Drupad Vyas (@DrDrupad) header
Drupad Vyas (@DrDrupad) profile picture

Radiologist ◾Vision ◾Travel◾Music ◾Movies ◾Fun ◾Family ◾Dream to Achieve Big ◾Contest ◾Perfection ◾Books ◾Internet ◾Technology ◾

India
Joined December 2014
Photo by Drupad Vyas (@DrDrupad)Photo by Drupad Vyas (@DrDrupad)Photo by Drupad Vyas (@DrDrupad)Photo by Drupad Vyas (@DrDrupad)Photo by Drupad Vyas (@DrDrupad)Photo by Drupad Vyas (@DrDrupad)Photo by Drupad Vyas (@DrDrupad)Photo by Drupad Vyas (@DrDrupad)Photo by Drupad Vyas (@DrDrupad)Photo by Drupad Vyas (@DrDrupad)
Many Congratulations to Papa for getting Dharti Ratna Award. 🙏
मेरे प्रिय स्वजनों सादर वंदन सह वंदे मातरम्। आपकी शुभकामनाओं और आशीर्वाद से अहमदाबाद की प्रतिष्ठित संस्था आशीर्वाद फाउंडेशन द्वारा आयोजित "धरती रत्न" अवॉर्ड सम्मान समारोह में हमें गुजरात के मुख्यमंत्री आदरणीय श्री भुपेंद्रभाई पटेल साहब के कर कमलों से 1/4
147
રક્તદાન એ માત્ર દાન નથી, એ તો કોઈના પરિવારને ફરીથી હસતું કરવાની પવિત્ર સાધના છે. આપનો સહૃદય, ધરતી રત્ન એવોર્ડ વિભૂષિત સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ વાઈસ ચેરમેન ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી ગાંધીનગર જિલ્લા શાખા
1
1
8
કેમ્પનું આયોજન કરીને માનવતાના આ મહાયજ્ઞમાં આહુતિ આપવા ઇચ્છતા હોવ તો અમારો અવશ્ય સંપર્ક કરશો. 📞 સંપર્ક: ૯૯૭૮૪૦૫૩૭૨ આવો, આપણે સૌ સાથે મળીને એવો સમાજ રચીએ જ્યાં કોઈ પણ જરૂરિયાતમંદ દર્દી માત્ર રક્તના અભાવે જીવન સામે હારી ન જાય. એક બોટલ રક્ત – કોઈના જીવનની અમૂલ્ય ભેટ!
1
1
1
8
બ્લડ બેન્કનો સંપર્ક કરવા વિનંતી છે. આપણી બ્લડ બેન્ક દ્વારા રિપ્લેસમેન્ટ વિના રાહતદરે રક્તની સેવા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. થેલેસેમિયા અને કેન્સરના દર્દીઓને નિયમ મુજબ નિઃશુલ્ક રક્તસેવા પણ આપવામાં આવે છે. આપ પણ જો જન્મદિવસ, લગ્નતિથિ, પુણ્યતિથિ કે અન્ય કોઈ શુભ પ્રસંગે આવા રક્તદાન
1
1
1
3
સંસ્થાઓ, સેવાભાવી સંગઠનો અને ખાસ કરીને યુવા પેઢી માટે પ્રેરણાનું જીવંત ઉદાહરણ છે. માણસા વિસ્તારના નાગરિકોને એક નમ્ર અપીલ માણસા અને આસપાસના વિસ્તારના કે ગાંધીનગર જીલ્લા ના કોઈપણ જરૂરિયાતમંદ દર્દીને રક્તની જરૂરિયાત ઊભી થાય ત્યારે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગાંધીનગર જિલ્લા શાખાની
1
1
1
3
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સૌ સ્વયંસેવકો, આયોજકો, કાર્યકર્તાઓ, ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીના સેવાભાવી સાથીઓ, તબીબી સ્ટાફ અને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા તમામ સેવાભાવી સ્વજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજનો આ સેવાયજ્ઞ માત્ર એક રક્તદાન કેમ્પ નથી, પરંતુ અન્ય સામાજિક
1
1
1
3
રક્તદાતાએ કદાચ કોઈ અજાણ્યા વ્યક્તિને ક્યારેય જોયો પણ નહીં હોય, છતાં પોતાના શરીરનું રક્ત આપીને તેના જીવનમાં આશાનો દીપ પ્રગટાવ્યો છે. આનાથી મોટી માનવતા બીજી કઈ હોઈ શકે?” � આવા નિઃસ્વાર્થ સેવાભાવી રક્તદાતાઓને શત શત વંદન! આ સેવાયજ્ઞને સફળ બનાવવા માટે તન, મન અને ધનથી સહયોગ આપનાર
1
1
1
2
દ્વારા રક્તદાતાઓનું સન્માન કરી, તેમની આરતી ઉતારીને વંદના કરવામાં આવી હતી. એ દૃશ્ય ખરેખર ભાવવિભોર કરી દે તેવું હતું. જાણે માનવતાની આ પવિત્ર સેવાને આશીર્વાદ આપવા સ્વર્ગમાંથી દેવતાઓ પણ પુષ્પવર્ષા કરી રહ્યા હોય તેવી દિવ્ય અનુભૂતિ થઈ હતી. સાચે જ, આ રક્તદાતાઓ માનવતાના સાચા પૂજારીઓ છે.
