પારિજાત🌼 retweeted
કોઈ વ્યક્તિ વારંવાર તમને છેતરી જાય તો તમે ભલે તમારી જાતને ભોળા માનતા હોવ, એ તો તમને બેવકૂફ જ માને છે અને બનાવે છે.
— દીપક મેઘાણી ('પણછલય'માંથી)
ભગવાન ત્યાં સુધી તમારું ધાર્યું નહીં થવા દે જયાં સુધી તમે નહીં માનો કે આ જીવનમાં બધું જ ભગવાનનું ધાર્યું થાય છે..!
જય શ્રી કૃષ્ણ🙏
જિંદગી ની દોડ જ અજીબ છે,
જીતી જઈએ તો આપણા પાછળ છૂટી જાય છે,
અને હારી જઈએ તો આપણા જ પાછળ 'છોડી' જાય છે..!
જય શ્રી કૃષ્ણ🙏
પારિજાત🌼 retweeted
hayata bir kere geldigimi ve kendim harici kimseyi memnun etmek zorunda olmadıgımı anlamak
હું બેઠો છું ને...
તું ચિંતા ના કર...
બધુ થઈ જશે...
કહેવા વાળા પુરુષોને...
Happy international men's day 😊
પોતાની જાત ને જીવતી સમજતા હોઈ તો ખોટા નો વિરોધ કરતા શીખો,
લહેરો ની સાથે લાશો તરે તરવૈયો નહિ..!
જય શ્રી કૃષ્ણ🙏
. * . 🪐 * . * 🌌 * . *
. * 🌕 * . * . * 🚀 . 🌍 *
* . * . ☄️ * . * 🛸 . * .
. 🌞 * . * 🛰 . * ✨ * .
* . * . * 🌀 . *








