સુરત કલેક્ટરના આદેશનું પાલન ન કરતા હોય તો સુરત કલેક્ટરે રાજીનામું આપીને ઘરે બેસી જવું જોઈએ… @collectorsurat @SURAT_DDO1 @CMOGuj @InfoGujarat @InfoSuratGOG
22/09 ના આદેશ માં @collectorsurat એ જિલ્લા વિકાસ અધિકારી સુરત ને 7 દિવસ માં એહવાલ આપવા જણાવેલ હોય પરંતુ માનનીય કલેકટર શ્રી ના આદેશ ની પણ અવગણના થઈ હોય તેવું લાગે છે આજ દિન સુધી અરજદાર ને કોઈ પ્રત્યુતર આપેલ નથી.
@SWAGATOnlineGuj @CMOGuj
Hitesh Jasoliya मैं भी सैनिक retweeted
LIVE: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી સહિત રાજ્યમાં યોજાયેલી વિવિધ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપાને મળેલા ભવ્ય વિજય બદલ 'વિજયોત્સવ' સ્થળ: પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્', કોબા. ગાંધીનગર.
xitter.cf/i/broadcasts/1nGnRBkvQ…
ટ્રાફિક પોલીસ ની લોલમલોલ સુરત..
પ્રતિબંધિત સમયે ભારે વાહનો નીકળે ટ્રાફિક પોલીસ ને દેખાતું નથી કે હપ્તારાજ?
તારીખ :- ૧૧/૧૦/૨૦૨૬ સમય સાંજે:-૦૫:૪૦ કલાક
સ્થળ:- વિકાસ શોપર્સ,વ્રજચોક રોડ,સરથાણા જકાતનાકા,સુરત.
@CP_SuratCity @TrPoliceSurat @dgpgujarat
@GujaratPolice
@ikumarkanani
સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂ વેચાય છે પોલીસ ઇન્સ્પેક્ટર ની રહેમ નજર હેઠળ હપ્તાઓ લઈને ચાલુ રાખે છે તત્કાલ કાયમી બંધ કરાવો..
@dgpgujarat
@GujaratPolice
@CP_SuratCity @CMOGuj
@gujratsamachar @sandeshnews @Divya_Bhaskar
🤖 Made with AI
સવારે ૦૬:૦૦ વાગ્યાથી ખુલ્લેઆમ દારૂનો અડ્ડો સરથાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ની રહેમ નજર હેઠળ હપ્તાઓ લઈને ચાલુ રાખે છે તત્કાલ કાયમી બંધ કરાવો
તારીખ. ૧૧/૧૦/૨૦૨૬
સમય. સવારે ૦૬:૪૦
@dgpgujarat
@GujaratPolice
@CP_SuratCity @CMOGuj
@gujratsamachar @sandeshnews @Divya_Bhaskar
સરથાણા પોલીસ સ્ટેશન અધિકારીઓએ આખરે દારૂના અડ્ડા પર રેડ કરી મુદ્દામાલ પકડીને તપાસ હાથ ધરી
#ભૂતકાળમાં બુટલેગર(મહિલા)પર અનેક ગુનાઓ દાખલ થયેલ છે દરેક ગુનાઓ ધ્યાને લાઇન કડક કાર્યવાહી કરી આ જગ્યા પર ફરી દારૂનો અડ્ડો ચાલુ ન થાય તેવી આશા નહીં @CP_SuratCity @GujaratPolice @dgpgujarat
નવી સિવિલ હોસ્પિટલમાં 🏥 સિક્યુરિટી CCTV હોવા છતા થઈ ચોરી…
@GujaratPolice @dgpgujarat @CP_SuratCity @prafulpbjp @ikumarkanani @CMOGuj @JPNadda
હવે હોસ્પિટલ્સ પણ સેફ નથી ચોરોએ મૃત મહિલાના ગળામાંથી ૧,૫૦,૦૦૦/- દોઢ લાખની કિંમતનું મંગળસૂત્ર સરકાવી લીધું..👇🏻
instagram.com/reel/DeHuAL-iF…
Please Emergency 🚨 Traffic Management police
@TrPoliceSurat @CP_SuratCity
@GujaratPolice @dgpgujarat
@mukeshpatelmla
Traffic nuisance 📍 : Yamuna chowk, Sudama chowk- Satellite RoadMota varachha
*સુરત પોલીસ કમિશનર ૨૦૧૯ નું ભારે વાહનો શહેરમાં અવરજવર પ્રતિબંધિત નો-એન્ટ્રી હોવા છતાં જાહેરનામું #લોલમલોલ
📍 યમુના ચોક ,મોટાવરાછા,સુરત.
