DyDEO Kachchh (@DydeoK) header
DyDEO Kachchh (@DydeoK) profile picture
Bhuj, India
Joined January 2019
Photo by DyDEO Kachchh (@DydeoK)Photo by DyDEO Kachchh (@DydeoK)Photo by DyDEO Kachchh (@DydeoK)Photo by DyDEO Kachchh (@DydeoK)Photo by DyDEO Kachchh (@DydeoK)Photo by DyDEO Kachchh (@DydeoK)Photo by DyDEO Kachchh (@DydeoK)Photo by DyDEO Kachchh (@DydeoK)Photo by DyDEO Kachchh (@DydeoK)Photo by DyDEO Kachchh (@DydeoK)
મતદાર યાદી - વિશેષ ઝુંબેશ! ૦૧-૧૦-૨૦૨૬ સુધી ૧૮ વર્ષ પૂર્ણ કરનારા યુવાઓ માટે નામ નોંધાવવાની સુવર્ણ તક. તારીખ ૧૧, ૧૮, ૨૫ ઓક્ટોબર અને ૦૧ નવેમ્બરે નજીકના મતદાન મથકે સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા સુધી કેમ્પ યોજાશે. જરૂરી પુરાવા સાથે અવશ્ય નોંધણી કરાવો @CEOGujarat @ECISVEEP @collectorkut
1
65
મતદાર યાદી - વિશેષ ઝુંબેશ! ૦૧-૧૦-૨૦૨૬ સુધી ૧૮ વર્ષ પૂર્ણ કરનારા યુવાઓ માટે નામ નોંધાવવાની સુવર્ણ તક. તારીખ ૧૧, ૧૮, ૨૫ ઓક્ટોબર અને ૦૧ નવેમ્બરે નજીકના મતદાન મથકે સવારે ૧૦ થી સાંજે ૫ સુધી કેમ્પ યોજાશે. જરૂરી પુરાવા સાથે અવશ્ય નોંધણી કરાવો. #VoterID #Kutch @CEOGujarat @ECISVEEP
6
8
1,381
Highlights: limits on filing of Form 7 applications in both online and offline mode: @collectorkut @CEOGujarat
Highlights: limits on filing of Form 7 applications in both online and offline mode: (i) Maximum number of Form 7 applications during the entire period of claims and objections by an individual elector: 10 (ii) Maximum number of Form 7 applications during the period of continuous updation of electoral rolls by an individual elector: 5 per month. Read in detail 👇 #ECI
49
Special campaign for young and new voters @collectorkut @CEOGujarat @ECISVEEP
2
373
આજ રોજ મતદારયાદીની ખાસ સંક્ષીપ્ત સુધારણા-૨૦૨૬ અંતર્ગત મતદાન મથકોની ભૌતિક ચકાસણી બાબતે સેક્ટર ઓફિસરશ્રીઓ સાથે ચર્ચા કરવામાં આવી
1
8
540
ભારતના ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ ઇવીએમ તથા વીવીપેટના સલામતી અને સંગ્રહ માટે વેરહાઉસનું બાહ્ય રીતે માસિક ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું. @ECISVEEP @CEOGujarat @SpokespersonECI
2
19
718
લગ્ન જેવા મહત્વના પ્રસંગે પણ રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી નિભાવી જાગૃત નાગરિકનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. કચ્છ જિલ્લાના વવાર ગામના વરરાજાએ લગ્નના ફેરા ફરતા પહેલા મતદાન મથકે પહોંચી મતદાન કર્યું. #Inspiration #EveryVoteCounts @SECGujarat
3
12
543
"મારો વોટ - મારી તાકાત" કચ્છ જીલ્લાનાં PwD -દિવ્યાંગ મતદારો તથા વરિષ્ઠ મતદારોએ મતદાન કરી અવશ્ય મતદાન કરવા એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પડ્યું. #Inspiration #EveryVoteCounts @SECGujarat
1
9
626
કચ્છની મહિલા મતદાર નહીં ચૂકે મતદાન. સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીઓમાં મહિલાઓએ ઘરની ફરજ સાથે મતદાનની ફરજ પણ નિભાવી. #EveryVoteCounts @SECGujarat
2
10
628
