અફોર્ડેબલ હાઉસિંગ મિશન તરફથી સૌને લાભપાંચમની શુભકામના...
#PMAYUrban2 #HousingForAll #AffordableHousing #LabhPancham
2
68
અફોર્ડેબલ હાઉસિંગ મિશન તરફથી સૌને નૂતન વર્ષાભિનંદન....
#PMAYUrban2 #HousingForAll #AffordableHousing #NutanVarshabhinandan
અફોર્ડેબલ હાઉસિંગ મિશન તરફથી સૌને દીપોત્સવની હાર્દિક શુભકામના...
#PMAYUrban2 #HousingForAll #AffordableHousing #HappyDiwali
3
70
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)2.0 એ માત્ર પાકું આવાસ નહીં, ઉત્સવ ઉજવવાનો ઉત્સાહ પણ આપ્યો...
#PMAYUrban2 #HousingForAll #AffordableHousing #HappyDiwali
1
62
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0ના કારણે અનેક પરિવારો ઘરના ઘરમાં ઉજવી રહ્યા છે દીપોત્સવ...
#PMAYUrban2 #HousingForAll #AffordableHousing #HappyDiwali
1
58
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 હેઠળ આવાસ મળતાં ધમેન્દ્રભાઈ જેવા અનેક લાભાર્થીઓના જીવનમાં પથરાયો પ્રગતિનો પ્રકાશ...
[Pradhanmantri Aawas Yojana, Housing for All, PM Narendra Modi, Happy Diwali]
#PMAYUrban2 #HousingForAll #AffordableHousing #HappyDiwali
1
49
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 દ્વારા અનેક પરિવારોનાં પોતાના આવાસનાં સપનાં સાકાર થઈ રહ્યાં છે. અનેક ઘરોના આંગણે માત્ર રંગોળી ના જ રંગ નહીં, પરંતુ સુખ, શાંતિ અને સમૃદ્ધિના રંગો પણ ખીલી રહ્યાં છે.
[Pradhanmantri Aawas Yojana, Housing for All, Thasra, Happy Diwali]
#PMAYUrban2 #HousingForAll #AffordableHousing #HappyDiwali
1
48
નવા ઘરમાં પ્રથમ દિવાળી લાવી પરિવારની ખુશહાલી....
[Pradhanmantri Aawas Yojana, Housing for All, Happy Diwali]
#PMAYUrban2 #HousingForAll #AffordableHousing #HappyDiwali
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0ના BLC ઘટકને કારણે હવે ગુજરાતના 9 લાખથી વધુ લાભાર્થીઓની દરેક દિવાળીની ઉજવણી પોતાના ઘરમાં થશે...
[Pradhanmantri Aawas Yojana, Housing for All, PM Narendra Modi, Happy Diwali]
#PMAYUrban2 #HousingForAll #AffordableHousing #HappyDiwali
2
52
જાગૃત નાગરિક બનો,
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0ની વિવિધ સેવા મેળવવા માટે
PMAY-Urban App ડાઉનલોડ કરો...
#PMAYUrban2 #HousingForAll #AffordableHousing #PMAY2
1
1
80
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0 અંતર્ગત અનેક પરિવારોનાં પાકાં આવાસનાં સપનાં સાકાર થઈ રહ્યાં છે,
નવું આવાસ મળતાં તેમના જીવનમાં સુખ, સ્વમાન તથા સમૃદ્ધિનો નવો પ્રકાશ પથરાઈ રહ્યો છે.✨
[Pradhanmantri Aawas Yojana, Housing for All, PM Narendra Modi, Happy Diwali]
#PMAYUrban2 #HousingForAll #AffordableHousing #HappyDiwali
1
38
પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત પાકું આવાસ મળતાં
હવે પારકે આંગણે નહીં,
ઘરના ઘરમાં દીવડાંની રોશની ઝળહળી ઉઠી...
[Pradhanmantri Aawas Yojana, Housing for All, PM Narendra Modi, Happy Diwali]
#PMAYUrban2 #HousingForAll #AffordableHousing #HappyDiwali
1
46
ઠાસરાના વતની જશોદાબેન મકવાણાનું વર્ષોથી સપનું હતું કે તેઓ તેમના સપનાના ઘરમાં દિવાળી ઉજવે,
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) 2.0ના BLC ઘટક હેઠળ પાકું ઘર મળતાં આજે એ સપનું સાકાર થયું....
[Pradhanmantri Aawas Yojana, Housing for All, PM Narendra Modi, Happy Diwali]
#PMAYUrban2 #HousingForAll #Dakor #AffordableHousing #HappyDiwali
ભગવાન શ્રી રણછોડરાયજીની ડાકોર નગરીમાં પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0એ અનેક પરિવારોને આપી માથે પાકી છત...
[Pradhanmantri Aawas Yojana, Housing for All, PM Narendra Modi, Dakor, Happy Diwali]
#PMAYUrban2 #HousingForAll #Dakor #AffordableHousing #HappyDiwali
1
42
પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત મકાન મળતાં દીપોત્સવની રોનક વધી..
[Pradhanmantri Aawas Yojana, Housing for All, PM Narendra Modi, Home, Happy Diwali]
#PMAYUrban2 #HousingForAll #AwasYojana #AffordableHousing #HappyDiwali
એક સમયે ઝુંપડામાં તહેવાર મનાવતાં ભવાનભાઈ જેવા અનેક લાભાર્થી
આજે પોતાના પાકાં ઘરમાં પોતાની પહેલી દિવાળી મનાવી રહ્યા છે..
[Pradhanmantri Aawas Yojana, Housing for All, PM Narendra Modi, Home, Happy Diwali]
#PMAYUrban2 #HousingForAll #AwasYojana #AffordableHousing #HappyDiwali
2
58
નવું આવાસ મળવાથી તમારા જીવનની દરેક નકારાત્મકતા દૂર થાય,
પરિવારના જીવનમાં સુખ-શાંતિનો પ્રકાશ પ્રથરાય...
#Kalichaudas #PMAY2 #Housingforall #Diwali
53





















