Women & Child Development, Govt of Gujarat (@ICDSGujarat) header
Women & Child Development, Govt of Gujarat (@ICDSGujarat) profile picture

Official Account of the Women and Child Development Department, Government of Gujarat. Follow us on https://xitter.cf/t.co/Yse4IeCcLf

Gujarat, India
Joined August 2016
Photo by Women & Child Development, Govt of Gujarat (@ICDSGujarat)Photo by Women & Child Development, Govt of Gujarat (@ICDSGujarat)Photo by Women & Child Development, Govt of Gujarat (@ICDSGujarat)Photo by Women & Child Development, Govt of Gujarat (@ICDSGujarat)Photo by Women & Child Development, Govt of Gujarat (@ICDSGujarat)Photo by Women & Child Development, Govt of Gujarat (@ICDSGujarat)Photo by Women & Child Development, Govt of Gujarat (@ICDSGujarat)Photo by Women & Child Development, Govt of Gujarat (@ICDSGujarat)Photo by Women & Child Development, Govt of Gujarat (@ICDSGujarat)Photo by Women & Child Development, Govt of Gujarat (@ICDSGujarat)
આંગણવાડીના બાળકોએ દીવડાં પ્રગટાવી અને આનંદ-ઉલ્લાસ સાથે દિવાળીના પર્વની ઉજવણી કરી. નાનાં હૃદયમાં ખુશીઓના દીપ પ્રગટાવીએ! #ICDSGujarat #WCDGujarat #Anganwadi #DiwaliCelebration #ChildDevelopment
1
138
વડોદરા અર્બનના સમા-૯ આંગણવાડી કેન્દ્રમાં બાળકોએ ભગવાન શ્રીરામનો વેશ ધારણ કરી દિવાળીની ઉજવણી કરી. સાથે જ પર્વનું મહત્વ અને વિશેષતાઓ જાણી. #ICDSGujarat #WCDGujarat #Anganwadi #DiwaliCelebration #CulturalLearning
1
154
🪔 દીપાવલીની હાર્દિક શુભકામનાઓ! કુપોષણનો અંધકાર દૂર કરીએ, સુપોષણનો દીપ પ્રગટાવીએ! દરેક આંગણવાડીમાં પોષણ અને શિક્ષણનો પ્રકાશ ફેલાવી સુપોષિત બાળપણ અને સશક્ત નારીનું નિર્માણ કરીએ. #ICDSGujarat #WCDGujarat #Diwali #NutritionAwareness #WomenEmpowerment
1
1
238
🏡 ઉંબરે આંગણવાડી પહેલ ઘરઆંગણે પોષણ અંગે જાગૃતિ, બાળકોના પ્રારંભિક શિક્ષણને પ્રોત્સાહન અને બાળવિકાસમાં પરિવારની સહભાગિતા વધારવાનો પ્રયાસ. ઘર સુધી આંગણવાડીનો સાથ, બાળવિકાસને નવી રાહ! #ICDSGujarat #WCDGujarat #Anganwadi #EarlyChildhoodEducation #FamilyParticipation
252
🏗️ *Child Friendly Anganwadi તરફ મક્કમ પગલાં!* ગાંધીનગરના સેક્ટર-૪ની નમૂનારૂપ નંદઘર આંગણવાડી ખાતે IIT ગાંધીનગર અને UNICEF દ્વારા બાંધકામની ગુણવત્તા, સલામતી અને થર્ડ પાર્ટી મૂલ્યાંકન અંગે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો. કમિશનરશ્રી રણજિતકુમાર સિંહ (IAS)એ સ્થળ નિરીક્ષણ કર્યું. #ICDS
2
5
677
ગાંધીનગરના દહેગામ તાલુકાના નાંદોલ-૧ આંગણવાડી કેન્દ્રમાં બાળકો માટે વિવિધ રમતો અને પ્રવૃત્તિઓ યોજાઈ. જેના દ્વારા શારીરિક, માનસિક, સામાજિક વિકાસ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન મળ્યું. #ICDSGujarat #WCDGujarat #Anganwadi #ChildDevelopment #HolisticDevelopment
1
336
🪔 ધનતેરસની હાર્દિક શુભકામનાઓ! બાળકની તંદુરસ્તી એ જ સાચું ધન, સુપોષણ એ જ સાચી સમૃદ્ધિ! #ICDSGujarat #WCDGujarat #Dhanteras #ChildNutrition #HealthyGujarat
3
7
500
વલસાડના ધરમપુર-૩ની બાળકીના સ્વાસ્થ્યમાં આંગણવાડીની નિયમિત દેખરેખ, પોષણ માર્ગદર્શન અને સમયસર સારવારથી સુધારો થયો. વજન ૧૦.૨થી વધીને ૧૩ કિ.ગ્રા. થયું અને હૃદયનું સફળ ઓપરેશન પણ થયું. #ICDSGujarat #WCDGujarat #Anganwadi #ChildHealth #ChildNutrition
2
3
681
આંગણવાડી બહેનો માટે વીમા સુરક્ષા અને બચત! ‘માતા યશોદા ગૌરવનિધિ યોજના’ * માસિક ₹૧૦૦માંથી ₹૧૭ વીમા પ્રીમિયમ, ₹૮૩ બચત તરીકે જમા. * નિવૃત્તિ પહેલાં અવસાનના કિસ્સામાં ₹૫૦,૦૦૦નું વીમા કવચ અને વારસદારને વ્યાજ સહિત જમા બચતનો લાભ. યોજનાની માહિતી મેળવો! #MataYashodaGauravNidhi