કચ્છ જિલ્લામાં હાલે તમામ મતદાન મથકો ઉપર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી અનવ્યે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન ચાલુ છે. તમામ મતદારોને તેમનો મતાધિકારનો ઉપયોગ કરવા જીલ્લા ચૂંટણી તંત્ર તરફથી અપીલ છે. #EveryVoteCounts @SECGujarat
2
1
10
425
સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં જિલ્લાના મતદારો ઉત્સાહ સાથે મતદાન કરી રહ્યા છે. આદિપુરના ૯૦ વર્ષના વરિષ્ઠ મતદાતા શ્રી ઇંદુમતિબેન દ્વારા મતદાન કરી લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવી. #EveryVoteCounts @SECGujarat
3
13
572
"મારો વોટ - દેશનું ભવિષ્ય" સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કચ્છ જીલ્લાના યુવા મતદારો પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે. #EveryVoteCounts @SECGujarat
3
9
434
ગામ અને શહેર, ફર્સ્ટ ટાઈમ વોટર્સમાં મતદાન માટે જોવા મળ્યો અનેરો ઉત્સાહ. ચૂંટણી પ્રક્રિયામાં સૌપ્રથમ વખત મતદાન કરીને લોકશાહીમાં સહભાગી થવા બદલ ગૌરવ અનુભવી રહ્યા છે કચ્છના "ફર્સ્ટ ટાઈમ વોટર્સ". #EveryVoteCounts @SECGujarat
1
3
11
717
મતદાનના દિવસે મતદાતાઓએ પોતાની સાથે EPIC (ચૂંટણી) કાર્ડ લાવવું જરૂરી છે. પણ જો EPIC (ચૂંટણી) કાર્ડ ન હોય તો નીચે મુજબના કોઈ પણ આધારો સાથે રાખીને મતદાન કરી શકાશે. “તમારો મત – તમારો અધિકાર” @SECGujarat
9
39
2,683
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી, 2026માં કચ્છ જિલ્લાના તમામ મતદાતાઓને ઉત્સાહભેર મતદાનની પ્રક્રિયામાં ભાગ લઈ પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા જિલ્લા ચૂંટણી તંત્ર તરફથી અપીલ છે. 🗓 તારીખ:26 એપ્રિલ 2026 (આવતીકાલે) ⏰ સમય:સવારે 7:00 થી સાંજે 6:00 વાગ્યા સુધી 📍 સ્થળ: આપના મતદાન મથકે @SECGujarat
3
8
462
DyDEO Kachchh retweeted
કચ્છી બોલીના લહેકા સાથે મતદાતા જાગૃતિ: સંગીત અને AI ના અનોખા સંગમથી ગુંજશે "૨૬ એપ્રિલે તું વૉટ કર જે" "૨૬ એપ્રિલે તું વૉટ કર જે": કચ્છી બોલીની આત્મીયતા અને એ.આઈ. ટેકનોલોજીના નવતર પ્રયોગથી યુવા મતદારોને મતદાન માટે અપીલ
1
3
107
"૨૬ એપ્રિલે તું વૉટ કર જે" (AI Jingle) આગામી તા. ૨૬ એપ્રિલ, ૨૦૨૬ના રોજ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કચ્છ જિલ્લાના તમામ મતદારોને મહત્તમ મતદાન કરવા ખાસ અનુરોધ. @SECGujarat
3
10
547
SIR-2026 અંતર્ગત આજરોજ આખરી મતદારયાદીની પ્રસિદ્ધિની બેઠક બાદ ઉપસ્થિત માન્ય રાજકીય પક્ષના પ્રતિનિધિશ્રીઓના પ્રતિભાવો લેવામાં આવ્યા જેમાં તેમના દ્વારા કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો. @ECISVEEP @CEOGujarat
1
5
570
કચ્છ જિલ્લામાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત તા.૦૧.૦૧.૨૦૨૬ ની લાયકાતના સંદર્ભમાં વિવિધ તબક્કાઓની કાર્યવાહી પૂર્ણ થતાં આજરોજ આખરી મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવી તથા માન્ય રાજકીય પક્ષોને આપવામાં આવી. @ECISVEEP @CEOGujarat @PIBAhmedabad
2
11
698
"રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૬" આજરોજ ૧૬મો રાષ્ટ્રીય મતદાતા દિવસ-૨૦૨૬નો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે યોજવામાં આવ્યો. જેમાં મતદારયાદી સંદર્ભે શ્રેષ્ઠ કામગીરી કરનારને સન્માનિત કરવામાં આવ્યા. #NationalVotersDay @ECISVEEP @CEOGujarat
4
32
1,336