Collector Surendranagar (@CollectorSRN) header
Collector Surendranagar (@CollectorSRN) profile picture

Official Twitter account of District Collector & Magistrate, Surendranagar official instagram I'd - https://xitter.cf/t.co/jK1EykwE23

Surendranagar
Joined September 2015
Photo by Collector Surendranagar (@CollectorSRN)Photo by Collector Surendranagar (@CollectorSRN)Photo by Collector Surendranagar (@CollectorSRN)Photo by Collector Surendranagar (@CollectorSRN)Photo by Collector Surendranagar (@CollectorSRN)Photo by Collector Surendranagar (@CollectorSRN)Photo by Collector Surendranagar (@CollectorSRN)Photo by Collector Surendranagar (@CollectorSRN)Photo by Collector Surendranagar (@CollectorSRN)Photo by Collector Surendranagar (@CollectorSRN)
Collector Surendranagar retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપતા શ્રમિકોના સશક્તિકરણ માટે પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
8
21
3,925
Collector Surendranagar retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ સમાજના સર્વગ્રાહી કલ્યાણના સંકલ્પને સાકાર કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
23
2
39
4,042
Collector Surendranagar retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ પહેલ, યોજનાઓ અને અભિયાન થકી આદિવાસી બાંધવોના જીવનમાં પરિવર્તન આણતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
5
21
1
25
3,374
Collector Surendranagar retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આદિજાતિ સમુદાયના ઉત્કર્ષની સાથોસાથ આદિવાસી પરંપરાઓ અને સંસ્કૃતિને ઉજાગર કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
16
2
28
3,584
Collector Surendranagar retweeted
*RTLOC (મહેસૂલી ટાઈટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર)* જમીન સંબંધિત કામ થયા સરળ, ઝડપી અને પારદર્શક ! #Gujarat #RevenueDepartment #Digital #GoodGovernance @CMOGuj @MLASanjaysinh @InfoGujarat @JayantiRavi
1
11
34
6,915
આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે આગામી તા. ૩૦ નવેમ્બરથી ૮ ડિસેમ્બર, ૨૦૨૬ દરમિયાન યોજાનારી ધોરણ -૧૦ અને ધોરણ - ૧૨ બોર્ડ (GSOS) ની પરીક્ષાઓના સુચારુ આયોજન અને વ્યવસ્થાઓ અંગે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ. જેમાં SSCના ૧૦૫૦ અને HSCના ૧૩૮ સહિત કુલ ૧૧૮૮ વિદ્યાર્થીઓ માટે ૬ પરીક્ષા કેન્દ્રો પર CCTV દેખરેખ સહિતની વ્યવસ્થાઓ, સ્થળ સંચાલકોની બેઠક, સુપરવિઝન તેમજ NTM સ્કૂલ ખાતે સ્ટ્રોંગ રૂમની વ્યવસ્થા કરી પ્રશ્નપત્રોના સુરક્ષિત સંગ્રહ અને વિતરણ અંગે જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી. @CMOGuj @darshnavaghela_ @InfoGujarat @revenuegujarat @Info_SNagar_GoG
1
7
977
Collector Surendranagar retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ઊર્જા આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
2
25
40
3,575