@CP_SuratCity @TrPoliceSurat @GujaratPolice @dgpgujarat
સુરત પોલીસ કમિશનર નું ભારે વાહનો પ્રતિબંધિત સમય હોવા છતાં નો-એન્ટ્રીમાં હારે વાહનો ૨૦૧૯ ટ્રાફિક નિયંત્રણ જાહેરનામું #લોલમલોલ પોલીસ કમિશ્નર
@CP_SuratCity @TrPoliceSurat @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @mukeshpatelmla @ikumarkanani
Hitesh Jasoliya मैं भी सैनिक retweeted
જળ એક જીવન 💦
દેશ આઝાદ થઈ ગયો તેના 78 વર્ષ થયા પણ હજી અનેક મારા ભારતીય છેવાડાના માનવીને પાણી માટે વલખા મારવા પડે છે આ છે આઝાદ દેશના છેવાડાના માનવીઓની કહાની 🚰 🚿 💦 💦
@sandeshnews
@MannKiBaat_PMO
@PMOIndia
@CMOGuj
@Bhupendrapbjp
થોડી પણ માનવતા હોય તો તત્કાલ ગામમાં કાર્યકર્તાઓ મોકલી સ્થળ તપાસ કરી યોગ્ય નિરાકરણ લાવશો એવી આશા.🙏
@CRPaatil
@ikaushikvekaria
@sanghaviharsh
@collectorsurat
@GujaratPolice
#નો_એન્ટ્રી
તારીખ:- ૦૨/૧૦/૨૦૨૬
સમય સાંજે:- ૦૭:૨૫
સુરત પોલીસ કમિશનર ખુદ આ રસ્તામાં હાજર હોવા છતાં ભારે વાહનો બિનઅધિકૃત સમય બેફામ ફરે છે સુરત ટ્રાફિક પોલીસ ની કામગીરી.@GujaratPolice @CP_SuratCity @TrPoliceSurat
સ્થળ: વિશ્વકર્મા જંક્શન બ્રિજ ચાર રસ્તા,📍
maps.app.goo.gl/bH6K2h93gu3Q…,
#નો_એન્ટ્રી
તારીખ:- ૦૧/૧૦/૨૦૨૬
સમય સાંજે:- ૦૯ :૨૦
સુરત પોલીસ કમિશનર ખુદ આ રસ્તામાં હાજર હોવા છતાં ભારે વાહનો બિનઅધિકૃત સમય બેફામ ફરે છે સુરત ટ્રાફિક પોલીસ ની કામગીરી.@GujaratPolice @CP_SuratCity @TrPoliceSurat
સ્થળ:વ્રજચોક રોડ,વ્રજચોક રોડ વરાછાબેંક નજીક, સરથાણા જકાતનાકા,સુરત.
Hitesh Jasoliya मैं भी सैनिक retweeted
ગુજરાત નર્સિંગ કાઉન્સિલની સંપૂર્ણ રચના અંગે પ્રશ્નો વચ્ચે ચેરમેન, પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા સામે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત.
સુરત, તા. 30 સપ્ટેમ્બર, 2026
ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં તમામ નિયત સભ્યોની નિમણૂક/ચૂંટણી અને નોટિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થયા પહેલાં ચેરમેન, પ્રમુખ, ઉપપ્રમુખ તથા અન્ય હોદ્દેદારોની ચૂંટણી માટે બેઠક બોલાવવામાં આવી હોવાના આક્ષેપો સાથે સુરતના જાગૃત નાગરિક અને સામાજિક કાર્યકર સંજય ઇઝાવા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીશ્રીને વિગતવાર રજૂઆત કરવામાં આવી છે.
