P M Poshan Scheme Gir Somnath retweeted
ગીર ગઢડા તાલુકાના કાકીડી મોલી ગામે પ્રાથમિક શાળા તથા પી. એમ. પોષણ કેન્દ્રની મુલાકાત કરી, સ્વચ્છતા, અનાજ સંગ્રહ તેમજ જરૂરી સુવિધાઓની ખાત્રી કરી.
P M Poshan Scheme Gir Somnath retweeted
‘રાષ્ટ્રીય પોષણ માહ’ અંતર્ગત કોડીનારની શ્રી ડોળાસા કન્યા શાળા ખાતે વાનગી, રંગોળી અને વકૃત્વ સ્પર્ધાનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો.
@CMOGuj @InfoGujarat @InfoGirsomnath @revenuegujarat @JayantiRavi @Harsh_Office
P M Poshan Scheme Gir Somnath retweeted
પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬નો બીજો દિવસ : ગીર સોમનાથ જિલ્લો.સનવાવ અને બોડીદર શાળાના બાળકોને ઉષ્માભેર શાળાપ્રવેશ કરાવતા શિક્ષણમંત્રીશ્રી ડૉ.પ્રદ્યુમનભાઈ વાજા
@CMOGuj
@revenuegujarat
@JayantiRavi
@SEOC_Gujarat
@Harsh_Office
@InfoGirsomnath
@InfoGujarat
P M Poshan Scheme Gir Somnath retweeted
તાલાળાના રાયડી ગામે ઉત્સાહભેર'શાળા પ્રવેશોત્સવ-૨૦૨૬'ઉજવાયો
વાલીઓ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં બાલવાટિકા તથા ધોરણ-૧ના બાળકોને શાળા પ્રવેશ કરાવ્યો અને શાળા કેમ્પસમાં વૃક્ષારોપણ કર્યું.@CMOGuj
@revenuegujarat
@JayantiRavi
@SEOC_Gujarat
@Harsh_Office
@InfoGirsomnath
@InfoGujarat
P M Poshan Scheme Gir Somnath retweeted
પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૬નો પ્રથમ દિવસ
-------
શિક્ષણમંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજાની ઉપસ્થિતિમાં જામવાડા અને હરમડિયાની શાળાઓમાં ઉમંગ-ઉલ્લાસભર્યા માહોલમાં વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ. @CMOGuj @InfoGirsomnath @InfoGujarat @revenuegujarat @JayantiRavi
P M Poshan Scheme Gir Somnath retweeted
કલેક્ટરશ્રી એન.વી. ઉપાધ્યાયે પંડવા પ્રાથમિક શાળાની મુલાકાત કરી,બાળકો સાથે સંવાદ કર્યો, શાળામાં પી.એમ.પોષણ કેન્દ્ર હેઠળના ભોજનની ગુણવતાની ચકાસણી કરી અને વધુમા વધુ બાળકો લાભ લે તે માટે અનુરોધ કર્યો.@CMOGuj @revenuegujarat @JayantiRavi @Harsh_Office @InfoGirsomnath @InfoGujarat
P M Poshan Scheme Gir Somnath retweeted
P M Poshan Scheme Gir Somnath retweeted
Replying to @CMOGuj
P M Poshan Scheme Gir Somnath retweeted
ગૌરવવંતો ગીર સોમનાથ જિલ્લો
@CMOGuj
@revenuegujarat
@JayantiRavi
@Harsh_Office
@InfoGirsomnath
@InfoGujarat
*'પોષણ ભી, પઢાઇ ભી'ના સંકલ્પને પુરૂ કરશે 'મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના'*
-
*મધ્યાહન ઉપરાંત આપવામા આવે છે હાઇકેલરી અને પ્રોટીનથી ભરપુર પૌષ્ટિક અલ્પાહાર*
#PoshanBhiPadhaiBhi #MPAY
1
42
પોષણ માહ અંતર્ગત આજ રોજ સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ હેઠળ ગીર સોમનાથ જિલ્લાના તમામ મધ્યાહન ભોજન યોજનાના કેન્દ્રોની સાફ-સફાઈ કરવામાં આવી. @collectorgirsom @InfoGirsomnath
1
54
આજ રોજ ગીર સોમનાથ જિલ્લામાં પી.એમ.પોષણ યોજના હેઠળ ફરજ બજાવતા માનદવેતન ધારકોને પોષણ અને ખાદ્ય સુરક્ષા, ફોર્ટી ફાઈડ ચોખા, ડબલ ફોર્ટી ફાઈડ મીઠુ, નવા મેનુ મુજબ વાનગી બનાવવાની પધ્ધતી,વહીવટી હિસાબોની કાર્ય પધ્ધતી તથા ફાયર સેફટી અંગેની તાલુકા કક્ષાએથી તાલીમ આપવામાં આવી @collectorgirsom
1
45
પવિત્ર શ્રાવણ માસ દરમિયાન આજ રોજ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાની લોઢવા પે.સેન્ટર શાળામાં શાહ પ્રફુલચંદ્ર કપુરચંદ્રના પરિવાર તરફથી તિથિ ભોજનમાં બાળકોને દૂધ બોટલ તેમજ ફરાળી ચેવડો આપવામાં આવેલ.@collectorgirsom @InfoGirsomnath
1
43
આજ રોજ માન.કલેક્ટર સાહેબશ્રી ગીર સોમનાથ, પ્રાંત અધિકારીશ્રી વેરાવળ અને મામલતદારશ્રી તાલાલાએ આંકોલવાડી કન્યા શાળા તથા પે.સે.શાળા આંકોલવાડીના પી.એમ.પોષણ યોજનાના કેન્દ્રોની આકસ્મિક તપાસણી કરવામાં આવેલ છે.
1
30
આજે ઉનાના પસવાળા, ગાંગડા અને રાતડ ગામની પ્રા.શાળામાં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ કીટ તથા ગયા વર્ષે પરીક્ષામાં મેરીટમાં આવેલ બાળકોને ઈનામ આપી ઉત્સાહીત કર્યા, વૃક્ષારોપણ કર્યું, MDM ની તપાસણી કરી, SMC સાથે બેઠક કરી શાળાની ભૌતીક સુવિધાઓ તથા અન્ય શૈક્ષણિક કામગીરી બાબતે ચર્ચા કરી.
3
38























































