Thank you Hon'ble CM and his kind office for taking note of our work regarding Assessment & Distribution camps of Assistive devices for 7457 Divyangs & Senior citizens in the District in collaboration with @ALIMCOHQ. It motivates us to work harder. Compliments to entire team!
જિલ્લામાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાંગો ને વહીવટીતંત્ર ની DMF ગ્રાન્ટ, રાષ્ટ્રીય વયોશ્રી અને ADIP યોજના અંતર્ગત નિઃશુલ્ક સહાયક સાધન વિતરણ કરવાનું અભિયાન પૂર્ણ થયું.ઓગસ્ટ થી શરૂ કરાયેલ અભિયાન માં 5942 વરિષ્ઠ નાગરિકો,1515 દિવ્યાંગો, કુલ 7457 લોકો ને 5.93 કરોડ ના સાધનો આપવામાં આવ્યા.
Collector & DM, Navsari retweeted
તા:-૧૭/૧૦/૨૦૨૬ ના રોજ મા.કલેક્ટરશ્રી નવસારીની અધ્યક્ષતામાં માર્ગ સલામતી તથા ડિસ્ટ્રીક્ટ હાઇવે સેફ્ટી ટાસ્ક ફોર્સ કમિટી બેઠકનું આયોજન કરવામાં આવ્યું.@CMOGuj @sanghaviharsh @pravinmalibjp @GRSAofficial @CollectorNav @SP_Navsari @COTGuj_office @GMVDTOA
આજ રોજ ચીખલી તાલુકાના હરણગામ ખાતે શાળા, આંગણવાડી, આરોગ્ય સબ સેન્ટર, ગ્રામ પંચાયત અને સસ્તા અનાજની દુકાનની મુલાકાત લઈ સુવિધાઓની સમીક્ષા કરી.
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @JayantiRavi @InfoGujarat @revenuegujarat @InfoNavsariGoG
આજ રોજ ચીખલી તાલુકાના વેલણપોર ગામે સસ્તા અનાજની દુકાન, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, શાળા, આંગણવાડી અને ગ્રામ પંચાયત કચેરીની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું.
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @JayantiRavi @InfoGujarat @revenuegujarat @InfoNavsariGoG
Collector & DM, Navsari retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશ હવે સ્પેસ સેક્ટરમાં પોતાનું અગ્રીમ સ્થાન હાંસલ કરવા તરફ આગળ વધી રહેલ છે અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર વિજ્ઞાન આધારિત વિકાસની નેમ સાથે કામ કરી રહી છે ત્યારે ISRO, SAC તેમજ નવસારી જિલ્લા વહીવટી તંત્ર અને નવસારી મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે ‘વિક્રમ સારાભાઈ સ્પેસ એક્ઝિબિશન’નું આયોજન સરાહનીય છે.
આ પ્રકારના આયોજનોથી યુવા પેઢીમાં નવા યુગના વિજ્ઞાન અંગે જિજ્ઞાસા કેળવાશે તેમજ અંતરિક્ષ ક્ષેત્રની ભારતની ઐતિહાસિક સિદ્ધિઓથી પરિચિત થઈ ભાવિ વૈજ્ઞાનિકો બની ‘વિકસિત ભારત @ 2047’માં યોગદાન આપવા માટેની પ્રેરણા પ્રાપ્ત થશે.
જિલ્લા વહીવટી તંત્ર-નવસારી, નવસારી મહાનગરપાલિકા તથા Space Applications Centre-ISRO ના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિ-દિવસીય Vikram Sarabhai Space Exhibition નું સમાપન થયું.
11,000 થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો દ્વારા આ પ્રદર્શન નિહાળવામાં આવ્યું.
Collector & DM, Navsari retweeted
આજ રોજ બીલીમોરા ખાતે યોજાયેલ 70 મી અખિલ ભારતીય રાજ્ય કક્ષા અંડર 19 બહેનો હેન્ડબોલ સ્પર્ધામાં મતદાર નોંધણી અધિકારીશ્રી ૧૭૬- ગણદેવી(અ. જ.જા.) વિ. સ. મ. વિ અને પ્રાંત અધિકારી ચીખલી દ્વારા મતદાર નોંધણી માટેની ખાસ ઝુંબેશ ૨૦૨૬ માટે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો.
@CollectorNav
Collector & DM, Navsari retweeted
For a Tier 2/3 city parent, providing early exposure to spark kids' interest is tough. Huge thanks for the Vikram Sarabhai Space Exhibition! Amidst distractions, it brings focus & ignites young minds at early stage. Hope such efforts continue and expecting more such exposures.🙏
3-day Vikram Sarabhai Space Exhibition by Space Applications Centre, ISRO @isro was inaugurated today. The exhibition at Townhall, Navsari will offer opportunities for interaction with scientists, Demo of rocket launching, Various models, Space on Wheels etc.