આજરોજ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહેસૂલી અધિકારીશ્રીઓની માસિક સમીક્ષા બેઠક તથા જમીન સંપાદન સંદર્ભે બેઠક યોજાઈ. જેમાં પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ, નાયબ કલેક્ટરશ્રી સ્ટેમ્પ ડ્યુટી અને ILRશ્રીઓ વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા. બેઠક દરમિયાન જમીન મહેસૂલ વિભાગને લગતી વિવિધ કામગીરીની પ્રગતિ, ઈ-ધરા, હક્કપત્રક, જમીન માપણી, iORA પોર્ટલ, સ્ટેમ્પ ડ્યુટી, લેન્ડ ગ્રેબિંગ એક્ટ, સ્વાગત પોર્ટલ, PG પોર્ટલ, CM Dashboard (KPI), C.M.O. પોર્ટલ તથા ઈ-સરકાર એપ્લિકેશનની કામગીરીની સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત SLRશ્રી તથા ILRશ્રીને, ભૂમિ સીમાંકન, સ્વામિત્વ રીસર્વે, નેશનલ હાઈવે માટે જમીન સંપાદનની પ્રક્રિયા ઝડપી પૂર્ણ કરવા તેમજ મહેસૂલ વસૂલાતમાં વેગ લાવવા અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. સાથે જ વિવિધ અરજીઓનો સમયમર્યાદામાં નિકાલ કરી મહેસૂલી કામગીરી વધુ કાર્યક્ષમ અને પારદર્શક બનાવવા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું. @CMOGuj @darshnavaghela_ @InfoGujarat @revenuegujarat @Info_SNagar_GoG
2
12
1,768
આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કક્ષાએ કાયદો અને વ્યવસ્થા, NCORD, શહેર/જિલ્લા માર્ગ સલામતી સમિતિ તથા ટાસ્ક ફોર્સ અને જિલ્લા કક્ષાની ખનન ટાસ્ક ફોર્સની બેઠકો યોજાઈ. જેમાં તમામ મામલતદારશ્રીઓ, પ્રાંત અધિકારીશ્રીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા. બેઠકોમાં કાયદો અને વ્યવસ્થા, નશાબંધી અને સાયબર સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, માર્ગ અકસ્માતો તથા માર્ગોના મેન્ટેનન્સ સંબંધિત કામગીરીની સમીક્ષા કરવામાં આવી. સંબંધિત વિભાગો વચ્ચે સંકલન સાધી કામગીરી વધુ અસરકારક બનાવવા તેમજ માર્ગ સલામતી અને જનજાગૃતિને પ્રાધાન્ય આપવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી. @CMOGuj @darshnavaghela_ @InfoGujarat @revenuegujarat @Info_SNagar_GoG
6
831
Collector Surendranagar retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિરાસત અને વિકાસના સંગમ થકી વૈશ્વિક સ્તરની સિદ્ધિ અને સન્માન પ્રાપ્ત કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
6
39
1
59
3,941
આજરોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જન સુનાવણીની નવી પહેલ અંતર્ગત અરજદારો સાથે સીધો સંવાદ કર્યો. તેમજ તાલુકા મામ. કચેરીઓ ખાતે તથા જિલ્લા કક્ષાએ હાજર રહેલા અરજદારોના પ્રશ્નો પ્રાંત અધિકારીશ્રીઓ, મામલતદારશ્રીઓ તથા અન્ય અધિકારીશ્રીઓની હાજરીમાં વિડિયો કોન્ફરન્સ માધ્યમથી સાંભળી, પ્રશ્નોનો સત્વરે નિકાલ થાય તે માટે સૂચના આપવામાં આવી. #proactivegovernance #goodgovernance @CMOGuj @InfoGujarat @darshnavaghela_ @revenuegujarat @Info_SNagar_GoG
1
1
8
939
Collector Surendranagar retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ વિકાસલક્ષી પહેલ થકી આદિવાસી બાંધવોના જીવનમાં પરિવર્તન આણતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
8
33
3
54
7,251
આજરોજ લીંબડી તાલુકાના કાનપરા ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઈ, સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી. @CMOGuj @darshnavaghela_ @InfoGujarat @revenuegujarat @Info_SNagar_GoG
1
6
839
