Team Fixpay Gujarat (@FixpayTeam) header
Team Fixpay Gujarat (@FixpayTeam) profile picture

We have Family of more than 5Lakhs Fixpay Employees. We are Fighting for our constitutional rights and detemined to remove fix pay.

Joined September 2016
Rakeshbhai and bhartendu bhai Black Saturday 16.02.2019
1
17
30
ગુજરાત અને જિલ્લા ઓ ના પ્રતિનિધિઓ સાથે તમામ ફિક્સ પે કર્મચારીઓ ની મહેનત રંગ લાવી રહી છે તેની સાબિતી આ સમાચાર પત્રક છે.. આજે પ્રશાંત ભૂષણ સાહેબ ને ફિક્સ પે ના કેશ રોકતા તેની રાષ્ટ્રીય લેવલે નોંધ લેવા મા આવી રહેલ છે.. આભાર....
1
22
1
45
મહાસંગ્રામ ફીકસ પે કેસ માટે સુપ્રીમ કોટૅ માં આપણે ઓફીસીયલ વકીલ તરીકે પ્રશાંત ભૂષણ ને રોક્યા છે. લડત મા બિન સક્રિય રહી નેગેટીવ વાતો કરનાર કે જેઓ એ ફંડ આપવામા હાજી નાજી કરી રહ્યા છે તેઓ માટે સુપ્રીમ ની વેબસાઈટના સ્ક્રીનશોટ મૂકેલ છે. #removefixpay
4
24
54
Team fix પે,ગાંધીનગરને કૃષિભવન,ગાંધીનગરની પશુપાલનની ખાતાની કચેરીના મિત્રો પાસેથી આજ રોજ રૂ. ૩૧,૦૦૦/-નું collection મળેલ છે. તેમજ ત્યાં આવેલ બાગાયતની ખાતાની કચેરીના મિત્રો સાથે મીટીંગ કરી તેમને આ બાબતે માહિતગાર કર્યા અને તેઓએ ફાળો આપવા બાંહેધરી આપેલ છે. From: Team Remove fix પે
1
4
22
આજ રોજ જુના સચિવાલય ના બગીચા માં PAO કચેરી ના મિત્રો ની મિટીંગ યોજવામાં આવી... તમામ મિત્રો ને સુપ્રીમ કોર્ટ ના કેસ ની માહિતી આપવામાં આવી.. આગામી મુદત માં વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી પ્રશાંત ભૂષણ સાહેબ આપડા કેસમાં આપડા વતી appear થશે તેની માહિતી આપી.. આભાર, ટિમ ફિક્સ પે,
2
3
20
New Fixpay Date. 04.10.2017
8
19
30
Replying to @Gmakwana143
New Date. 04.10.2017
1
1
આપના પ્રતિભાવો નીચેની લિંક પર ક્લિક કરીને પણ આપી શકો છો. પ્રતિભાવો નીચેના સંપર્ક પર મોકલી આપવા વિનંતી goo.gl/forms/24shSAr3fO3mFkW…
5
7
7th pay Minimum Pay Scale must be implimented in Fixpay as Per Hon.SC judgment i case of Punjab. @vijayrupanibjp