divyaraj sinh gohil retweeted
જો આત્મસન્માન ઘવાય તો ઊભા થઈ જવાનું,
માનસન્માન ન જળવાય તો, ઊભા થઈ જવાનું.
જરૂર નથી કે, બધા ભેટે ભાવુક થઈ, ભીની આંખે,
પણ આંખ મળે,ને અવળું ફરે,તો ઊભા થઈ જવાનું.
સમાધાન એટલે, શરણાગતિ છે ,એવું કોણે કહ્યું ?
જો સંધી સુલેહ ભંગ થાય,તો ઊંભા થઈ જવાનું.
સમસમી ને નહિ બેસી રહેવાનું સહુની વચ્ચે કદી,
કોઈ ઔકાત બતાવી જાય, તો ઊભા થઈ જવાનું.
રમત છે, હાર કે જીત તો અવશ્ય રહેવાની જ ભલા,
છલ કપટ થી બાઝી મારી જાય , તો ઉભા થઈ જવાનું.
ખતમ કરી નાખી જિંદગી , પણ ખૂટલ થયા નથી કદી,
પણ સરેઆમ આંગળી ચિંધાય , તો ઊભા થઈ જવાનું.
સામે રાવણ હોય તોય શું , નહિ પાછા કદી પાડવાનું !
એ લક્ષ્મણ રેખા ઓળંગી જાય, તો ઊભા થઈ જવાનું.
મૃત્યુ શ્યાયે પડ્યા હોય તો શું, નહી માફ કરવાના કોઈ ને,
'મિત્ર' કોઈ ઈજ્જત ઉછાળી જાય,તો ઊભા થઈ જવાનું.
- વિનોદ સોલંકી
divyaraj sinh gohil retweeted
ખરાબ સમયમાં
ચાર લોકો જ મદદ કરી શકે છે,
માં, બાપ, ભગવાન અને
એક સારો મિત્ર !!
સાચું ને??
divyaraj sinh gohil retweeted
Bhoomi, its done bro.....
#ભૂમિ_ની_ભડવાઈ
divyaraj sinh gohil retweeted
એક 🦎ગરોળી🦎 કોઈનું સોશિયલ મીડિયા અને કોઈની જિંદગી બરબાદ કરી શકે એવું આટલા વર્ષો માં પહેલી વાર બન્યું છે.
#ભૂમિ_ની_ભડવાઈ
Happy birthday....many many happy returns of the day
@ModernZamkudi
68
divyaraj sinh gohil retweeted
Replying to @IndiGo6E
@IndiGo6E @Reporte_Indigo
जब विमान Arrival होता है उसके बाद विमान के अंदर फ्यूल जलने जैसी स्मेल क्यु आती है ?
कल मैंने दोनों फ्लाइट में यह देखा
बाकी कई सारी एयर लाइंस में कभी ऐसा स्मेल नहीं आया फ्लाइट के अंदर.
1. फ्लाइट नंबर:-6E1066. Seat 28C
2. फ्लाइट नंबर:-6E6238. Seat 15A
divyaraj sinh gohil retweeted
નમો નારાયણ 🙏
પૂજ્ય ભજન ના ભીષ્મપિતામહ એવા પૂજ્ય નારાયણ બાપુ 🙏
#ભજન_ના_ભરોસે
#અખંડ_આનંદ
divyaraj sinh gohil retweeted
उज्जैन से श्री महाकालेश्वर ज्योतिर्लिंग का दिव्य दर्शन
।। हर हर महादेव ।।
divyaraj sinh gohil retweeted
#श्रीराम आधार हैं, #हनुमान जी बल हैं.....⚡
एक भक्ति का मार्ग दिखाते हैं,
तो दूसरे उस मार्ग पर चलने का संबल देते हैं....!🙏🌺🚩
शुभप्रभात✨
#जय_श्री_राम 🙏🚩
#जय_वीर_हनुमान 🙏🚩
