@sanghaviharsh @prafulpbjp @CMOGuj @Bhupendrapbjp @MoHFW_GUJARAT
#નો_એન્ટ્રી
તારીખ:- ૦૧/૧૦/૨૦૨૬
સમય સાંજે:- ૦૯ :૨૦
સુરત પોલીસ કમિશનર ખુદ આ રસ્તામાં હાજર હોવા છતાં ભારે વાહનો બિનઅધિકૃત સમય બેફામ ફરે છે સુરત ટ્રાફિક પોલીસ ની કામગીરી.@GujaratPolice @CP_SuratCity @TrPoliceSurat
સ્થળ:વ્રજચોક રોડ,વ્રજચોક રોડ વરાછાબેંક નજીક, સરથાણા જકાતનાકા,સુરત.
ગુજરાતના સપૂત કેપ્ટન સ્મિત મચ્છરની અદમ્ય હિંમત અને સમયસૂચકતાએ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હોવા છતાં 174 અમૂલ્ય જિંદગીઓ બચાવવામાં મહત્વની ભૂમિકા ભજવી, તેમની વીરતાને સલામ.🫡
ગુજરાત સરકાર દ્વારા તેમને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવશે.
@CMOGuj
Hitesh Jasoliya मैं भी सैनिक retweeted
Replying to @GujaratPolice
તારીખ.૩૦/૦૯/૨૦૨૬ સમય સાંજે:૦૬:૨૧
ખુલ્લેઆમ દારૂ વેચાણ
સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂ વેચાય છે પોલીસ ઇન્સ્પેક્ટર ની રહેમ નજર હેઠળ હપ્તાઓ લઈને ચાલુ રાખે છે તત્કાલ કાયમી બંધ કરાવો
#surat
@dgpgujarat
@GujaratPolice
@CP_SuratCity @CMOGuj
@gujratsamachar @Divya_Bhaskar
તારીખ:- ૩૦/૦૯/૨૦૨૬ સમય સાંજે:- ૦૬:૨૧
#હપ્તારાજ?
સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં દારૂ વેચાય છે પોલીસ ઇન્સ્પેક્ટર ની રહેમ નજર હેઠળ હપ્તાઓ લઈને ચાલુ રાખે છે તત્કાલ કાયમી બંધ કરાવો..
@dgpgujarat
@GujaratPolice
@CP_SuratCity @CMOGuj
@gujratsamachar @sandeshnews @Divya_Bhaskar
Replying to @dgpgujarat
@dgpgujarat @GujaratPolice @collectorsurat @CP_SuratCity @TrPoliceSurat
સુરત નવી સિવિલ હોસ્પિટલ 🏥 મુખ્ય ગેટ પર રાહદારીઓને,વાહનોને આવવા જવા ના મુખ્ય માર્ગ પર દબાણ કરીને પ્રતિબંધિત વસ્તુઓ (તંબાકુ) ગુટકા વેચી રહિયા છે શું આ આરોગ્યધામ બહાર આવું વેચવું કાયદેસર કર્યું લાગે @CMOGuj
કાયદાઓ મુજબ કાયમી નિકાલ કરાવી શકશો કે નહીં ?@GujaratPolice @dgpgujarat @CP_SuratCity @prafulpbjp @ParulVadgama
હોસ્પિટલ આવતા દર્દીઓ અને તેના પરિવાર જનો માટે ગેટે જે દબાણો કરી કેન્સરની યુક્ત પદાર્થો વેચવા ખુલ્લી પરમિશન તંબાકુ,સિગારેટ દરેક નિકોટીન પદાર્થ 📍નવી સિવિલ હોસ્પિટલ સુરત
સુરત નવી સિવિલ હોસ્પિટલ ગેટ પર ગેરકાયદેસર તંબાકુ ગુટખા વેચાણ કરતાને દૂર કરવા બદલ ખટોદરા પોલીસ સ્ટેશન અને નવી સિવિલ હોસ્પિટલ 🏥 સુપરિન્ટેન્ડેન્ટ નો ખૂબ ખૂબ આભાર. 🙏 @nchsurat @ParulVadgama @CP_SuratCity @GujaratPolice @dgpgujarat @TrishulNews
@gujratsamachar @MoinShaikh8888
સુરત મહાનગર પાલિકા કમિશનર ને આત્મજ્ઞાન થાય તો વહેલા નોટિસ કાઢીને સુરતમાં અમલીકરણ કરાવશો.. @CommissionerSMC @collectorsurat @InfoGujarat @InfoSuratGOG @MySuratMySMC
Emergency 🚨 #traffic @GujaratPolice

























