Minal Parmar ( Jay mataji ) retweeted
કમેન્ટમાં બસ એક એવી લાઇન લખો. 😎👇
જે વાંચતા જ ખબર પડી જાય કે તમે ગુજરાતથી છો! 🦁💙
ચાલો જોઈએ, ગુજરાતની ઓળખ બતાવતી સૌથી મજેદાર લાઇન કઈ છે! 😍🔥
Minal Parmar ( Jay mataji ) retweeted
અમુક સરકારી બાબુઓ
ઘરે નથી જમતા એ કરતા વધારે તો ઓફિસમાં જ ખાઈ લ્યે છે ,
ACB ગુજરાત વાળા હવે તો રોજ રોજ ફોટા સાથે ખબરો છાપતા થઈ ગ્યા છે...!!!
Minal Parmar ( Jay mataji ) retweeted
Replying to @Akriti__000
લાઈફમાં નંગ તો ઘણા મળશે ગુરુજી,
પણ અસલી ગુરુ તો આવા હોવા જોઈએ.... 🫡✨️"
#BharatIn2023
From the world's longest river cruise being flagged-off to the Sengol being reinstated in the New Parliament, 2023 has truly been a year of cultural resurgence owing to PM Modi's efforts.
via NaMo App



