Genz Against Fix-Pay Guj (@GenZonFixPay) header
Genz Against Fix-Pay Guj (@GenZonFixPay) profile picture
Joined November 2026
Photo by Genz Against Fix-Pay Guj (@GenZonFixPay)Photo by Genz Against Fix-Pay Guj (@GenZonFixPay)Photo by Genz Against Fix-Pay Guj (@GenZonFixPay)Photo by Genz Against Fix-Pay Guj (@GenZonFixPay)Photo by Genz Against Fix-Pay Guj (@GenZonFixPay)Photo by Genz Against Fix-Pay Guj (@GenZonFixPay)
માનનીય મુખ્યમંત્રીશ્રી, આપે લખ્યું, “સર્વ જીવોનું કલ્યાણ થાય.” તો Fix-Pay કર્મચારીઓનું કલ્યાણ ક્યારે??? #GenZ_Against_Fixpay_Gujarat
દિવાળી એ ઘરઆંગણે રોશની પાથરવાનો ઉત્સવ તો છે જ.. એથી પણ વધુ એ સમાજમાં માનવતાનો દીપક પ્રગટાવવાનું પર્વ પણ છે.. અને એથી પણ વિશેષ એ આંતરિક જગતમાં રાગ-દ્વેષના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ આગળ વધવાનો અવસર છે. तमसो मा ज्योतिर्गमय। અંતરમનમાં, ઘરઆંગણમાં અને સમસ્ત જગતમાં નકારાત્મક શક્તિઓનો નાશ થઈ પ્રેમભાવનો દીપક પ્રજ્વલિત થાય અને સૌ સુખ, શાંતિ, સમૃદ્ધિને પામે.. સર્વ જીવોનું કલ્યાણ થાય એ જ ઇશ્વરને પ્રાર્થના. ​આપ સૌને પ્રકાશપર્વ દીપાવલીની હાર્દિક શુભકામનાઓ.
6
49
1
41
360
Hello… hello… hello…🙋‍♂️ #GenZ_Against_Fixpay_Gujarat @Jamawat3 @Zee24Kalak @tv9gujarati
🤖 Made with AI
3
170
2
157
1,456
No More Exploitation in the Name of Fix-Pay!! #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh
🤖 Made with AI
301
3
218
867
Complete abolition of Fix-Pay… Nothing less than that… #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180
🤖 Made with AI
9
499
4
355
1,846
Genz Against Fix-Pay Guj retweeted
કાળી ચૌદશે સરકારી કર્મચારીઓનું ફિક્સ પે નીતિ સામે વિરોધ Follow For More Updates : sandesh.com Follow to get latest news updates: instagram.com/sandeshnews/ #FixedPay #Protest #Gujarat #SandeshNews
90
1,171
53
1,128
39,557
કાળી ચૌદસના અવસરે Fix-Pay માં ફરજ બજાવતા દરેક શિક્ષક મિત્રોને ગુજરાત સરકારમાં પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રી (MoS) શ્રીમતી રિવાબા જાડેજાની શુભકામનાઓ… #GenZ_Against_Fixpay_Gujarat
કાળી ચૌદસના અવસરે જીવનમાંથી દરેક નકારાત્મક વિચાર અને નિરાશાનો અંત આવે, મનમાં નવી આશાનો સંચાર થાય અને દરેક દિવસ સકારાત્મકતા, આત્મવિશ્વાસ અને આનંદથી ભરપૂર બને તેવી શુભકામનાઓ.
1
168
1
127
689
Fix-Pay એક કેન્સર છે… અને આજે તેનો awareness Day છે… ગુજરાતમાં બંને એક સાથે trend કરે છે… #GenZ_Against_Fixpay_Gujarat
2
171
132
612
કાળી ચૌદશ છે… કહેવાય છે આજે અંધકારનો નાશ થાય છે. પણ ગુજરાતમાં 2006થી એક અંધકાર સરકારી ફાઇલોમાં જળવાઈ રહ્યો છે. FIX-PAY. સરકાર બદલાઈ, બજેટ વધ્યું, અર્થતંત્ર વધ્યું, ગુજરાત આગળ વધ્યું… પણ Fix-Pay કર્મચારી??? આ અંધકારનો અંત ક્યારે? #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj
🤖 Made with AI
3
377
2
280
1,397
માતા મહાકાળીની કૃપાથી આપ સૌના જીવનમાં FIX-PAY રૂપી નકારાત્મકતાનો નાશ થાય તથા FULL-PAY રૂપી સુખનો વાસ થાય તેવી હૃદયપૂર્વક પ્રાર્થના… #kalichaudash
માતા મહાકાળીની કૃપાથી આપ સૌના જીવનમાંથી ભય, સંકટ અને નકારાત્મકતાનો નાશ થાય તથા સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આરોગ્યનો વાસ થાય તેવી હૃદયપૂર્વક પ્રાર્થના. કાળી ચૌદશના પાવન પર્વની આપ અને આપના પરિવારજનોને મંગલમય શુભેરછા. #KaliChaudash
1
119
2
99
729
Be ready…
🤖 Made with AI
9
580
4
413
2,432