Collector & District Magistrate, Morbi retweeted
મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ અને ટંકારા પોસ્ટ ઓફિસની મુલાકાત કરાઈ
મોરબીના મચ્છુ-૨ ડેમ ખાતે ફિશરીઝ સેક્ટરની ફીલ્ડ વિઝિટ કરી.
ફિશ કેજ કલ્ચર અને માછીમારીની અન્ય કામગીરીના વિવિધ પાસાઓની સમીક્ષા કરી અને આ સેક્ટરને વધુ સુદૃઢ કરવા અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું.
@revenuegujarat
@CMOGuj
@PMOIndia
Collector & District Magistrate, Morbi retweeted
મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરીની જમીન રેવન્યુ શાખાની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કલેક્ટરશ્રીએ શાખા દ્વારા કરવામાં આવતી વિવિધ કામગીરીનું નિરીક્ષણ કરી સંબંધિત અધિકારીઓ અને કર્મચારીઓ પાસેથી કામગીરી અંગેની વિગતો મેળવી હતી.
મતદારયાદી સુધારણા ખાસ ઝુંબેશ અંતર્ગત ૬૬-ટંકારા મતવિસ્તારના ટંકારા તથા પડધરી તાલુકાના મતદાન મથકોની મુલાકાત લીધી.
બૂથ પર ૧૮-૧૯ વર્ષના યુવાઓની નોંધણી અને સુધારણા કામગીરીની સમીક્ષા કરી, સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું.
@CMOGuj @revenuegujarat @PMOIndia @CEOGujarat
મોરબીના નવા બસ સ્ટેન્ડની મુલાકાત કરી નાગરિક સેવાઓ, સંચાલન વ્યવસ્થા, toiletsની સ્વચ્છતા વિગેરેની ચકાસણી કરી
સાથે જ મુસાફરો સાથે સીધી વાતચીત કરી તેમનો સુવિધાઓ વિશે feedback પણ મેળવ્યો
મુસાફરોને સારી સેવા મળે તે માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી
@PMOIndia @CMOGuj @revenuegujarat
આજે કલેક્ટર ઓફિસની વસ્તી ગણતરી શાખા અને જમીન સંપાદન શાખાની મુલાકાત લઈ કામગીરી review કરી.
પેન્ડિંગ કામગીરી અંગે જરૂરી સૂચનો આપી, કામ વધુ ઝડપી અને efficient બને એ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું.
@CMOGuj @PMOIndia @revenuegujarat
ટંકારાના જબલપુર ની મુલાકાત લઈ પ્રાકૃતિક ખેતીનું ગ્રાઉન્ડ લેવલ પર નિરીક્ષણ કર્યું.
સાથે જ ખેડૂતો સાથે ખુલ્લા મને વાતચીત કરી- તેમના અનુભવો, વિચારો અને પડકારો જાણ્યા.
રાસાયણિક મુક્ત પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા સાથે મળીને આગળ વધવાનો સંકલ્પ.
@CMOGuj @PMOIndia @revenuegujarat
"હવે અમે ભારતીય છીએ, પાકિસ્તાની નહીં. 🇮🇳
આજે દિવાળી જેવો અમારા માટે માહોલ છે!”
પાકિસ્તાનથી સ્થળાંતરિત લઘુમતી સમુદાયના ૪ નાગરિકોને નાગરિકતા અધિનિયમ, ૧૯૫૫ હેઠળ ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો એનાયત
@CMOGuj @PMOIndia @revenuegujarat
આજે કલેક્ટર કચેરીમાં કંઈક અલગ જ માહોલ હતો!
ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ એન્ડ ગર્લ્સના 126 બાળકોએ કલેક્ટર કચેરીની શાખાઓની મુલાકાત કરી અને પછી યોજાયો ખાસ ‘Coffee with Collector’ સેશન!
