Collector Vav-Tharad (@CollectorVT) profile picture

Official handle of Collector and District Magistrate Vav-Tharad E-mail: col-vt@gujarat.gov.in

Tharad
Joined November 2025
આજ રોજ લાખણી તાલુકાના કેસરસિંગ ગોળીયા ગામના મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવી ગંભીર શારીરિક બીમારીથી પીડિત દર્દીશ્રી હમીરભાઈ પટેલની કચેરી ખાતે રૂબરૂ મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી અને સરકારશ્રી તરફથી યોગ્ય મદદની ખાતરી આપી.@CMOGuj @revenuegujarat @HealthDeptGuj @JayantiRavi @InfoGujarat
2
6
603
તા.૨૩/૦૯/૨૦૨૬ ના રોજ જિલ્લા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો. રજૂ થયેલ પ્રશ્નોનો સ્થળ પર હકારાત્મ્ક નિકાલ કરવામાં આવ્યો તથા હાજર અધિકારીશ્રીઓને જરૂરી સૂચના આપવામાં આવી. @CMOGuj @SWAGATOnlineGuj @JayantiRavi
5
506
આજ રોજ વાવ તાલુકાના મોજે.ચાંદરવા તથા ધરાધરા ગામની મુલાકાત લઈ તલાટી-કમ-મંત્રીશ્રીના દફતરની તપાસણી કરી જરૂરી સૂચનાઓ આપી. થરાદ તાલુકાના જાંદલા ગામની પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાત લઈ હાજરી રજીસ્ટર તપાસી ગુણવત્તા યુક્ત શિક્ષણ અને સ્વચ્છતા માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.@CMOGuj
1
5
577
આજ રોજ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં જનપ્રશ્નોના ઝડપી નિકાલ લાવવા તેમજ સરકારી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવા અંગે વિસ્તૃત સમીક્ષા કરી દરેક વિભાગના અધિકારીઓને લોકસુખાકારીના કામો સમયબદ્ધ અને ગુણવત્તાસભર રીતે પૂર્ણ કરવા સૂચના અપાઈ@CMOGuj
18
2,714
આજ રોજ થરાદ તાલુકાના મોજે.વડગામડા ખાતેના આયુષ્યમાન આરોગ્ય મંદિરની આકસ્મિક મુલાકાત લેવામાં આવી તેમજ રાહ તાલુકાના છનાસરા અને પાવડાસણ ગામોની મુલાકાત લઈ તલાટી-કમ-મંત્રીના સામાન્ય દફતરની તપાસણી કરવામાં આવી તેમજ ગામ લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો. @CMOGuj @revenuegujarat @JayantiRavi
15
825
આજ રોજ મોજે.કરણાસર તાલુકો થરાદ મુકામે ભૂમિ સીમાંકન અંતર્ગત સ્થળ પર જઈ કામગીરીની ચકાસણી તથા સમીક્ષા કરી ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી. @CMOGuj @revenuegujarat @JayantiRavi
14
737
આજ રોજ સુઈગામ તાલુકાના મોજે.લિંબુણી, રાજપુરા તથા ડાભી ગામની મુલાકાત લઈ તલાટી-કમ-મંત્રીના સામાન્ય દફતરની તપાસણી કરવામાં આવી.સરકારશ્રીની યોજનાઓનો લાભ છેવાડાના ગામડા સુધી પહોંચે તે સુનિશ્વિત કરવા જણાવેલ. @CMOGuj @revenuegujarat @JayantiRavi
9
506
આજ રોજ ડુંગળા પ્રાથમિક શાળાની ઓચિંતી મુલાકાત લઈ શાળાની વહીવટી કામગીરી, શૈક્ષણિક સ્તર અને વિદ્યાર્થીઓની સુવિધાઓની ચકાસણી કરી જરૂરી સૂચનાઓ આપવામાં આવી. @CMOGuj @revenuegujarat @EducationGujGov @JayantiRavi
8
815
આજ રોજ સામુહિક આરોગ્ય કેન્દ્ર સુઈગામની આકસ્મિક મુલાકાત લઈ હાજર દર્દીઓ સાથે મુલાકાત કરી દવાઓનો ઉપલબ્ધ જથ્થો તપાસ્યો, સ્ટાફને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. @CMOGuj @revenuegujarat @HealthDeptGuj @InfoGujarat
13
536
નાગરિકોની સમસ્યાઓના ઝડપી અને સચોટ નિકાલ માટે આજે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં 'જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ' બેઠક યોજાઈ.વિવિધ વિભાગોના અધિકારીઓની ઉપસ્થિતિમાં લોકોની રજૂઆતો અને ફરિયાદોને પ્રત્યક્ષ સાંભળીને તેનો ઝડપી નિકાલ લાવવા માટે જરૂરી દિશાનિર્દેશો આપવામાં આવ્યા.@CMOGuj
5
526
ધરણીધર તાલુકાના મોજે.સણવાલ તથા મીઠાવીચારણ ગામોની મુલાકાત લઈ તલાટી કમ મંત્રીશ્રીના સામાન્ય દફતરની તપાસણી કરવામાં આવી.સરકારી યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી ગ્રામજનોને તમામ સેવાઓ સમયસર અને પારદર્શક રીતે મળે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.@CMOGuj @revenuegujarat @JayantiRavi
1
26
2,448
થરાદ તાલુકાના ભોરોલ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની આકસ્મિક મુલાકાત લઈ આરોગ્ય સ્ટાફની હાજરી, દવાઓનો ઉપલબ્ધ જથ્થાની તપાસણી કરી દર્દીઓ સાથે મુલાકાત લઈ તેઓના અભિપ્રાય મેળવ્યા. નાગરિકોને શ્રેષ્ઠ અને સમયસર આરોગ્ય સેવાઓ મળી રહે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.@CMOGuj @revenuegujarat
1
15
991
હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે માન.અધ્યક્ષ સાહેબશ્રી શંકરભાઈ ચૌધરી,માન.મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબશ્રીની ઉપસ્થિતીમાં જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે તાકીદની બેઠક યોજાઈ.સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગોને સજ્જ રહેવા કડક સૂચનાઓ આપવામાં આવી.@CMOGuj @SEOC_Gujarat
1
24
2,224