Collector & DM Bharuch (@CollectorBharch) profile picture

Official Twitter handle of Collector & District Magistrate Bharuch.

Gujarat, India
Joined October 2015
Photo by Collector & DM Bharuch (@CollectorBharch)Photo by Collector & DM Bharuch (@CollectorBharch)Photo by Collector & DM Bharuch (@CollectorBharch)Photo by Collector & DM Bharuch (@CollectorBharch)Photo by Collector & DM Bharuch (@CollectorBharch)Photo by Collector & DM Bharuch (@CollectorBharch)Photo by Collector & DM Bharuch (@CollectorBharch)Photo by Collector & DM Bharuch (@CollectorBharch)Photo by Collector & DM Bharuch (@CollectorBharch)Photo by Collector & DM Bharuch (@CollectorBharch)
જિલ્લામાં પૂર અને વરસાદની સ્થિતીની અદ્યતન જાણકારી માટે Disaster management Cell Bharuchની નીચે મુજબની WhatsApp Channelને Follow કરવા વિનંતિ છે. @CMOGuj @revenuegujarat @InfoGujarat #RainfallinGujarat Follow the channel on WhatsApp: whatsapp.com/channel/0029Vaa…
15
32
66
30,926
Collector & DM Bharuch retweeted
પડિયા પતરાળીમાં પરંપરાગત આદિવાસી ભોજનનો સ્વાદ.. આદિજાતિ વિસ્તાર ગરબાડાના મારા ત્રિ-દિવસીય પ્રવાસની પ્રથમ રાત્રીએ ધાનપુરના ભિંડોલ ગામના આદિજાતિ તડવી પરિવારના ઘરે પરિવારજનોની સાથે ભોજન લીધું. પરિવારના આત્મીય આવકાર અને ગ્રામજનો સાથેની મોકળી વાતચીતમાં ગામના જીવન અને જરૂરિયાતો વિશે નજીકથી જાણવા મળ્યું. ગ્રામજનોનો આ પ્રેમ અને વિશ્વાસ જ જનસેવાના કાર્યો માટે સૌથી મોટી પ્રેરણા છે. આજે રાત્રી રોકાણ પણ અહીં જ કરીશ.
5
112
702
5,803
Collector & DM Bharuch retweeted
મૂળ સાથેનું જોડાણ જ જીવનની સાચી સમૃદ્ધિ છે… 📍બલોધર, બનાસકાંઠા
4
73
274
7,613
આજરોજ જિલ્લાના પદાધિકારીશ્રીઓ અને જિલ્લા સંકલન સમિતિના અધિકારીશ્રીઓ સાથે સંકલન સમિતિની બેઠક યોજવામાં આવી. @CMOGuj @revenuegujarat @InfoGujarat
1
12
1,439
📍 અંકલેશ્વર તાલુકાની મુલાકાતે..... આજરોજ અંકલેશ્વર તાલુકાના અવાદર ગામની મુલાકાત લીધી - તલાટી સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી. @CMOGuj @revenuegujarat @InfoGujarat
1
9
792
આજરોજ અંકલેશ્વર ખાતે આવેલ તાલુકા સબ જેલની મુલાકાત લીધી. @CMOGuj @InfoGujarat @revenuegujarat
1
7
368
📍 અંકલેશ્વર તાલુકાની મુલાકાતે... આજરોજ અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામની મુલાકાત દરમિયાન ગામમાં આવેલ આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લઈ આરોગ્યલક્ષી સેવાઓ અને ઉપલબ્ધ સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી. @CMOGuj @revenuegujarat @InfoGujarat
1
6
532
📍 અંકલેશ્વર શહેરની મુલાકાતે... આજરોજ અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ તપાસણી કરવામાં આવી. - પોલીસ સ્ટેશન વહીવટી કામગીરીની સમીક્ષા કરવામાં આવી. - પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરી @CMOGuj @InfoGujarat @revenuegujarat
3
14
957
આજરોજ અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામની મુલાકાત દરમિયાન ગામે આવેલ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનની મુલાકાત લીધી. @CMOGuj @revenuegujarat @InfoGujarat
3
11
546
📍 અંકલેશ્વર તાલુકાની મુલાકાતે..... આજરોજ અંકલેશ્વર તાલુકાના સેંગપુર ગામની મુલાકાત લીધી - તલાટી સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી. - ગામ લોકો સાથે સંવાદ કરી સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરી @CMOGuj @revenuegujarat @InfoGujarat
