Pinned Tweet
સોમનાથ ખાતે પધારેલ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સ્વાગત કરવાનો અવસર પ્રાપ્ત થયો અને ધન્યતા અનુભવી.
वाहे गुरु जी दा खालसा...
वाहे गुरु जी दी फतेह...
શીખ ધર્મના સ્થાપક અને મહાન વિચારક શ્રી ગુરુ નાનક દેવજીના પાવન પ્રકાશ પર્વ પર કોટિ કોટિ નમન.
1
86
મારા મતક્ષેત્રના નાંદરખી ગામે ખેડૂતો અને ગ્રામજનો સાથે સંવાદ કર્યો. આગામી વિકાસના કામોને વેગ આપવા ખાતરી આપી અને ગામના વિવિધ વિસ્તારની સરપંચશ્રી ની ઉપસ્થિતિમાં મુલાકાત કરી
3
117
Devabhai Malam (MLA) retweeted
માનનીય મોદીજીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી પ્રત્યે નાગરિકોનો વિશ્વાસ સતત વધતો રહ્યો છે. તેમના માર્ગદર્શનમાં ગુજરાત સર્વાંગીણ વિકાસના નવા શિખરો સર કરી રહ્યું છે.
આજે કેશોદ ખાતે ૮૮-કેશોદ વિધાનસભા 'નૂતનવર્ષ સ્નેહમિલન સમારોહ'માં ઉપસ્થિત રહી સૌને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી.
આ પ્રસંગે કેશોદ શહેર તેમજ કેશોદ-માંગરોળ તાલુકાના આગેવાનો કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.
1
2
119
ગુજરાત રાજ્યના પૂર્વ પ્રથમ મહિલા મુખ્યમંત્રી તથા ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ જી ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ પ્રદાન કરે એવી પ્રાર્થના...💐💐
@anandibenpatel
95
Devabhai Malam (MLA) retweeted
"मेरी मत मानो, गांधी की तो मानो भाई..."
FICCI के शताब्दी सम्मेलन में पीएम मोदी ने स्वदेशी अपनाने और आत्मनिर्भर भारत बनाने का आग्रह किया।
Devabhai Malam (MLA) retweeted
यह दोस्त सरकार है, दोस्ती निभाना जानती है 🤝
बिना संकोच, बिना झिझक मुझे खुलकर के लिख करके भेजिए कि अभी भी क्या सुधार जरूरी हैं।
सरकार के दरवाजे भी और सरकार का दिमाग भी पूरी तरह खुला है।
Devabhai Malam (MLA) retweeted
भारतीय जनता पार्टी के वरिष्ठ नेता एवं गुजरात के पूर्व शिक्षा मंत्री श्री हीराजी डामोर जी के असामयिक निधन का समाचार अत्यंत दुःखद एवं व्यथित करने वाला है।
राज्य के शिक्षा क्षेत्र के विकास में उनका योगदान सदैव स्मरणीय रहेगा।
ईश्वर दिवंगत आत्मा को अपने श्रीचरणों में स्थान दें तथा शोकाकुल परिवार को इस अपार दुःख को सहन करने की शक्ति प्रदान करें, यही प्रार्थना है।
ॐ शांति।
પરમ પુજ્ય સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતિ નિમિત્તે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
“જન સેવા એજ પ્રભુ સેવા” મંત્રને પોતાનાં જીવનમાં સાચા અર્થમાં ચરિતાર્થ કરનાર જલારામ બાપાનું જીવનકર્મ અને સેવાકીય પવૃત્તિ જ તેમની સાધના હતી.
119
Devabhai Malam (MLA) retweeted
જનજાતિય વિસ્તારમાં એક સમયે સાયન્સ સ્કૂલનો અભાવ હતો, આજે મોદીજીના નેતૃત્વમાં શિક્ષણની ક્રાંતિ આદિવાસી યુવાનોના સપનાઓને નવી ઉડાન આપી રહી છે.
🏫 12 સાયન્સ અને 12 મેડિકલ કોલેજ
🎓 2 યુનિવર્સિટી
📖 57 એકલવ્ય અને 43 લાઈવલીહૂડ રેસિડેન્શિયલ સ્કૂલો
💻 22,500+ સ્માર્ટ ક્લાસરૂમ
#JanjatiyaGauravDiwas
માનનીય વડાપ્રધાનશ્રી @narendramodi સાહેબના નેતૃત્વમાં ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે દેશભરમાં ઉજવાઈ રહેલા જનજાતીય ગૌરવ દિવસ અંતર્ગત સાંસણ ગીર ખાતે આયોજિત જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આગેવાનો સાથે ઉપસ્થિત રહી સહભાગી બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું
#JanjatiyaGauravDiwas
1
140
Devabhai Malam (MLA) retweeted
भगवान बिरसा मुंडा की जयंती हमें बड़े संकल्पों को तय करने की प्रेरणा देती है।
#JanjatiyaGauravDiwas
Devabhai Malam (MLA) retweeted
ધરતીના ખોળે જન્મ્યા, ધરતી માટે જ જીવ્યા..
જળ, જંગલ અને જમીનના રક્ષક, આદિવાસી સમાજની અસ્મિતા અને સ્વાભિમાનના પ્રતીક, ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીને તેમની ૧૫૧મી જન્મજયંતીએ કોટિ કોટિ વંદન.
તેમણે સ્વાભિમાન, સંઘર્ષ અને સમર્પણનો એવો દીપ પ્રગટાવ્યો, જેનો પ્રકાશ આજે પણ પેઢીઓને માર્ગ ચીંધે છે.
તેમની પાવન સ્મૃતિમાં સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલા જનજાતીય ગૌરવ દિવસની સૌને હાર્દિક શુભકામના. આવો, આપણા જનજાતીય વીરોના શૌર્ય, સંસ્કૃતિ અને પ્રકૃતિપ્રેમને નમન કરીએ.. પ્રકૃતિ તથા માતૃભૂમિના રક્ષણનો સંકલ્પ કરીએ.
#JanjatiyaGauravDivas #BhagwanBirsaMunda
જનજાતિય ગૌરવ દિવસ
ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતી પર કોટિ કોટિ નમન
#JanjatiyaGauravDiwas
1
132





