બાળકો સાથે દિલથી વાતચીત અને આગળ વધવા માટે જરૂરી માર્ગદર્શન આપ્યું
@CMOGuj @PMOIndia @RevenueGujarat
ટંકારા ખાતે GSRTC કન્ટ્રોલ સેન્ટરની વિઝિટ કરી. મુસાફરોને મળતી સુવિધાઓ, ગ્રાઉન્ડ લેવલની કામગીરી અને સર્વિસની સમીક્ષા કરી
સાથે જ ટંકારાના આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ TBની કામગીરીની પણ માહિતી મેળવી. લોકો મહત્તમ લાભ લે તે બાબત કામગીરી કરવા સૂચના આપી
@CMOGuj @PMOIndia @revenuegujarat
માળિયા તાલુકાના કુંતાસી ગામની મુલાકાત દરમિયાન પંચાયતના રેકર્ડની દફતર તપાસણી કરી. સાથે શાળા, મધ્યાહન ભોજન કેન્દ્ર, વિવિધ સર્વે નંબરો અને ગામના તળાવની મુલાકાત લીધી. ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો અને ગામની જરૂરિયાતોને નજીકથી સમજવાનો પ્રયાસ કર્યો.
@CMOGuj @PMOIndia @revenuegujarat
આજે રાજપર (કું) અને કુંતાસી ગામે ભૂમિ સીમાંકન (જમીન માપણી)ની કામગીરીનું સ્થળ પર જઈને રિવ્યુ લીધો.
સંબંધિત ઓફિસરો સાથે ડીટેઇલ ચર્ચા કરી અને સાથે જ બધી જ પેન્ડિંગ વાંધા અરજીઓ સમયસર ક્લિયર કરી દેવા માટે પણ સૂચના આપી.
@CMOGuj @PMOIndia @revenuegujarat
મોરબીના આંદરણા ગામે રાત્રિસભામાં જિલ્લાના અધિકારીઓ પહોંચ્યા અને માત્ર સરકારી યોજનાઓની માહિતી જ નહોતી આપી, પણ ગ્રામજનો સાથે બેસીને ડાયરેક્ટ ચર્ચા કરી અને તેમના પ્રશ્નો સાંભળીને ઓન-ધ-સ્પોટ સોલ્યુશન્સ પણ આપ્યા.
@CMOGuj @PMOIndia @revenuegujarat
Collector & District Magistrate, Morbi retweeted
itiadmission.gujarat.gov.in/
Admission open in ITI morbi for courses like -
•Instrument mechanic
•Electronics mechanic
•Computer Operator and Programming Assistant (COPA)
•Mechanic Motor Vehicle
•Welder
Apply now !!!!!
ITI મોરબીની મુલાકાત લઈ વિવિધ ટ્રેડ, વર્કશોપ, લેબ તથા વર્ગખંડોની મુલાકાત લઇ વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો. તાલીમની ગુણવત્તા, પ્લેસમેન્ટ, એપ્રેન્ટિસશિપ અને નિર્માણાધીન હોસ્ટેલની કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનાઓ આપી.
@CMOGuj @PMOIndia @revenuegujarat
Collector & District Magistrate, Morbi retweeted
પુનઃપ્રાપ્ય ઊર્જાનાં હેતુ માટે હંગામી બિનખેતીની પરવાનગી લેવા માટેની ઓનલાઈન પ્રક્રિયા
@CMOGuj @MLASanjaysinh @InfoGujarat @JayantiRavi
#Revenue
#iORA
#Digital
#Gujarat
#DigitalIndia
કલેક્ટર કચેરીની બિનખેતી તથા મેજીસ્ટિરિયલ શાખાની તપાસણી કરી. ઈ સરકાર, iORA તથા વિવિધ ઓનલાઇન પોર્ટલ્સની કામગીરીની સમીક્ષા કરી. પેન્ડિંગ કામગીરી અને લોકોની અરજીઓનું સત્વરે નિકાલ કરવા સૂચના આપી.
@cmogujarat @PMOIndia @revenuegujarat
Collector & District Magistrate, Morbi retweeted
મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ વિકાસ વિદ્યાલય ની ખાતે સરપ્રાઈઝ મુલાકાતે
હાજરી પત્રક, સ્ટોક રજીસ્ટર અને રેકોર્ડની નિભાવણી ચકાસી અધિકારીઓ, વિદ્યાર્થી ની ઓ સાથે વાતચીત કરી જરૂરી સૂચનો કર્યા
લાલપર પંચાયતની સંપૂર્ણ દફતર તપાસણી કરી, ગામની શાળા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગામતળ તથા પાણી પુરવઠા વ્યવસ્થાની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા.
@CMOGuj @PMOIndia @revenuegujarat



