1
1
1
1
તથા ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની માનવતાલક્ષી સેવાઓને હૃદયપૂર્વક બિરદાવી હતી. તેમણે રક્તદાન જેવા પવિત્ર સેવાકાર્યમાં સહભાગી બનેલા તમામ રક્તદાતાઓની ભાવપૂર્વક વંદના કરી અભિનંદન પાઠવ્યાં હતાં અને માનવતાની સેવાના આ ભગીરથ કાર્યને પ્રેરણાદાયી ગણાવ્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવો
1
1
1
3
મળેલી જીવનની અમૂલ્ય ભેટ છે. આ દેવતુલ્ય રક્તદાતાઓના ચરણોમાં કોટિ કોટિ વંદન અને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. આ પવિત્ર સેવાયજ્ઞના અવસરે માણસા વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માનનીય શ્રી જે.એસ. પટેલ સાહેબે ખાસ ઉપસ્થિત રહી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની રાષ્ટ્રસમર્પિત સેવાપ્રવૃત્તિઓ
1
1
1
3
ગાંધીનગર જિલ્લા શાખાની બ્લડ બેન્કને માનવસેવાના પવિત્ર હેતુ માટે નિઃસ્પૃહ ભાવે અર્પણ કરવામાં આવ્યું. આજે માત્ર રક્તની બોટલો એકત્રિત થઈ નથી, પરંતુ ૧૦૬ માનવતાના દીવડાઓએ કોઈ અજાણ્યા જરૂરિયાતમંદના જીવનમાં આશાનું નવું કિરણ પ્રગટાવ્યું છે. રક્તદાતાનું રક્ત એ કોઈ અજાણ્યા માનવીને
1
1
1
2
આ સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પરંતુ રાષ્ટ્ર અને માનવતાની સેવા માટે સમર્પિત સ્વયંસેવકોનો ઉત્સાહ અને સેવાભાવ એટલો અદભુત હતો કે ૧૦૦ યુનિટના લક્ષ્યાંકને પાર કરીને કુલ ૧૦૬ બોટલ રક્તનું દાન કરવામાં આવ્યું. આ અમૂલ્ય રક્ત ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી,
1
1
1
1
ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ગાંધીનગર જિલ્લા શાખાની બ્લડ બેન્કના સહયોગથી એક અનોખા રક્તદાન સેવાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં ગૌરવશાળી ૧૦૦ વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરની ઉજવણીના ભાગરૂપે ૧૦૦ યુનિટ રક્ત એકત્રિત કરવાના સંકલ્પ સાથે
1
1
1
5
🌺 રક્તદાનનો મહાયજ્ઞ – ૧૦૦ના સંકલ્પ સામે ૧૦૬ બોટલનું સમર્પણ! 🌺 મારા વ્હાલા સ્વજનો, સાદર વંદન સહ વંદે માતરમ્ આજરોજ શ્રી સરસ્વતી શિશુ મંદિર, માણસા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, માણસા દ્વારા ડૉ. શ્રી હેડગેવાર સેવા સ્મારક સમિતિ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ તથા
1
1
1
31
Some drives are worth saying yes to.🚗 Take a moment, get behind the wheel and enjoy the drive with MICHELIN Primacy 5. #MichelinPrimacy5 #ConfidenceMadeToLast #MichelinIndia #WeekendDrive
1
2
3
94
માનવતાવાદી કાર્ય માટે સહભાગી બની સમાચાર ને સમાજ સુધી પહોંચાડવા નું યોગદાન આપનાર દૈનિક પત્રોના તંત્રી શ્રી અને પત્રકાર મિત્રો નો હૃદયથી આભાર માનું છું. સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ
1
2
71
🙏 આપની એક લાઈક આ દીકરીના આત્મવિશ્વાસને નવી પાંખો આપી શકે છે. ચાલો, સૌ સાથે મળીને ગુજરાતની આ દીકરીને આશીર્વાદ આપીએ. આપનો સહૃદય, સેવાનુરાગી દિનેશભાઈ વ્યાસ 3/3
1
1
5
ડાન્સ સ્પર્ધામાં ભાગ લીધો છે. આ દીકરીની પ્રતિભાને પ્રોત્સાહિત કરવા આપ સૌને પિતાતુલ્ય ભાવભરી વિનંતી છે કે સાથે મોકલેલ યુટ્યૂબ વીડિયો જોઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી વીડિયોને લાઈક કરશો. ⏰ ખાસ વિનંતી: સ્પર્ધાની સમયમર્યાદા આજે રાત્રે ૧૧:૦૦ વાગ્યા સુધી જ છે. તેથી વહેલી તકે લાઈક કરશો. 2/3
1
1
1
9
youtu.be/8Ocav26LJkk?si=CExk… 🌸 ગુજરાતની દિવ્યાંગ દીકરીને આપના આશીર્વાદની જરૂર છે! 🌸 મારા વ્હાલા સ્વજનો, સાદર વંદન સહ વંદે માતરમ્ 🇮🇳 અમદાવાદના મારા અંગત પરિચિત શ્રી દીપકભાઈ શાહની દિવ્યાંગ સુપુત્રી ચિ. દ્રષ્ટિ હેતલ શાહે નટરાજ આર્ટ એન્ડ કલ્ચરલ હેરિટેજ ફાઉન્ડેશન આયોજિત 1/3
1
1
1
45
RT @MichelinIndia: We spend so much time talking about horsepower, suspension and handling, but often overlook the one thing connecting our…
1
2
Pioneering mobility has always been part of our journey.​ ​ From breaking barriers in 1899 to reimagining mobility for tomorrow.​ ​ #MichelinIndia #MichelinHeritage #InnovationInMotion
1
2
6
155