1
12
777
આજરોજ ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ વર્ષની ઉજવણીનો ભરૂચ જિલ્લાનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર સંકુલ નેત્રંગ ખાતે માન કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં આયોજિત થયો જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી અને કાર્યક્રમ સફળતાપૂર્વક કરવામાં આવ્યો
1
1
69
આજરોજ ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતિ ઉજવણી વર્ષ નિમિતે આયોજિત જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીનો ભરૂચ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સ્વામિનારાયણ મંદિર સંકુલ નેત્રંગ ખાતે આયોજિત થયો જેમાં માન કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં કાર્યક્રમ સફળતા પૂર્વક કરવામાં આવ્યો
1
1
73
ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતી નિમિત્તે માન. પ્રધાનમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં તથા માન. મંત્રીશ્રી @kunvarjibavalia ની પ્રેરક ઉપસ્થિતિમાં નેત્રંગ ખાતે ‘જનજાતિય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી. વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
1
2
8
889
📍 પત્રકાર પરિષદ – જનજાતીય ગૌરવ દિવસ ▪️ માન.મંત્રીશ્રી @patelishwarsinh ના અધ્યક્ષસ્થાને ક્લેકટર કચેરી ખાતે પત્રકાર પરિષદ યોજાઈ. ▪️ ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે તા.૧૨ થી ૧૮ નવેમ્બર,૨૦૨૬ દરમિયાન ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવશે. @CMOGuj @InfoGujarat
1
3
6
936
📍 વાલિયા તાલુકાની મુલાકાતે..... આજરોજ વાલિયા તાલુકાના ચોર આમલા અને વાંદરીયા ગામની મુલાકાત લીધી - તલાટી સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી. - ગામ લોકો સાથે સંવાદ કરી સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરી @CMOGuj @revenuegujarat @InfoGujarat
1
2
9
1,714
📍 વાલિયા તાલુકાની મુલાકાતે..... આજરોજ વાલિયા તાલુકાના કોસમાડી ગામની મુલાકાત લીધી - તલાટી સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી. - ગામ લોકો સાથે સંવાદ કરી સ્પર્શતા પ્રશ્નોની ચર્ચા કરી @CMOGuj @InfoGujarat @revenuegujarat
1
2
8
879
📍 વાલિયા તાલુકાની મુલાકાતે..... આજરોજ વાલિયા તાલુકાના તુણા ગામની મુલાકાત લીધી - તલાટી સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી. - ગામ લોકો સાથે સંવાદ કરવામાં આવ્યો. @CMOGuj @InfoGujarat @revenuegujarat
1
1
7
805
જિલ્લા તકેદારી સમિતિ (અનુસુચિત જન જાતિ) અંગેની ત્રિમાસિક સમીક્ષા બેઠક યોજવામાં આવી. જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ 1989 હેઠળ નોંધાતા ગુનાઓની સમીક્ષા કરવામાં આવી તથા તેના ઝડપી નિકાલ બાબતે સુચના આપવામાં આવી. @CMOGuj @revenuegujarat
1
2
6
874
સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે આત્મીય હોલ ભરૂચ ખાતે એકતાનગર ખાતે યોજાયેલા માન.પ્રધાનમંત્રીશ્રીના મુખ્ય કાર્યક્રમ અને ભવ્ય એકતા પરેડનું જીવંત પ્રસારણ માન.મંત્રીશ્રી પ્રફુલ પાનસેરિયા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં નિહાળવામાં આવ્યું. @CMOGuj @InfoGujarat
2
7
672
લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ નિમિત્તે દૂધધારા ડેરી ગ્રાઉન્ડથી આત્મીય હોલ ભરૂચ સુધી એકતા રેલીનું આયોજન માન.મંત્રીશ્રી પ્રફુલ પાનસેરિયા સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat
1
6
578