6
17
828
પંચમહાલના ગોધરા ઘટક-૩ ખાતે કિશોરીઓને પોષણ, આરોગ્ય અને માસિક સ્વચ્છતા અંગે માર્ગદર્શન અપાયું. વજન-ઊંચાઈ માપન સાથે મહેંદી સ્પર્ધાનું પણ આયોજન કરાયું. #ICDSGujarat #WCDGujarat #Anganwadi #Panchmahal
225
બાળકોના દૈનિક આહારમાં દાળ, કઠોળ, લીલાં શાકભાજી અને ફળોનો સમાવેશ કરીને વિવિધતાસભર પોષણને પ્રોત્સાહન આપીએ. રંગબેરંગી થાળી, પોષણની ખુશહાલી! #ICDSGujarat #WCDGujarat #ChildNutrition #BalancedDiet #PoshanAbhiyaan
1
2
191
ભૂલકાંઓની મમતાભરી સંભાળ, બહેનોની સેવાનું સન્માન! ‘માતા યશોદા એવોર્ડ’ દ્વારા આંગણવાડી બહેનોની શ્રેષ્ઠ કામગીરીને સન્માન. 🏅 રાજ્યકક્ષાએ કાર્યકરને ₹૫૧,૦૦૦ અને તેડાગરને ₹૩૧,૦૦૦નું ઇનામ. 💬 તમારી આંગણવાડી બહેનને કૉમેન્ટમાં બિરદાવો! #MataYashodaAward #ICDSGujarat #WCDGujarat
1
3
277
આંગણવાડીમાં પરંપરાગત રમતો દ્વારા બાળકોમાં સહકાર, મિત્રતા, નિયમોનું પાલન અને શારીરિક સક્રિયતાને પ્રોત્સાહન મળે છે. રમતોમાં આનંદ, બાળવિકાસમાં પ્રોત્સાહન! #ICDSGujarat #WCDGujarat #Anganwadi #ChildDevelopment
3
3
314
Women & Child Development, Govt of Gujarat retweeted
ગુજરાતમાં આંગણવાડી સુવિધાઓના વિકાસ તરફ વધુ એક મહત્વપૂર્ણ પગલું! આવતીકાલે, ૩૦ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ બનાસકાંઠા જિલ્લાના ભીલડી ખાતે માનનીય વડાપ્રધાનશ્રી @narendramodi જી ના વરદહસ્તે આશરે ₹૭૫૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર કુલ ૪,૩૬૨ આંગણવાડી કેન્દ્રોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત યોજાશે. બાળકોના સર્વાંગી વિકાસ, પોષણ અને ગુણવત્તાયુક્ત આંગણવાડી સુવિધાઓને વધુ સુદૃઢ બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ. #Gujarat #ICDSGujarat #WomenAndChildDevelopment #Anganwadi #ChildDevelopment #Nutrition
2
7
20
386
Women & Child Development, Govt of Gujarat retweeted
આંગણવાડીના માળખાકીય વિકાસને નવી દિશા! ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ અંતર્ગત આશરે ₹૭૫૦ કરોડના ખર્ચે પરંપરાગત, 3D મોનોલિથિક તથા LGSF બાંધકામ પદ્ધતિઓથી નિર્માણ પામનાર કુલ ૪,૩૬૨ આંગણવાડી કેન્દ્રોનું માનનીય વડાપ્રધાનશ્રી @narendramodi જી ના વરદહસ્તે ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવશે. 📅 તારીખ: ૩૦ ઑક્ટોબર, ૨૦૨૬ 🕙 સમય: સવારે ૧૦:૦૦ કલાકે 📍 સ્થળ: ભીલડી, બનાસકાંઠા, ગુજરાત સુદૃઢ માળખાકીય સુવિધાઓ, બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન! #ICDSGujarat #WCDGujarat #Anganwadi #ChildDevelopment #Gujarat
3
3
12
262
Women & Child Development, Govt of Gujarat retweeted
શિક્ષણની સાથે સાથે બાળકોના સ્વાસ્થ્યનો પણ ખ્યાલ... રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડી કેન્દ્રો સ્માર્ટ ક્લાસરૂમ અને ડિજિટલ મૉનિટરિંગથી સજ્જ થઈ ભૂલકાંઓના સર્વાંગી વિકાસનું કેન્દ્ર બન્યાં... રમકડાં અને સ્માર્ટ સ્ક્રીન થકી શિક્ષણની સાથે સાથે બાળકોના સ્વાસ્થ્યની પણ વિશેષ કાળજી લેવાય છે... #SmartAnganwadi #DigitalGujarat #ChildDevelopment @inforajkotgog
16
33
2,393
Women & Child Development, Govt of Gujarat retweeted
30 अक्टूबर 2026 को विशेष अभियान 6 के अंतर्गत महिला एवं बाल विकास मंत्रालय की देशव्यापी विशेष पहल। क्षेत्रीय संस्थानों में व्यापक स्वच्छता गतिविधियों, जनशिकायत निवारण और अभियान गतिविधियों के दस्तावेज़ीकरण पर विशेष जोर। #SpecialCampaign6 @Annapurna4BJP @savitrii4bjp @DARPG_GoI
4
10
1,433