ભાઈ બહેનના પ્રેમની મીઠાશ જીવનભર જળવાઈ રહે, દરેક સંબંધમાં વિશ્વાસ અને લાગણી વધતી રહે તેવી ભાઈ-બીજના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ...🌹💐🌹
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @irushikeshpatel @KanuDesai180 @MLASanjaysinh
ગ્રામ્ય વિકાસની ધરી સમાન ગુજરાત રાજ્યના તમામ આદરણીય તલાટી કમ મંત્રીશ્રીઓ તેમજ વ્હાલા પંચાયત કર્મચારી મિત્રોને વિક્રમ સંવત 2083 ના નુતન વર્ષની હૃદયપૂર્વકની મંગલમય શુભકામનાઓ... 💐🌹💐
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @irushikeshpatel @KanuDesai180 @MLASanjaysinh
ગુજરાત રાજ્યના તમામ આદરણીય તલાટી કમ મંત્રીશ્રીઓ તથા તલાટી મિત્રોને પ્રકાશના પર્વ દીપાવલીની હાર્દિક શુભેચ્છાઓ.. 💐🌹💐
દિવાળીનું આ પર્વ આપના પરિવારમાં સુખ, સમૃદ્ધિ લઈને આવે એવી શુભકામનાઓ..💐🙏💐
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @irushikeshpatel @KanuDesai180 @MLASanjaysinh
કાળી ચૌદસના પાવન પર્વ નિમિત્તે ગુજરાત રાજ્યના તમામ આદરણીય તલાટી કમ મંત્રીશ્રીઓ, પંચાયત કર્મચારીઓ અને તેમના પરિવારજનોને હાર્દિક શુભકામનાઓ...💐🌹💐
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @irushikeshpatel @KanuDesai180 @MLASanjaysinh
ગુજરાત રાજ્યના તમામ આદરણીય તલાટી કમ મંત્રીશ્રીઓ તથા તલાટી મિત્રોને ધનતેરસના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.. 💐🌹🙏
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @irushikeshpatel @KanuDesai180 @MLASanjaysinh
1
24
1,218
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના શિલ્પી, આધુનિક ભારતનાં મહાન રચયિતા, લોખંડી પુરુષ, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલને તેમની જન્મજયંતી પર શત શત નમન... 🙏💐🙏
@narendramodi @AmitShah @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @irushikeshpatel @KanuDesai180 @MLASanjaysinh
માનનીય પ્રધાનમંત્રીશ્રી ગુજરાતનાં બનાસકાંઠા જિલ્લાના ભીલડીથી "પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના" અંતર્ગત આજરોજ 24મો હપ્તો રિલીઝ કરશે. પીએમ કિસાન ઉત્સવ દિવસની તમામ ખેડૂત ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભકામનાઓ.. 💐🌹💐
@narendramodi @AmitShah @CMOGuj @sanghaviharsh @irushikeshpatel
ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ, વૈદ્યાનિક અને સંસદીય બાબતોના કેબિનેટ મંત્રીશ્રીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ...💐🎂🌹
@irushikeshpatel
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 @MLASanjaysinh
ગાંધીનગર લોકસભા મત ક્ષેત્રના લોકપ્રિય સાંસદ અને દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રીશ્રી અમિતભાઈ શાહ સાહેબને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ...💐🎂
@AmitShah @CMOGuj @sanghaviharsh @irushikeshpatel @MLASanjaysinh
સત્યનો અસત્ય પર, ધર્મનો અધર્મ પર વિજય એટલે વિજયાદશમી પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ...💐🙏🌹
@CMOGuj
@Bhupendrapbjp @sanghaviharsh @irushikeshpatel @KanuDesai180 @MLASanjaysinh
ગુજરાત રાજ્યના માનનીય રાજ્ય કક્ષાના પંચાયત અને મહેસુલ મંત્રીશ્રી સંજયસિંહ મહિડા સાહેબને ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ તરફથી જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ... 💐🎂🌹
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @MLASanjaysinh @irushikeshpatel @KanuDesai180
🚩આજથી શરૂ થતાં માં આદ્યશક્તિના પાવન પર્વ નવરાત્રીની આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ..
🚩માં નવદુર્ગા આપ સૌના પરિવારમાં કીર્તિ, ખ્યાતિ, આરોગ્ય, ભક્તિ, શિક્ષણ, સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ આપે એજ માં ભગવતીના ચરણોમાં પ્રાર્થના.🙏
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @irushikeshpatel
સત્ય, અહિંસા અને શાંતિના પ્રતિક...
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને
આપણા દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીને જન્મ જયંતી નિમિત્તે સાદર નમન... 💐🙏🌹 @narendramodi
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @irushikeshpatel @KanuDesai180 @MLASanjaysinh
વિશ્વ નેતા અને ભારતના સર્વાંધિક લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ... 💐🎂🌹
@PMOIndia @narendramodi @CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @irushikeshpatel @KanuDesai180 @MLASanjaysinh
જૈન સંવત્સરી અને ઋષિ પંચમીની તમામ તલાટી કમ મંત્રી ભાઈઓ બહેનોને હાર્દિક શુભકામનાઓ... 💐🌹💐
@CMOGuj @Bhupendrapbjp @irushikeshpatel @sanghaviharsh @KanuDesai180 @MLASanjaysinh
ગુજરાતની અવિરત વિકાસયાત્રા અને જન કલ્યાણને સમર્પિત માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રાજ્યના મુખ્યમંત્રી તરીકે સફળતાપૂર્વક 5 વર્ષ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન.. 💐🌹💐
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @irushikeshpatel @KanuDesai180
ગુજરાત રાજ્યના તમામ તલાટી કમ મંત્રી ભાઈઓ તથા બહેનોને ભગવાન શ્રી કૃષ્ણ જન્મોત્સવ "જન્માષ્ટમી" પર્વની ખૂબ ખૂબ શુભકામનાઓ... 💐🌹💐
" નંદ ઘેર આનંદ ભયો જય કનૈયા લાલ કી "
@CMOGuj @Bhupendrapbjp @irushikeshpatel @sanghaviharsh @KanuDesai180 @MLASanjaysinh
ગુજરાત રાજ્ય તલાટી મંત્રી મહામંડળ (OFFICIAL) retweeted
દાવા (રજૂઆત) અને સત્ય હકીકત .. !!
#JobChart
@GRTMM1
@GujPRHDept
@revenuegujarat
@irushikeshpatel
@MLASanjaysinh
@CMOGuj
ગુજરાતના તમામ તલાટી કમ મંત્રી ભાઈઓ તથા બહેનોને રક્ષાબંધન પર્વની હાર્દિક શુભકામનાઓ... 💐🌹💐
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @irushikeshpatel @KanuDesai180 @MLASanjaysinh










































