આજ રોજ આગામી ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે માન. મામલતદાર સાહેબશ્રી દ્વારા નસવાડી તાલુકાનાં વિવિધ ગામોના મતદાન મથકોની મુલાકાત લઈ ચૂંટણીલક્ષી વ્યવસ્થાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
@collectorcu
@sdmbodeli
@CMOGuj – at Naswadi, India
39
આજ રોજ તા. ૨૧/૧૦/૨૦૨૬ના માનનીય મામલતદારશ્રી, નસવાડીના અધ્યક્ષસ્થાને મામલતદાર કચેરી,નસવાડી ખાતે માહે.ઓક્ટોબર-૨૦૨૬ ના તાલુકા સ્વાગત કાર્યક્રમમાં મળેલ અરજીઓનો હકારાત્મક નિકાલ કરવામાં આવેલ છે.
@collectorcu
@sdmbodeli
@CMOGuj
1
43
આજ રોજ મોજે.રાયપુર તા.નસવાડી ખાતે તાલુકા વહીવટીતંત્ર, નસવાડી દ્વારા સેવાસેતુ ૨.૧ (ગ્રામ્ય) કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ. આ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તે હેતુથી વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
@sdmbodeli
1
35
આજ રોજ મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે મામલતદારશ્રીના માર્ગદર્શન હેઠળ મામલતદાર કચેરી ખાતે કચેરીના સ્ટાફ દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું.પરિસરની સાફ-સફાઈ તેમજ કચેરીના રેકર્ડનું વ્યવસ્થિત વર્ગીકરણ કરી સુવ્યવસ્થિત કરવામાં આવ્યા.@sdmbodeli – at Naswadi, India
1
44
આજ રોજ મોજે.કેશરપુરા તા.નસવાડી ખાતે તાલુકા વહીવટીતંત્ર, નસવાડી દ્વારા સેવાસેતુ ૨.૧ (ગ્રામ્ય) કાર્યક્રમનું આયોજન રાખવામાં આવેલ. આ કાર્યક્રમ અંતર્ગત નાગરિકોને સરકારની વિવિધ જનકલ્યાણકારી યોજનાઓ અને સેવાઓનો લાભ ઘરઆંગણે મળી રહે તે હેતુથી વિવિધ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.
@sdmbodeli
1
41
તા.૦૩/૦૯/૨૦૨૬ના રોજ મામલતદારશ્રી,નસવાડીના અધ્યક્ષસ્થાને સેવા સેતુ ૨.૧(ગ્રામ્ય )કાર્યક્રમના સુચારુ આયોજન અને અસરકારક અમલીકરણ અંગે તાલુકાના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓની બેઠક યોજાઈ. બેઠકમાં જનહિતલક્ષી સેવાઓ વધુ સુગમ અને અસરકારક રીતે નાગરિકો સુધી પહોંચે તે અંગે જરૂરી સૂચનાઓ આપી.
2
69
જામલી નવી પ્રા.શાળા ખાતે નસવાડી તાલુકા કક્ષાના ૮૦માં સ્વાંતત્ર્ય દિનની ગૌરવમય ઉજવણી અંતર્ગત રાષ્ટ્રધ્વજ વંદન સાથે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો, ગીતો, વકતવ્ય અને વિદ્યાર્થીઓની સુંદર પ્રસ્તુતિઓ દ્વારા સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બન્યું, #independenceday
@sdmbodeli
4
98
આજે જામલી નવી પ્રા.શાળા ખાતે નસવાડી તાલુકા કક્ષાના ૮૦માં સ્વાંતત્ર્ય દિનની ગૌરવમય ઉજવણી અંતર્ગત માન.મામલતદારશ્રી દ્વારા રાષ્ટ્ર્ધ્વજ તિરંગો ફરકાવવામાં આવ્યો. રાષ્ટ્રધ્વજની આન, બાન અને શાનને સલામી આપી દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવની ભાવનાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું.
#independenceday
6
86
ભારતના ૮૦મા સ્વાતંત્ર્ય દિવસની ગૌરવપૂર્ણ ઉજવણી નિમિત્તે મામલતદાર કચેરી, નસવાડી દ્વારા આયોજિત જામલી પ્રા.શાળા ખાતે તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસના કાર્યક્રમમાં નસવાડી તાલુકાની જાહેર જનતાને હાર્દિક આમંત્રણ.
#HappyIndependenceday
@collectorcu
@sdmbodeli
@CMOGuj – at Naswadi, India
1
52
આજ રોજ તા.૧૨/૦૮/૨૦૨૬ ના તાલુકા વહિવટીતંત્ર, નસવાડી દ્વારા ભારત સરકારના "હર ઘર તિરંગા" અભિયાનની થીમ હેઠળ નસવાડી ખાતે ભવ્ય રેલી યોજાયેલ. જેમાં દેશભક્તિના રંગે રંગાયેલા આ અવસરે સૌએ રાષ્ટ્રધ્વજ ફરકાવી દેશ પ્રત્યે ગૌરવ અને રાષ્ટ્રપ્રેમની ભાવના વ્યક્ત કરી. #HARGHARTIRANGA @sdmbodeli
2
58
Mamlatdar Naswadi retweeted
🌧️ ભારે વરસાદના કારણે પિસાયતા બુધાજલધુની રોડ (વી.આર. પ્લાન) ચે. ૦/૦ થી ૨/૨૦ કિ.મી., તા. નસવાડી ખાતે રસ્તા પર માટી આવી જવાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.
