદનશીલ સરકાર તેરી મહેરબાનીયા.
#RestoreOldPension
#NPS_QUIT_INDIA
@PMOIndia @nsitharaman @narendramodi @vijayrupanibjp @Nitinbhai_Patel @ravishndtv @isudan_gadhvi @HardikPatel_ @abpasmitatv @tv9gujarati




