Request to visit.
In Vansda Taluka, visited Unai and Navtad Gram Panchayats, Unai Mata Mandir, PHC and Anganwaadi.
Was happy to interact with students reading in Panchayat's Library at Unai. On their request, assured to sanction one additional hall in the library.
Yesterday marked a significant milestone with the inauguration of PMD-VK Navsari, held in the gracious presence of the Hon’ble Collector, Navsari, Hon’ble Cabinet Minister Shri Naresh Patel Ji, SDM Sir, Ms. Maltiben, RMO, Sub-District Hospital, Navsari.
The establishment of #PMD VK #Navsari is an important initiative towards strengthening rehabilitation services and improving access to assistive devices for Persons with Disabilities (PwDs) and seniors citizens in the region. The centre will serve as an important platform for facilitating quality rehabilitation support and bringing ALIMCO’s services closer to the beneficiaries.
It is a matter of great pride and privilege for us to be associated with this significant occasion. The inauguration marks a new beginning towards accessible, inclusive and beneficiary-centric rehabilitation services in Navsari and surrounding areas.
Collector Navsari
@CollectorNav
Collector & DM, Navsari retweeted
જો તમે કોઈની ખુશી જોઈ ખુશ થઈ શકતાં હોવ તો આ ખબર તમને જરૂર સ્પર્શશે…
વિચારો જે માણસ અશક્ત છે, આપ બળે ચાલી નથી શકતો એને સરકાર આર્ટિફિશિયલ અંગ આપે અને એ ચાલવા લાગે, તો આનાથી વધુ આનંદ એના જીવનમાં બીજો શું હોઈ શકે?
સરકારી યોજનાઓ વડે નવસારી જિલ્લા કલેકટરે 7457 વધુ લોકોના જીવનમાં એક નવી ઊર્જા રેડી છે.
અસમર્થ લોકોને સામર્થ્યવાન બનાવવાના પ્રયાસો હજુ ચાલુ છે.
સમયે જો પ્રોત્સાહન મળે.
@Bhupendrapbjp | @CRPaatil
@sanghaviharsh | @CollectorNav | @manish_gurwani
Moments like these!
Partnered with @ALIMCOHQ to organize assessment & distribution camps for senior citizens and Divyangs in the district. Various assistive devices such as wheelchairs, battery-operated tricycles, hearing aids, chair with commodes etc. were given to 7457 people.
Collector & DM, Navsari retweeted
Moments like these!
Partnered with @ALIMCOHQ to organize assessment & distribution camps for senior citizens and Divyangs in the district. Various assistive devices such as wheelchairs, battery-operated tricycles, hearing aids, chair with commodes etc. were given to 7457 people.
આજરોજ ચીખલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે માનનીય મંત્રીશ્રી સાથે ગુજરાતના ચોથા પ્રધાનમંત્રી દિવ્યાશા-વયોશ્રી કેન્દ્ર (PM-DVK)નું ઉદ્ઘાટન કર્યું તેમજ ALIMCOની સહાયક સાધન વિતરણ શિબિરમાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકોને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું.
@CMOGuj @Bhupendrapbjp
આજરોજ ચીખલી સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ગુજરાતના ચોથા પ્રધાનમંત્રી દિવ્યાશા-વયોશ્રી કેન્દ્ર (PM-DVK)નું માનનીય મંત્રીશ્રી સાથે ઉદ્ઘાટન કર્યું. તદુપરાંત, ALIMCOના સહાયક સાધન વિતરણ કેમ્પની મુલાકાત લઈ દિવ્યાંગજનો તથા વરિષ્ઠ નાગરિક લાભાર્થીઓને સહાયક સાધનોનું વિતરણ કરવામાં આવ્યું.
Collector & DM, Navsari retweeted
'સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત આજરોજ દાંડી બીચ ખાતે સાથી અધિકારીશ્રીઓ તથા કર્મચારીશ્રીઓ સાથે સફાઈ અભિયાનમાં સહભાગી થયો.
#SevaSankalpAbhiyan #SwachhtaHiSeva #SwachhBharat
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoNavsariGoG
આજરોજ 2જી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતિ નિમિતે સ્વચ્છતા ઝુંબેશ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની તમામ મહેસૂલી કચેરીઓમાં સાફ સફાઈ અને રેકર્ડ વર્ગીકરણની કામગીરી કરવામાં આવી.
#SevaSankalpAbhiyan
@CMOGuj @Bhupendrapbjp @sanghaviharsh @JayantiRavi @revenuegujarat @InfoGujarat @InfoNavsariGoG



























