પંચાયત માર્ગ અને મકાન વિભાગ, છોટાઉદેપુરના નસવાડી પેટા વિભાગ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી જેસીબીની મદદથી રસ્તા પરથી માટી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થતાં વાહન વ્યવહાર ફરીથી સુચારુ અને સુરક્ષિત રીતે શરૂ કરવામાં આવ્યો છે.
જનસુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. #MissionMonsoon #RnBGujarat #MonsoonPreparedness #RoadMaintenance #ChhotaUdepur #Naswadi
Mamlatdar Naswadi retweeted
નસવાડી તાલુકામાં થયેલા ભારે વરસાદને કારણે રસ્તાની આજુબાજુની ભેખડોમાંથી માટી ધોવાઈને રસ્તા પર આવી ગઈ હતી. વાહન વ્યવહાર સુરક્ષિત અને અવરજવર સરળ રહે તે માટે રસ્તાઓ પર આવેલી માટી તાત્કાલિક દૂર કરીને રસ્તાઓ ફરીથી સ્વચ્છ અને વાહનવ્યવહાર અવરજવર લાયક બનાવવામાં આવ્યા. #MissionMonsoon #RnBGujarat #MonsoonPreparedness #RoadMaintenance #ChhotaUdepur #Naswadi
🤖 Made with AI
#FairExamsSecureYouth
@collectorchhotaudepurofficial
@cmogujarat
@sdm_bodeli_ero_sankheda_139_ac
3
127
નસવાડી તાલુકાના ધનિયાઉમરવા ગામ ખાતે આવેલ જળાશય ઓવરફ્લો થતાં માન.કલેકટરશ્રી, છોટાઉદેપુર દ્વારા નિરિક્ષણ કરી નાગરિકોની સુરક્ષા ખાતરીબદ્ધ કરવા માટે વહીવટીતંત્ર દ્વારા ગ્રામજનોને તળાવ કિનારે કે પાણીના પ્રવાહ નજીક ન જવા માટે કડક સૂચનાઓ અને જરૂરી સાવચેતીના માર્ગદર્શન આપવામાં આવ્યા.
2
53
આજ રોજ જસ્કી મુકામે આવેલ જસ્કી આશ્રમશાળાની માન.કલેકટરશ્રી, છોટાઉદેપુર દ્વારા મુલાકાત લેવામાં આવી તથા બાળકોના શૈક્ષણિક સ્તરને સુદ્રઢ બનાવવા અને ઉત્તમ શિક્ષણનું વાતાવરણ પુરૂં પાડવા સંબંધિક અધિકારીઓને જરૂરી વહીવટી અને શૈક્ષણિક માર્ગદર્શન સહ આદેશો આપવામાં આવ્યા.
@collectorcu
@CMOGuj
3
54
નસવાડી તાલુકાના જસ્કી ગામ ખાતે ભારે વરસાદના લીધે નિર્માણ પામેલ પૂર સદ્રશ પરિસ્થિતિને ધ્યાને લઇ, માન.કલેકટરશ્રી,છોટાઉદેપુર દ્વારા અસરગ્રસ્ત પરિવારો સાથે રૂબરૂ સંવાદ સાધી તાત્કાલિક ધોરણે આવશ્યક કામગીરી કરવા સ્થાનિક વહીવટીતંત્રને જરૂરી દિશા-નિર્દશો જારી કરવામાં આવ્યા છે.
2
62
આજ રોજ અતિ ભારે વરસાદથી અસરગ્રસ્ત ગામ જસ્કીની માન.કલેકટરશ્રી, છોટાઉદેપુર દ્વારા મુલાકાત લઇ સ્થિતિનો તાગ મેળવવામાં આવેલ તથા સ્થાનિક તંત્રને રાહત કામગીરી ઝડપી બનાવવા અને નાગરિકોને સુવિધાઓ પુરી પાડવા તાકીદ કરવામાં આવી. @collectorcu @CMOGuj @sdmbodeli
2
55
ભારે વરસાદને પગલે નસવાડી તાલુકાના અસરગ્રસ્ત ગામો નસવાડી, હરીપુરા(ન)ની માન.કલેક્ટરશ્રી, છોટાઉદેપુર દ્વારા સ્થળ મુલાકાત લેવામાં આવી. અસરગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓને તાત્કાલિક રાહત,બચાવ અને પુનઃસ્થાપન કામગીરી ઝડપથી હાથ ધરવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
2
50
તા.૩૧/૦૭/૨૦૨૬ ના રોજ વહેલી સવારે અતિભારે વરસાદ થતાં નસવાડી થી કવાંટ જોડતાં રોડ ઉપર કંડવા ગામ નજીક એપ્રોચ ધોવાઇ જતા માન. કલેક્ટરશ્રી, છોટાઉદેપુર દ્વારા નિરીક્ષણ કરી રોડના સમારકામ માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી કામગીરી ઝડપથી પૂર્ણ કરવા સૂચનાઓ આપવામાં આવી. @collectorcu @CMOGuj
2
45
તા.૩૧/૦૭/૨૦૨૬ ના રોજ સવારે નસવાડી ખાતે આવેલ ચાંદશાહ દરગાહ નજીક પૂર જેવી પરિસ્થિતિમાં પાણી વચ્ચે ફસાયેલા ભીલ સતિષભાઇ કાંતીભાઈનું NDRF ટીમ તેમજ સ્થાનિક વહીવટીતંત્રના સંયુક્ત પ્રયાસોથી સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. @collectorcu @CMOGuj
2
61































