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના રળોલ ખાતે જિલ્લા કક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય શ્રી જનકભાઈ બગદાણાએ ભગવાન બિરસા મુંડાના જીવન અને આદિવાસી સમાજના હક, સંસ્કૃતિ તથા વારસાના રક્ષણ માટેના તેમના યોગદાનને યાદ કરતાં તેમના નવ સિદ્ધાંતો અંગે પ્રેરક માર્ગદર્શન આપ્યું. ધરતી આબા જનજાતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને પીએમ-જનમન યોજના હેઠળ જિલ્લામાં આદિજાતિ પરિવારો માટે ૨,૯૩૪ મકાનો મંજૂર કરવામાં આવ્યા હોવાની માહિતી પણ આપવામાં આવી. કાર્યક્રમમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી કરાવતું મંજીરા નૃત્ય રજૂ કરવામાં આવ્યું. તેમજ વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરી તેજસ્વી વિદ્યાર્થીઓ અને રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું. #JanjatiyaGauravDiwas2026 #JanjatiyaGauravDiwas @CMOGuj @darshnavaghela_ @InfoGujarat @revenuegujarat @Info_SNagar_GoG
2
9
781
Collector Surendranagar retweeted
જળ, જંગલ અને જમીનની રક્ષા માટે બુલંદ અવાજ ઉઠાવનાર, અંગ્રેજો સામે આદિવાસી સમાજને સંગઠિત કરનાર મહાન જનનાયક ભગવાન બિરસા મુંડાજીને તેમની જન્મજયંતી - 'જનજાતીય ગૌરવ દિવસ' - અવસરે કોટિ કોટિ વંદન. #JanjatiyaGauravDiwas2026 #JanjatiyaGauravDiwas
1
20
41
1,531
Collector Surendranagar retweeted
આદિવાસી અસ્મિતા અને અધિકારોના રક્ષણ માટે તથા અંગ્રેજી હકુમતના અન્યાય સામે ક્રાંતિની ચેતના જગાવી પ્રાણનું બલિદાન આપનાર મહાન સ્વાતંત્ર્ય સેનાની અને જનનાયક 'ધરતી આબા' ભગવાન બિરસા મુંડાની જન્મજયંતી 'જનજાતિય ગૌરવ દિવસ'ની સૌ આદિવાસી બાંધવોને શુભકામનાઓ..! #JanjatiyaGauravDiwas
3
25
46
2,651
Collector Surendranagar retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિવિધ વિકાસ યોજનાઓ થકી આદિવાસી કલ્યાણનો નવો યુગ શરૂ કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
2
24
1
30
3,825
Collector Surendranagar retweeted
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સુશાસન, સંસ્કૃતિ, સમૃદ્ધિ, સુરક્ષા અને સામાજિક સમરસતા સાથે સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
6
20
1
37
4,351
પ્રધાનમંત્રી પુરસ્કાર ફોર એક્સેલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન – ૨૦૨૬ અને ૨૦૨૭ની યોજના અંગે વધુમાં વધુ સહભાગિતા સુનિશ્ચિત કરવા સચિવશ્રી, DARPGના અધ્યક્ષસ્થાને વિડિયો કોન્ફરન્સ યોજાઈ. જેમાં જિલ્લા વિકાસના ૧૨ પ્રાથમિકતા ક્ષેત્રો, એસ્પિરેશનલ બ્લોક્સ કાર્યક્રમ તેમજ નવીન પહેલો અને ઉત્કૃષ્ટ વહીવટી કામગીરીને પ્રોત્સાહિત કરવા યોજનાની વિવિધ શ્રેણીઓ, નોંધણી પ્રક્રિયા અને પોર્ટલના લોન્ચિંગ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ જરૂરી સૂચનો કરવામાં આવ્યા. @CMOGuj @revenuegujarat @InfoGujarat @revenuegujarat @Info_SNagar_GoG
2
5
794
રાવરાની તા.થાનગઢ ગ્રામપંચાયતની મુલાકાત લીધી તથા તલાટી સામાન્ય દફતર તપાસણી કરી. તેમજ ગામલોકોને રૂબરૂ મળ્યા રજુઆતો સાંભળી હકારાત્મક રીતે નિકાલ કરવા જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @revenuegujarat @darshnavaghela_ @InfoGujarat @Info_SNagar_GoG
2
8
1,144